જુના જમાના ની મીઠાઈ દર (Dar Recipe In Gujarati)

Sangita Chavda @cook_25926208
જુના જમાના ની મીઠાઈ દર (Dar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટમાં તેલનું મોણ નાખી ગરમ પાણીથી મુઠીયા વાળવા તેલમાં તળી લેવા મિક્સર માં ક્રશ કરી લેવા ખાંડની બે તારી ચાસણી લેવી તેમાં ક્રશ કરેલો ભૂકો નાખી દેવો થાળીમાં ઢાળી દેવું ઉપરથી ટોપરુ ભભરાવી દેવો ડ્રાયફ્રુટ ચોસલા પાડી લેવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
#MW1#Gundarpak#winter2020 શિયાળાની સિઝનમાં ગુંદરપાક ખૂબ જ ગુણકારી વસાણું છે. દેશી ગુંદ માંથી બનાવવામાં આવતો ગુંદર પાક ખૂબ જ પૌષ્ટિક અને શરીર માટે ફાયદાકારક હોય છે. ગુંદર પાક એક શિયાળુ વાનગી છે જેમાં ઠંડી ની સામે રક્ષણ આપતા ઓષડીયા ઉમેરવામાં આવે છે. શિયાળામાં ગુંદરપાક ખાવાથી શરીર પુષ્ટ બને છે અને હાડકા અને માંસપેશીઓ પણ મજબૂત બને છે ડિલિવરી પછી માતાને ગુંદરપાક ખાવાની સલાહ આપવામાં આવે છે. ગુંદર પાક દેશી ગુંદ, ઘઉંનો લોટ, ડ્રાયફ્રુટ, કોપરુ અને ગોળ માંથી બનાવવામાં આવે છે. આ ડીસને હેલ્ધી બનાવવા માટે તેમાં ખાંડ ના બદલે ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો આ શિયાળાની સ્પેશ્યલ પૌષ્ટિક વાનગી બનાવી એ. Asmita Rupani -
ગુંદરની રાબ (Gundar raab Recipe in Gujarati)
ગુંદરની રાબ એ શિયાળામાં બનતા એક વસાણા માનુ એક છે#MBR6#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
રાગી ની રાબ (Ragi Raab recipe in Gujarati)
#MW1 રાગી એટલે કે નાચણીમાં પ્રોટીન અને લોહતત્વ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. સારા પ્રોટીનવાળો ખોરાક લેવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. બાળક જ્યારે નાનું હોય ત્યારે તેના શરીરના વિકાસ માટે પ્રોટીન ઘણું અગત્યનું હોય છે તેથી નાના બાળકોના ખોરાકમાં રાગી નો ઉપયોગ વધુ કરવામાં આવે છે. રાગી ને લીધે રોગ પ્રતિકારક શક્તિ તો વધે જ છે તેની સાથે તે ડાયાબીટીસને પણ કંટ્રોલમાં રાખે છે તેમાંથી કેલ્શિયમ પણ સારું મળે છે જેથી હાડકા પણ મજબુત બને છે. તેમાંથી ફાઈબર પણ સારું મળે છે. શિયાળાની સિઝનમાં રાગીની સૂંઠ અને અજમા વાળી ગરમ-ગરમ રાબ પીવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને ઠંડી સામે પણ રક્ષણ મળે છે. Asmita Rupani -
-
લાપસી(lapsi in Gujarati)
#વિકમીલ૨#વિક૨#સ્વીટલાપસી એ ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. કોઈપણ સારા પ્રસંગમાં આપણે સૌથી પહેલા લાપસી કરીએ છીએ. આજે મેં પણ લાપસી બનાવી છે .તે એકદમ છૂટી અને કણીદાર બની છે. પહેલાના સમયમાં લોકો લગ્ન કરીને આવેલી વહુ ના હાથે સૌથી પહેલા રસોઈમાં લાપસી કરાવે છે તો આજે આપણે એકદમ ઈઝી રીતથી લાપસી ની રેસિપી શેર કરું છું. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો Falguni Nagadiya -
ડ્રાયફ્રુટ સેન્ડવીચ બરફી (Dryfruit Sandwich Barfi Recipe In Gujarati)
#AA1#SJR#cookpadgujarati#cookpadindia#cookpad ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવતી ડ્રાયફ્રુટ સેન્ડવીચ બરફી એક ખુબ જ સરસ મજાની મીઠાઈ છે. આ મીઠાઈ બનાવવામાં થોડો સમય અને મહેનત લાગે છે પરંતુુ મીઠાઈ ખુબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આ મીઠાઈ મિલ્ક પાઉડર, ખજૂર અને વિવિધ ડ્રાયફ્રુટ ના ઉપયોગથી બનાવી છે. તહેવારોના સમયે, લગ્ન પ્રસંગમાં કે નાના મોટા જમણવારમાં પણ આ મીઠાઈ બનાવી સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
બીટના લાડુ(Beet na ladu Recipe in Gujarati)
#GA4#Week5#Beetrootબીટ ના લાડુ હિમોગ્લોબીન થી ભરપુર છે તેમજ લોહીની ઉણપ દૂર કરે છે આવા હેલ્ધી છે બીટ ના લાડુ Jasminben parmar -
ચોકલેટ કોકોનટ કૂકીસ (Chocolate Coconut Cookies recipe in Gujarat
#cr#cookpadgujarati#cookpadindia કોકોનટ માંથી ઘણી બધી મીઠાઈઓ અને ફરસાણ બનાવી શકાય છે. મેં આજે કોકોનટ વાળી કૂકીસ બનાવી છે. કોકોનટ ફૂકીસ ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે મેં તેની સાથે ચોકલેટ પણ ઉમેર્યું છે. આ ફૂકીસમાં ચોકલેટ અને કોકોનટનો મિક્સ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આ ફૂકીસને ઓવનમાં કે ઓવન વગર પણ ખુબ જ સરસ અને ઓછા ઇંગ્રીડીયન્સથી બનાવી શકાય છે. Asmita Rupani -
લીલા વટાણા ની કચોરી(Lila Vatana Kachori Recipe In Gujarati)
#MA#cookpad_gu#cokmpadindiaમાં જેના વિશે ના તો આપણે કાંઈ વાત કરી શકીએ કે ના કોઈ વ્યાખ્યાન આપી શકાય....એના વિશે જેટલું કહી શકાય એ પણ ઓછું છે. તો આજ હું મારી માં ની પાસેથી શીખેલ અને માં ને ભાવતી વાનગી બનાવી રહી હું.....આજ ની આ વાનગી મારી માં ને હું સમર્પિત કરું છું." માઁ તે માઁ , બીજા વનવગડાના વા" Shivani Bhatt -
-
-
-
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR🙏ગણપતિ બાપા મોરિયા ઘી માં લાડુ ચોરીયા 🙏 Sejal Kotecha -
-
-
પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)
#childhood ડીશ.... વેઢમી પણ કહેવાય છે , મહેમાન ઘરે આવવા ના હોય ત્યારે અવશ્ય બને અને હુ રાહ જોઈ રહુ કે મને પહેલી વેઢમી કયારે મળે Pinal Patel -
-
-
-
ક્રિસ્પી સ્ટફ મીઠાઈ (Crispy Stuff Mithai Recipe In Gujarati)
મીઠાઈ ને ક્રિસ્પી પડ વાળી મીઠાઈ ખાવાની મઝા જ ઔર છે. Sushma vyas -
-
-
ચુરમા નાં લાડુ (Churma Ladu Recipe In Gujarati)
#SJR#ganesh_chaturthi#cookpadindia#cookpadgujarati Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13520275
ટિપ્પણીઓ