હિમાચલી ખેરુ(કઢી) (himachali kheru recipe in gujarati)

Dolly Porecha @cook_23519178
#નોથૅ
ખેરુ એ હિમાચલ પ્રદેશ ની વાનગી છે. ખેરું એ હિમાચલ ની કઢી છે જે બેસનના ઉપયોગ વિના બનાવવામાં આવે છે. આ કઢી નો વઘાર આખા ધાણા, લાલ મરચું અને ડુંગળી થી કરવામાં આવે છે.
હિમાચલી ખેરુ(કઢી) (himachali kheru recipe in gujarati)
#નોથૅ
ખેરુ એ હિમાચલ પ્રદેશ ની વાનગી છે. ખેરું એ હિમાચલ ની કઢી છે જે બેસનના ઉપયોગ વિના બનાવવામાં આવે છે. આ કઢી નો વઘાર આખા ધાણા, લાલ મરચું અને ડુંગળી થી કરવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈમાં તેલ મૂકી વઘાર કરી લો. ડુંગળી સાંતળો.
- 2
દહીં માં બ્લેન્ડર ફેરવી લો. જરુરીયાત મુજબ પાણી ઉમેરી મિક્સ કરી લો. ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં પ્રથમ થોડી દહીં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો ત્યારબાદ તેમાં બધી દહીં નાખી હલાવતા રહો.
- 3
દહીં માં બધા મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. દહીં ઉકળવા દો. કોથમીર થી ગાર્નિશ કરીને સર્વ કરો. આ કઢી સાથે ભાત સવૅ કરવામાં આવે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13506378

ટિપ્પણીઓ