પનીર પોપ કોર્ન (Paneer Pop Corn Recipe In Gujarati)

Megha Shah
Megha Shah @090204k

#નોર્થ

પનીર પોપ કોર્ન (Paneer Pop Corn Recipe In Gujarati)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#નોર્થ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીની
2 વ્યકિત
  1. 2 નંગ બાફેલા બટાકા
  2. 1 નંગબાફેલી મકાઇ
  3. 1 નંગ જીણી સમરેલી ડુંગડી
  4. 1 નંગ કેપ્સિકમ
  5. 2 નંગ જીણી સમરેલા મરચાં
  6. 3 કળીજીણું સમરેલુ લસણ
  7. 1 ચમચીગરમ મસાલો
  8. જરૂર મુજબ બ્રેડ ક્રમ્સ
  9. 1/2 ચમચીલીંબુ નો રસ
  10. જરૂર મુજબ લીલા ધાણા
  11. સ્વાદાનુસાર મીઠુ
  12. જરૂર મુજબ ચાટ મસાલો
  13. 1 ચમચીકોર્ન સ્ટાર્ચ
  14. 1 ચમચીતેલ
  15. જરૂર મુજબ છિનેલુ પનીર

રાંધવાની સૂચનાઓ

20 મીની
  1. 1

    બટકા છોલી ને બાફી લો. મકાઈ પાન બાફી લો એની દાણા છૂટા પાડી લો

  2. 2

    પાનીર એક વાટકી મા છિની લો

  3. 3

    બટકા ને છિની લો એમાં પનીર મિક્સ કરી લો

  4. 4

    એમા મીઠુ ગરમ મસાલો ચેટ મસાલો જિની સમરેલી ડુંગડી કેપ્સિકમ ધાણા બ્રેડ ક્રમ્સ ઉમેરી મિક્સ કરી લો

  5. 5

    એક વાટકી મા કોર્ન સ્ટાર્ચ લો પાની ઉમેરી સ્લરી બનાઇ લો

  6. 6

    મિક્સર ના નાના ગોળા વાળી લો એની સ્લરી માં ઉમેરી પછી બ્રેડ ક્રમ્સ મા રાગડોદી તળી લો

  7. 7

    ધીમા તાપે તળી લો અને સોસ જોડે પીરસી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Shah
Megha Shah @090204k
પર

ટિપ્પણીઓ

Similar Recipes