બટેકા પોહા (Bateka poha recipe in Gujarati)

Kinnari Vithlani Pabari @cook_20107267
બટેકા પોહા (Bateka poha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેકા ને ૩ થી ૪ સિટી કરી બાફી લો. પોઆ ને સરખા સાફ પાણી એ ધોઈ લો અને ચારણી માં કાઢી લો.
- 2
એક વાસણ મા તેલ મૂકી રાઇ નાખી લીમડા ના પાન ઉમેરો. હવે બટેકા ને જીણા સુધારી તેમાં ઉમેરો. પછી કોરા થયેલા પોહા તેમાં નાખી બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરો. લીલું મરચું ઝીણું સમારલું નાખો.
- 3
બરાબર બધું મિક્સ કરી ૫ મિનિટ ચડવા દો. હવે પ્લેટ મા કાઢી ઉપર સેવ અને દાડમ નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13569829



ટિપ્પણીઓ