ઈડલી(Idli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા નો કરકરતો લોટ લો.તેમા છાશ નાખી હલાવો.તેમા ઈનો નાખી ને હલાવી નાખવું. ત્યારબાદ ઢોકળીમા બાફવા મૂકો. જ્યાં સુધી બધું જ બફાઈ ન જાય ત્યાં સુધી બાફવા દેજો. બફાઈ જાય એટલે તેને એક કડાઈમાં તેલ નાખી ગરમ કરો. ત્યારબાદ તેમાં રાઈ, મીઠો લીમડો, ટામેટા, મરચાં નાખીને વઘાર કરો ત્યારબાદ તેમાં ઈડલી નાખી ને હલાવી લો. હવે તેમાં કોથમીર નાખી દો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13520304




ટિપ્પણીઓ