કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્મોકી ચીઝ પનીર કોર્ન સબ્જી(smoky Cheese Paneer Corn Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્મોકી ચીઝ પનીર કોર્ન સબ્જી(smoky Cheese Paneer Corn Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્મોકી ચીઝ પનીર કોર્ન સબ્જી(smoky Cheese Paneer Corn Sabji Recipe In Gujarati)

bijal muniwala
bijal muniwala @cook_25980872

#સપ્ટેમ્બર
#ફસ્ટૅ રેસિપી કોન્ટેસ્ટ

#સપ્ટેમ્બર
#ફસ્ટૅ રેસિપી કોન્ટેસ્ટ

વધુ વાંચો

સ્મોકી ચીઝ પનીર કોર્ન સબ્જી(smoky Cheese Paneer Corn Sabji Recipe In Gujarati)

bijal muniwala
bijal muniwala @cook_25980872

#સપ્ટેમ્બર
#ફસ્ટૅ રેસિપી કોન્ટેસ્ટ

#સપ્ટેમ્બર
#ફસ્ટૅ રેસિપી કોન્ટેસ્ટ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 નંગબાફેલી મકાઈ ના દાણા
  • 1 નંગસિમલા મિર્ચ ટુકડા
  • 100 ગ્રામપનીર
  • 2 ક્યુબ ચીઝ
  • ➡️ગ્રેવી માટેઃ
  • 3 નંગકાંદા ના ટુકડા
  • 2 નંગટામેટાં ના ટુકડા
  • 6-7 કળી લસણ
  • 1 ટુકડોઆદુ
  • 2-3 નંગલવિંગ
  • 1 નંગતજ આખું
  • 1 નંગતમાલ પત્ર
  • 3 નંગઆખા લાલ મરચાં
  • 2-3 નંગઇલાયચી
  • મસાલાઃ
  • 2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  • 1/4 ચમચીહળદર
  • 1/4 ચમચીધાણા જુરૂ
  • 1 પેકેટ મેગી મેજીક મસાલો
  • 1 ચમચીગરમ મસાલો
  • સ્વાદાનુસાર મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં તેલ લઈ ઉપર જણાવેલ બધી વસ્તુ ઉમેરો,ટામેટાં થોડા નરમ થાય એટલે ગેસ બંધ કરવો.

    સ્મોકી ચીઝ પનીર કોર્ન સબ્જી(smoky Cheese Paneer Corn Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી ઠંડુ થાય એટલે ગ્રાઇન્ડ કરવું, જરૂર મુજબ પાણી ઉમેરવું.

    સ્મોકી ચીઝ પનીર કોર્ન સબ્જી(smoky Cheese Paneer Corn Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી એ જ પેન માં થોડું તેલ મૂકી બાફેલી મકાઇના દાણા,સીમલા મિર્ચ, પનીર મીઠું નાંખીને સાંતળવું, 5 મિનિટ પછી ગેસ બંધ કરીને તે એક પ્લેટ માં કાઢવું.

    સ્મોકી ચીઝ પનીર કોર્ન સબ્જી(smoky Cheese Paneer Corn Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ એક પેન માં થોડું તેલ, 2 ચમચી ઘી નાંખવું,તેમાં તૈયાર થયેલી ગ્રેવી મિક્ષ કરવી, પછી ઉપર જણાવેલ બધાં મસાલા મિક્ષ કરવાં,

    સ્મોકી ચીઝ પનીર કોર્ન સબ્જી(smoky Cheese Paneer Corn Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમાં મકાઇનાં દાણા,પનીર અને સીમલા મિચૅ મિક્ષ કરવું.તેને 5 મિનિટ સુધી થવા દેવું.

    સ્મોકી ચીઝ પનીર કોર્ન સબ્જી(smoky Cheese Paneer Corn Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    અેક બીજા ગેસ પર કોલસો ગરમ કરવો,તેનાં પર થોડું તેલ રેડવું, ગરમ થાય એટલેફોટા માં બતાવ્યા મુજબ એક વાટકી લઈતેમાં મૂકવો અને તેમાં ઉપર થી 2 ચમચી ધી નાંખવું, ઢાંકણ ઢાંકી દેવું,5 મિનિટ પછીગેસ બંધ કરવો।

    સ્મોકી ચીઝ પનીર કોર્ન સબ્જી(smoky Cheese Paneer Corn Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ગરમાગરમ રોટી,પરાઠા કે નાન સાથે સર્વ કરવું.

    સ્મોકી ચીઝ પનીર કોર્ન સબ્જી(smoky Cheese Paneer Corn Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સ્મોકી ચીઝ પનીર કોર્ન સબ્જી(smoky Cheese Paneer Corn Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સ્મોકી ચીઝ પનીર કોર્ન સબ્જી(smoky Cheese Paneer Corn Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

bijal muniwala
bijal muniwala @cook_25980872
પર September 01, 2020 17:52

ટિપ્પણીઓ (2)

Neeti Patel
Neeti Patel @Neeti3699
September 02, 2020 08:33
Mast mast 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ Paneer મકાઈ શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગાંઠીયા પાપડ નુ શાક(Gathiya Papad nu Shak Recipe In Gujarati)
  2. ઇટાલિયન કચોરી ફેધર બાઈટસ (Italian Kachori Feather Bites Recipe In Gujarati)
  3. ભાખરવડી(Bhakharvadi Recipe In Gujarati)
  4. કોફી પેંડા (Coffee Penda recipe in gujarati)
  5. સ્વીટ કોઁન સુપ(Sweet Corn Soup Recipe In Gujarati)
  1. કેક(Cake Recipe In Gujarati)
  2. જુવાર નો પોંક(Juvar No Ponk Recipe In Gujarati)
  3. રોટલી ઢોકળા(Leftover rotli dhokla Recipe In Gujarati)
  4. ચોકલેટી મખાણા(Chocolate Makhana recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13548590
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close