રાંધવાની સૂચનાઓ
- 1
અડદ ની દાળ અને મગની દાળ 4 કલાક પલાળી રાખો.પછી પાણી કાઢી તેને મિક્સરમાં ક્રશ કરી લો.તેમા આદુ,મરચા પણ ક્રશ કરી લો.1 કલાક સુધી રાખો.
- 2
આથો આવી જાય પછી તેમા મીઠું અને ચપટી સોડા ઉમેરી મીક્સ કરો.તેલ ગરમ મૂકી તેમા વડા તળી લો.એક બાઉલમાં છાશ લઈ તેમા તળેલા વડા નાખો.પછી હાથ વડે દબાવી કાઢી લો.
- 3
એક પ્લેટ માં વડા લઈ તેના ઉપર દહીં નાખો.
- 4
પછી તેમા જીરું પાઉડર,મરચું પાઉડર,ગરમ મસાલો,મીઠું સ્વાદ અનુસાર ઉમેરી દો.પછી દાડમ,સીંગદાણા અને ધાણા ઉમેરી સર્વ કરો. તો તૈયાર છે દહીંવડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

-

-

-

-

-

દહીંવડા (Dahiwada Recipe In Gujarati)
દહીંવડા બધા ના ફેવરિટ હોય છે. નાના મોટા સૌને ભાવે છે.#સપ્ટેમ્બર Rekha Kotak
-

-

-

દહીંવડા (Dahiwada recipe in gujarati)
દહીંવડા મારા બહુ જ ફેવરિટ છે. ઠંડા ઠંડા melt in mouth દહીંવડા મળી જાય તો વાત જ શું પૂછવી. સાતમ માં હું હમેશા દહીંવડા બનવું જ છું. અડદ ની દાળ એકલી ભારે પડે તેથી હું તેમાં થોડી મગ ની દાળ પણ ઉમેરું છું. તમે પણ આ રીતે બનાવજો.#satam #સાતમ #saatam Nidhi Desai
-

-

-

દહીંવડા (Dahiwada recipe in Gujarati)
દહીંવડા એક ટેસ્ટી અને ઠંડક આપનારી વાનગી છે જે ઉનાળા દરમિયાન ખાવાની ખૂબ જ મજા આવે છે. દહીંવડા નાસ્તા તરીકે અથવા તો જમવામાં પણ પીરસી શકાય. અડદની દાળનો ઉપયોગ કરીને વડા બનાવવામાં આવે છે જેને મીઠા દહીં, લીલી ચટણી અને ખજૂર આમલીની ચટણી સાથે પીરસવામાં આવે છે. આ બધી વસ્તુઓ મળી ને ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી બને છે.દહીં વડા મારા સાસુમાં ની પ્રિય વાનગી છે. મધર્સ ડે પર હું એમને આ રેસિપી અર્પણ કરું છું.#MDC#cookpadindia#cookpad_gu spicequeen
-

-

-

-

-

-

દહીંવડા (Dahiwada Recipe In Gujarati)
અડદ ની દાળ મળે તો મેંદુવડા કરવા ના હતા પણ અડદ ની દાળ નો મળી તો આખા અડદ પલાળી ને એના દહીંવડા... Janki Jigar Bhatt
-

-

મટર દહીંવડા (Matar dahiwada recipe in Gujarati)
દહીંવડા જે દહીં ભલ્લા તરીકે પણ ઓળખાય છે એ ઉત્તર ભારતની એક લોકપ્રિય વાનગી છે. ઉનાળાના દિવસોમાં દહીંવડા એક પરફેક્ટ મીલ ઓપ્શન છે. સામાન્ય રીતે આપણે દહીંવડા ખાલી અડદની દાળ કે મગની દાળ વગેરે દાળનો ઉપયોગ કરીને બનાવીએ છીએ પરંતુ અહીંયા મેં દહીંવડા માં ફ્રેશ વટાણા નું ફિલિંગ કરીને સ્ટફડ દહીંવડા બનાવ્યા છે. આ એક ખૂબ જ અલગ અને સ્વાદિષ્ટ રેસીપી છે જે જરૂરથી ટ્રાય કરવી જોઈએ.#HR#cookpadindia#cookpad_gu spicequeen
-

દહીંવડા (Dahiwada Recipe in Gujarati)
#PS ગરમી માં ખાવા ની મજા પડી જાય એવા ઠંડા ઠંડા દહીં વડા sm.mitesh Vanaliya
-

-

-

દહીંવડા (Dahiwada Recipe in Gujarati)
#GA4#Week26 ગેસ્ટ આવવાનું ફીકસ હોય તોથોડી પ્રીપેશન કરી મૂકીએ એટલે કે વડા તળીને તૈયાર રાખીએ તો ગેસ્ટ આવે ત્યારે ફટાફટ સવૅ કરી શકાય છે Smitaben R dave
-

-

-

મગની દાળ નાં દહીંવડા (Moong Dal Dahiwada Recipe In Gujarati)
#goldenapron3# week 20 Tasty Food With Bhavisha
-

-

More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13448942







































ટિપ્પણીઓ (2)