કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોબીજ ના પરાઠા (cabbage paratha recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોબીજ ના પરાઠા (cabbage paratha recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોબીજ ના પરાઠા (cabbage paratha recipe in gujarati)

Dolly Porecha
Dolly Porecha @cook_23519178

દિલ્હી માં પરાઠા ગલીમાં અનેક પ્રકારના પરાઠા અલગ અલગ combination સાથે મળે છે. અહીં કોબીજ અને ડુંગળી ના સ્ટફીગ સાથે આ સ્વાદિષ્ટ પરાઠા બનાવવામાં આવેલ છે. આ પરાઠા કાંદા વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
#નોથૅ

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • લોટ માટે
  • ૧ વાટકીઘઉં નો લોટ
  • સ્વાદાનુસારમીઠું
  • જરૂર મુજબતેલ
  • સ્ટફીગ માટે
  • ૧ વાટકીખમણેલું કોબીજ
  • ૧ કપઝીણી સમારેલી ડુંગળી
  • સ્વાદાનુસારમીઠું
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧/૨ ચમચીઆમચૂર પાઉડર
  • ૧/૪ ચમચીહળદર
  • ૧ ચમચીધાણાજીરૂ
  • ૧/૪ ચમચીજીરૂ
  • ચપટીહિંગ
  • જરૂર મુજબતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લોટમાં મીઠું અને તેલ ઉમેરી લોટ બાંધી લો.

  2. 2

    કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું હિંગ નાખી ડુંગળી સાંતળો ત્યારબાદ તેમાં કોબીજ ઉમેરીને સાંતળો. બધાં જ મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

  3. 3

    કોબીજ ને માત્ર ૫ મિનિટ જ સાંતળવી કારણ કે વધારે કોબીજ સાંતળવાથી પાણી છૂટું પડે છે.

  4. 4

    તૈયાર લોટમાંથી લુઆ બનાવી લો અને મોટા લૂઆ કરી પરોઠા વણો તેનાં પર તેલ લગાવી દો અને પછી તેમાં સ્ટફીગ કરી લો અને ફરી વણી લો અને તેલ લગાવી શેકી લો. ગરમાગરમ પરાઠા બટર અને દહીં સાથે સર્વ કરો.

    કોબીજ ના પરાઠા (cabbage paratha recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dolly Porecha
Dolly Porecha @cook_23519178
પર August 28, 2020 17:33

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કોબી પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ મોમોસ(Veg. Momos Recipe In Gujarati)
  2. રજવાડી કચોરી (Rajawadi kachori recipe in gujarati)
  3. કચ્છી  દાબેલી (kachhi dabeli recipe in gujarati)
  4. પરોઠા અને નાન (parathas and naans recipe in Gujarati)
  5. દાલ મખની શોટસ વીથ મીની બેક નાન
  1. અપ્પે
  2. સાબુદાણાની ખીચડી(Sabudana Ni Khachadi Recipe In Gujarati)
  3. ગુલકંદ મોદક (Gulkand Modak Recipe In Gujarati)
  4. પનીર પોપ કોર્ન (Paneer Pop Corn Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13520509
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close