ચોકલેટ ડીપ(Chocolate Dip Recipe in Gujarati)

Drashti Khagram
Drashti Khagram @0903drashti_dk

ચોકલેટ ડીપ(Chocolate Dip Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૩ લોકો માટે
  1. ૧ કપદૂધ
  2. ૧/૪ કપપાણી
  3. ૧ ટી સ્પૂનકોકો પાઉડર
  4. ૧ ટી સ્પૂનચોકલેટ પાઉડર
  5. ૩ ટેબલ સ્પૂનખાંડ
  6. ચોકો ચિપ્સ સર્વિંગ માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં દૂધ અને પાણી લઈશું

  2. 2

    દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી દૂધને ઉકાળશું

  3. 3

    ત્યારબાદ દૂધમાં ખાંડ ઉમેરીશું

  4. 4

    ત્યારબાદ તેમાં કોકો પાઉડર તથા ચોકલેટ પાઉડર ઉમેરીશું

  5. 5

    દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી દૂધને ઉકાળશું

  6. 6

    ત્યારબાદ એક બાઉલમાં લઈ ચોકલેટ ડીપ ને ચોકો ચિપ્સ વડે ગાર્નીશ કરી સવૅ કરીશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Drashti Khagram
Drashti Khagram @0903drashti_dk
પર

Similar Recipes