ચીઝ સ્વીટ 🌽 કોર્ન(Cheese Sweet corn recipe in Gujarati)

Pinky Jain @cook_19815099
ચીઝ સ્વીટ 🌽 કોર્ન(Cheese Sweet corn recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈના દાણાને કાઢીને તેને કૂકરમાં બાફી લો. હવે કઢાઇ લો અને તેમાં માખણ ઉમેરી ગરમ કરો.
- 2
હવે તેમાં બાફેલા મકાઈના દાણા ઉમેરો અને પછી મરી પાઉડર ઉમેરો. હવે તેમાં ખમણેલું ચીઝ ઉમેરો.
- 3
હવે તેમાં લીંબુનો રસ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- 4
સારી રીતે મિક્સ કર્યા બાદ તેને ગરમાગરમ પરોસો અને ઉપર ચીઝ થી ગાર્નિશ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13554425










ટિપ્પણીઓ (2)