મેથી દાલ તડકા (methi dal tadka recipe in gujarati)

મેથી એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મેથી ની ભાજી કોઈ પણ વાનગી માં વાપરવામાં આવે તો તે વાનગી નો સ્વાદ અને સુગંધ બમણી થઇ જાય છે. મેથી નો ઉપયોગ કરી અનેક વાનગીઓ બની શકે છે . અહીં સ્વાદ ને અને સ્વાસ્થ્ય ને ધ્યાન માં રાખી સ્વાદિષ્ટ પંજાબી સ્વાદ સાથે મેથી ની દાળ બનાવેલ છે. આ દાળ માં કરવામાં આવતું વઘાર એ દાળ ને અનેરો સ્વાદ આપે છે.
#નોથૅ

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં ઘી અથવા બટર લઈ તેમાં જીરું,રાઈ નાખો, હીંગ અને લીમડાના પાન નાખી લાલ મરચું, લીલો મરચું અને લસણ સાંતળી લો.
- 2
લસણ સાંતળી તેમાં ડુંગળી સાંતળો ત્યારબાદ તેમાં ટામેટા સાંતળો. મેથી ના પાન નાખી ચડવા દો. બાફેલી દાળ ઉમેરો અને મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- 3
જરુરીયાત મુજબ પાણી નાખીને ઉકળવા દો. કડાઈમાં તેલ ગરમ કરી તેમાં લાલ મરચું પાઉડર નાખી દાળ પર રેડી દો અને લીંબુનો રસ નાખી જીરા રાઈસ, રોટલી અથવા પરાઠા સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)