મગ ની દાળ ના ચીલા(mung dal chila recipe in gujarati)

Zarana Patel
Zarana Patel @zarana_27
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીમગ ની મોગર દાળ
  2. 1 વાટકીસમારેલી પાલક
  3. 2 ચમચીઆદું મરચા ની પેસ્ટ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ચપટીસોડા
  6. સેક્વા બટર અથવા તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દાળ ને 2 થી 3 કલાક પલાળી રાખવી..

  2. 2

    ત્યારબાદ તેને મિક્ષર મા ક્રશ કરી લેવી તેને બીજા 2 કલાક મુકી રાખવું..

  3. 3

    પછી તેમા મીઠું પાલક અને આદુંમર્ચા ની પેસ્ટ અને ચપટી સોડા ઍડ કરી ને બરાબર હલાવી લેવુ..

  4. 4

    એક નોનસ્ટીક પેન મા ખીરું પાથરી ને ચીલા બનાવવા..સેક્વ તેલ અથવા બટર લગાડવું..

  5. 5

    રેડી છે મગ ની દાળ ના ચીલા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Zarana Patel
Zarana Patel @zarana_27
પર

Similar Recipes