સ્મોકી ચીઝ પનીર કોર્ન સબ્જી(smoky Cheese Paneer Corn Sabji Recipe In Gujarati)

bijal muniwala
bijal muniwala @cook_25980872

#સપ્ટેમ્બર
#ફસ્ટૅ રેસિપી કોન્ટેસ્ટ

સ્મોકી ચીઝ પનીર કોર્ન સબ્જી(smoky Cheese Paneer Corn Sabji Recipe In Gujarati)

#સપ્ટેમ્બર
#ફસ્ટૅ રેસિપી કોન્ટેસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગબાફેલી મકાઈ ના દાણા
  2. 1 નંગસિમલા મિર્ચ ટુકડા
  3. 100 ગ્રામપનીર
  4. 2 ક્યુબ ચીઝ
  5. ➡️ગ્રેવી માટેઃ
  6. 3 નંગકાંદા ના ટુકડા
  7. 2 નંગટામેટાં ના ટુકડા
  8. 6-7 કળી લસણ
  9. 1 ટુકડોઆદુ
  10. 2-3 નંગલવિંગ
  11. 1 નંગતજ આખું
  12. 1 નંગતમાલ પત્ર
  13. 3 નંગઆખા લાલ મરચાં
  14. 2-3 નંગઇલાયચી
  15. મસાલાઃ
  16. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  17. 1/4 ચમચીહળદર
  18. 1/4 ચમચીધાણા જુરૂ
  19. 1 પેકેટ મેગી મેજીક મસાલો
  20. 1 ચમચીગરમ મસાલો
  21. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં તેલ લઈ ઉપર જણાવેલ બધી વસ્તુ ઉમેરો,ટામેટાં થોડા નરમ થાય એટલે ગેસ બંધ કરવો.

  2. 2

    પછી ઠંડુ થાય એટલે ગ્રાઇન્ડ કરવું, જરૂર મુજબ પાણી ઉમેરવું.

  3. 3

    પછી એ જ પેન માં થોડું તેલ મૂકી બાફેલી મકાઇના દાણા,સીમલા મિર્ચ, પનીર મીઠું નાંખીને સાંતળવું, 5 મિનિટ પછી ગેસ બંધ કરીને તે એક પ્લેટ માં કાઢવું.

  4. 4

    ત્યારબાદ એક પેન માં થોડું તેલ, 2 ચમચી ઘી નાંખવું,તેમાં તૈયાર થયેલી ગ્રેવી મિક્ષ કરવી, પછી ઉપર જણાવેલ બધાં મસાલા મિક્ષ કરવાં,

  5. 5

    પછી તેમાં મકાઇનાં દાણા,પનીર અને સીમલા મિચૅ મિક્ષ કરવું.તેને 5 મિનિટ સુધી થવા દેવું.

  6. 6

    અેક બીજા ગેસ પર કોલસો ગરમ કરવો,તેનાં પર થોડું તેલ રેડવું, ગરમ થાય એટલેફોટા માં બતાવ્યા મુજબ એક વાટકી લઈતેમાં મૂકવો અને તેમાં ઉપર થી 2 ચમચી ધી નાંખવું, ઢાંકણ ઢાંકી દેવું,5 મિનિટ પછીગેસ બંધ કરવો।

  7. 7

    ગરમાગરમ રોટી,પરાઠા કે નાન સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bijal muniwala
bijal muniwala @cook_25980872
પર

Similar Recipes