ચોકલેટી મખાણા(Chocolate Makhana recipe in Gujarati)

મખાણા એ હેલ્ધી ફુડ ગણવામાં આવે છે
તેમા કેલ્શિયમની માત્રા વધારે હોય છે
મખાણા એટલે કમળ ના બીજ મખાણા ની તાસીર ઠંડી હોય છે
હુ આજે બાળકો ને ખુબ પસંદ પડે તેવા ચોકલેટી મખાણા ની રેસીપી સેર કરું છુ
ચોકલેટી મખાણા(Chocolate Makhana recipe in Gujarati)
મખાણા એ હેલ્ધી ફુડ ગણવામાં આવે છે
તેમા કેલ્શિયમની માત્રા વધારે હોય છે
મખાણા એટલે કમળ ના બીજ મખાણા ની તાસીર ઠંડી હોય છે
હુ આજે બાળકો ને ખુબ પસંદ પડે તેવા ચોકલેટી મખાણા ની રેસીપી સેર કરું છુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ ચાલુ કરી તેનાપર કડાઈ મુકી તેમા ૧ ચમચી ઘી નાખો તે ગરમ થાય એટલે તેમાં મખાણા નાખીને તેને બરાબર હલાવવું ગેસ ધીમો રાખવો ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવા બળી ના જાય તે ધ્યાન રાખવુ શેકાય જાય એટલે ગેસ બંધ કરી તેને નીચે ઉતારી લો
- 2
એક બીજા બાઉલ માં ડાર્ક ચોકલેટ લઇ તેને માઈક્રોવેવ મા ૧ મીનીટ માટે ગરમ કરી મેલ્ટ કરી લો
- 3
તેમા મખાણા નાખીને બરાબર મિક્ષ કરવુ એવી જ રીતે અખરોટ પણ તૈયાર કરી લો મખાણા ની સાથે અખરોટ ખાવાથી ની ખુબ મજા આવે છેતેને થોડી વાર માટે ફ્રીજ મા રાખી દો કે થોડા ઠંડા થવા દો ચોકલેટી મખાણા તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મખાણા લાડુ(Makhana ladoo recipe in Gujarati)
#GA4#week14#ladooમખાણા હેલ્થ માટે ફાયદાકારક છે મખાણા એટલે કમળ ના બી કેલ્શિયમ થી ભરપુર હોય છે કે હુ મખાણા લાડુ ની રેસીપી સેર કરુ છુ ખાવામાં ખુબજ ટેસ્ટી બને છે Rinku Bhut -
મખાણા કેસર ખીર(Makhana Kesar Recipe in Gujarati)
#ઈસ્ટમખાણા હેલ્થ માટે ફાયદાકારક છે તે કેલ્શયમ થી ભરપુર હોય છે તેની તાસીર ઠંડી હોય છે તે હેલ્ધી ફુડ છેદેશ ની કુલ મખાણા ની ખેતી નો ૮૦% ભાગ બિહારમાં છે ત્યાં વધારે ખેતી મિથિલાચલ ના સહરસા ,સુપૌલ ,દરભંગા અનેમધુબની જિલ્લામાં થાય છે મખાણા એટલે કમળ ના બીજતેને કુરુપા અખરોટ પણ કહેવામાં આવે છે મખાણા વધારે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની વચ્ચે તેના બીજ ને તળાવ માં ઉગાડવામાં આવે છે એપ્રિલ મહિનામાં તેમા ફુલ બેસે છે તેના બીજ ને સુર્ય ના તડકા માં સુકવવા માં આવે છે તેપછી મખાણા બને છે તો હુ મખાણા કેસર ખીર ની રેસીપી સેર કરુ છું Rinku Bhut -
રોસ્ટેડ મખાણા(Roasted Makhana recipe in gujarati)
મખાણા ખાવા શરીર માટે ખુબ ફાયદાકારી છે. વઘારેલા મખાણા એ બહારના રેડી પેકેટ નાસ્તા જેવા કે ચિપ્સ, કુરકુરે, પેપ્પી, ચિઝ બોલ્સ કરતા તો ખુબ જ સારો વિકલ્પ બની શકે છે ખાસ કરીને બાળકો માટે... Urvi Shethia -
મખાણા કતરી(Makhana Katli recipe in Gujarati)
#GA#week13મખાણા ખુબ હેલ્ધી ફુડ માનવામાં આવે છે. કેલ્સિયમ, આયર્ન થી ભરપુર લો-ફેટ મખાણામાંથી સબ્જી, ચિક્કી, રબડી કે ખીર જેવી વિવિધ વાનગીઓ બને છે... આજે બનાવીએ જન્માષ્ટમી ભોગ તરીકે બનતી મખાણા પાક કે મખાણા કતરી... Urvi Shethia -
મખાણા ચીક્કી(Makhana Chikki recipe in Gujarati)
#માઇઇબુક #નોર્થમખાણા ને લૉટસ સીડ્સ કે ફોક્સ નટ્સ પણ કહેવાય છે. આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન, કાર્બોહાયડ્રેટ્સ, ફાયબર, પોટેશિયમ, ફોસ્ફરસ, ઝિંક જેવા તત્વો થી ભરપુર મખાણા ની ચીક્કી એ ઉત્તર પ્રદેશ ની પ્રખ્યાત વાનગી છે જેને તેઓ મખાણા કા પાગ તરીકે ઓળખે છે. આ ચીક્કી તેઓ જન્માષ્ટમી ના તહેવાર માં બનાવે છે. જેને નાના ફેરફાર સાથે અહી રજુ કરી છે જેથી ડાયાબિટીશ વાળા લોકો પણ આરોગી શકે. Urvi Shethia -
મખાણા ડ્રાયફ્રૂટ લાડુ(Makhana dryfruit laddu recipe in Gujarati)
#GA4#Week13# Makhanaમખાણા માં પ્રોટીન ,ફાયબર ભરપૂર હોય છે.અને કેલેરી ઓછી હોય છે.દરેક વયનાં લોકો માટે આ ખુબજ લાભદાયી છે. Geeta Rathod -
મસાલા મખાણા (Masala Makhana Recipe In Gujarati)
દિવાલી ટ્રીટ્સ રેસીપી#DTR : મસાલા મખાણામખાણા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. અને મખાણા ફરાળ મા પણ ખાઈ શકાય. Sonal Modha -
વોલનટ ચોકલેટ ક્રનચી (walnut Chocolate crunchy recipe in gujarati)
#walnuts આજે લાસ્ટ ડે માં મેં જલ્દી બની જતી અને નાના મોટા તથા બાળકો ની ફેવરિટ ચોકલેટ વાલનટ crunchy બનાવ્યું છે. Krishna Kholiya -
મખાણા પંજીરી (Makhana Panjiri Recipe In Gujarati)
#PR#cookpadgujrati પંજીરી આપણે ભગવાન ને ભોગ ધરવા માટે બનાવતા હોઈએ છીએ. પંજીરી ના સુકામેવા ઉમેરીને બનાવવામાં આવે છે. હે શક્તિવર્ધક હોય છે. પંજીરી અલગ અલગ પ્રકારની બને છે. મેં અહીં મખાણા ની પંજીરી બનાવી છે. Asha Galiyal -
મખાણા કાજુ કતરી (Makhana Kaju Katri Recipe In Gujarati)
#DFT મખાણા - કાજુ પર્ણાકાર કતરી Krishna Dholakia -
મખાણા ચાટ (Makhana Chaat Recipe In Gujarati)
#Immunityમખાણા એ એક પ્રકારના ફુલ હોય છે જેમાં કેલ્શિયમ,પ્રોટીન ,ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે જે શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને તમારા શરીર ના મેદસ્વીતા ઘટાડવા માટે પણ ગુણકારી છે તે શરીર ની કેલ્શિયમ ને લગતી બઘી જ ખામી દૂર કરવામાં રામબાણ ઈલાજ ની જેમ છે , તે ડાયાબિટીશ કે બ્લડ પ્રેશર ના, કે થાઇરોઇડ ના પેશન્ટ પણ ખોરાક માં લઈ શકે છે , ઉપવાસ માં પણ મખાણા ની ખીર , કે માખાણા શેકી ને લઈ શકાય તેનાથી ઈમ્યુનીટી વધે છે અને શરીર ને નવી ઉર્જા મળે છે sonal hitesh panchal -
મખાણા ચેવડો(Makhana Chevdo Recipe in Gujarati)
મે મખાણા નો ઉપયોગ પહેલી વખત કર્યો છે.લાઈટ નાસ્તો બનાવવા મા મમરા જોડે માખાના યુઝ કર્યા છે.જે મારા ફેમિલી માં બધા ને ખૂબ જ પસંદ પડ્યું છે Nidhi Sanghvi -
અખરોટ ચોકલેટી ક્રિસ્પી બોલ્સ (Walnut Chocolaty Crispy Balls Recipe In Gujarati)
ડેલિશ્યસ હેલ્ધી ચોકલેટી અખરોટ ક્રિસ્પી બોલ્સ#Walnuts# અખરોટ Ramaben Joshi -
મખાણા ના લાડુ (Makhana Ladoo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#foxnutપહેલા સામાન્ય રીતે લોકો મખાણા વ્રત કે ઉપવાસમાં જ ઉપયોગ કરતા હતા પરંતુ તેની પૌષ્ટિકતા જાણ્યા બાદ તેનો ઉપયોગ વધ્યો છે. મખાણાને અંગ્રેજીમાં foxnuts કહેવાય છે. મખાણામાં કેલેરી ખૂબ જ ઓછી છે તેથી વજન ઘટાડવા માટે ખાસ ઉપયોગી છે. મખાણામાં ફાઇબર ની માત્રા ભરપૂર હોય છે તથા તેમાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન હોવાના લીધે વેટ લોસ કરવામાં ખૂબ ઉપયોગી નીવડે છે. Neeru Thakkar -
-
ચટપટા મખાણા (Chatpata Makhana Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#cookpadgujarati#foxnutsશેકેલા મસાલેદાર મખાણા ખૂબ જ ટેસ્ટી લાગે છે. મખાણા વઘારતી વખતે તમામ મસાલા જો તેલમાં નાખવામાં આવશે તો જ તે મખાણામાં મિક્સ થશે. ઉપરથી નાખેલા મસાલા મખાણા થી અલગ જ રહે છે માટે વઘારમાં જ તમામ મસાલા એડ કરી દેવા Neeru Thakkar -
મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#mrકેલ્શિયમથી ભરપૂર મખાણા ની ખીર ખૂબ ખૂબ હેલ્ધી છે Sonal Karia -
-
-
ચોકલેટ કેક(Chocolate cake recipe in Gujarati)
#nooven#noCreamચોકલેટ કેક નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાય બાળકોને કે 🍰 કેક ખુબ પસંદ હોય છે મે પણ આ કેક બર્થડે પર જ બનાવી હતી તોહુ બાળકો ની પસંદ અને ફેમીલી ની પસંદ ની કેક ની રેસીપી સેર કરુ છું Rinku Bhut -
-
ચોકલેટી ટુટીફુટી કાજુ
#ફ્રૂટસ#ઇબુક૧પોસ્ટ 39આજે મેં ડાર્ક ચોકલેટ એડ કરીને ચોકલેટી ટુટીફુટી કાજુ બનાવ્યા છે જે નાના બાળકો માટે બહુ જ સારા છે તો નાના બાળકો ડ્રાયફ્રૂટ્સ માં કાજુ ને બધું નથી ખાતા તો ચોકલેટ ની સાથે બનાવવાથી નાના છોકરા પણ મજા થી ખાશે. અને શિયાળામાં તો ડ્રાયફ્રૂટ્સ ખાવા જ જોઈએ Pinky Jain -
બ્લેક એન્ડ વાઈટ કેક (black and white cake in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ1#સ્નેક્સ#પોસ્ટ2બાળકો ને કેક વધારે પસંદ હોય છે મે આજે બે કલર ની ઈકફેટ આપી વેનીલા અને ચોકલેટ ફ્લેવર એક કૈક મા કમ્બાઈન કરી છે. Nilam Piyush Hariyani -
કેસર દુધપાક(kesar dudhpaak recipe in gujarati)
દુધ પાક એ તો ગુજરાતી ઓ ની પસંદ નુ સ્વીટ ગણવામાં આવે છે તો હુ કેસર દુધ પાક બનાવવાની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ચોકલેટ પોપ્સ(Chocolate pops recipe in Gujarati)
#GC#પોસ્ટ ૧ગણપતિ બાપ્પા મોરિયા, મે કીડ્સ ફેવરિટ બાપ્પા ની પ્રસાદી ચોકલેટી બનાવી જેથી બંન્ને ખુશ. Avani Suba -
ચોકલેટ (Chocolate Recipe In Gujarati)
#DTRચોકલેટ ઘરે બનાવવા થી સસ્તી પડે અને બાળકો ની મનપસંદ બનાવી ને એમને ખુશ કરી શકાય.. Sunita Vaghela -
ચોકલેટ વોલનટ ફજ (Chocolate Walnut Fudge Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
મખાના લોલીપોપ(Makhana Lolipop recipe in Gujarati)
#બચ્ચા_પાર્ટી_ફરમાઈશ#લાસ્ટ_મેમરી_2020 નાના બાળકો ની અતિપ્રિય ચોકલેટી લોલીપોપ કોઈ પણ સમયે આપો ...તેમને એટલી ખુશી અને આનંદ મળે કે વાત જ ન પૂછો...અને જાતે બનાવવા પણ લાગે...અને હા...ઉપરની સજાવટ તો તેમને જાતેજ કરવી ગમે....😊 Sudha Banjara Vasani -
મખાના ખીર(Makhana Kheer Recipe in Gujarati)
#GA4#week13#makhanaમખાના ખાવાથી ડાયાબિટીસ કિડની પાચન નબળાઈ ઘણા રોગોમાં ફાયદાકારક હોય છે મખાણા જોવામાં ગોળ મટોળ હોય છે સૂકા પણ હોય છે પણ ગુણવતી ભરેલા હોય છે સ્વાસ્થ્ય અને તંદુરસ્ત રાખવામાં પણ મદદ કરે છે મખાણા મા કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન પણ ખૂબ જ માત્રામાં મળે છે બધા શાક મા ઉપયોગ કરે છે પણ મેં આજે આ મખાણા નો ઉપયોગ ખીર તરીકે કર્યો છે જે બાળકોથી માંડી અને ખાઈ શકે છે...#cookpadindia#cookpad_gu# Khushboo Vora -
ચોકલેટ ઝીલેટો (Chocolate galettes Recipe In Gujarati)
#કુકબુક#દિવાળીસ્પે..#પોસ્ટ1#cookpadguj..#Cookpadind..આજે હું દિવાળી સ્પેશ્યલ કોન્સેપ્ટ માં એક અલગ ચોકલેટની રેસિપી શેર કરી રહી છું તે તમે ચોક્કસ બનાવો જે બાળકો ખૂબ જ પસંદ કરશે. Niral Sindhavad
More Recipes
- ગાંઠીયા પાપડ નુ શાક(Gathiya Papad nu Shak Recipe In Gujarati)
- કાચા પપૈયા નો સંભારો(Papaya Sambara Recipe In Gujarati)
- તીખી મસાલા પૂરી(Tikhi Masala Puri Recipe In Gujarati)
- રવા કોપરા ના મોદક (suji coconut modak in Gujarati)
- અમૃતસરી છોલે ભટુરે અને મલાઈ લસ્સી(Amrutsari Chole Bhature Ane Malai Lassi Recipe In Gujarati)
ટિપ્પણીઓ (3)