વેજ. પુલાવ (veg. Pulav recipe in gujarati)

Bhavna Lodhiya @BHAVNA1982
રાંધવાની સૂચનાઓ
- 1
ઉપર મુજબ ની બધી સામગ્રી સમારી લઈએ.
- 2
હવે ટામેટાં થી વઘાર કરીને તેમાં ઉપરની સામગ્રી ઉમેરી દહીં. હવે તેમાં 3ગ્લાસ પાણી ઉમેરી દહીં.
- 3
હવે તેમાં ચોખા ઉમેરી ને તેમાં કુકર ની 3સિટી વગાડીએ.
- 4
તો રેડી છે આપણા વેજ. પુલાવ. તેને ધાણાભાજી થી ગાર્નિશ કરીને સર્વ કરીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
વેજ પુલાવ(veg pulav recipe in gujarati)
જ્યારે લાઈટ ભોજન કરવાનું મન થાય ત્યારે વેજ પુલાવ ઉત્તમ અને સ્વાસ્થ્યવર્ધક છે#દાળ રાઈસ#માઇઇબુક#સુપરશેફ3 Rajni Sanghavi -
-
-
વેજ પુલાવ (Veg Pulav Recipe In Gujarati)
#GA4 #Week8પુલાવ એ ખુબજ સ્વાદિસ્ટ વાનગી છે પુલાવ ઘણી બધી રીતે બનાવાય છે.વેજ પુલાવ બનાવવામાં ખુબજ સરળ છે અને સ્વાદિસ્ટ બને છે Aarti Dattani -
-
-
-
-
-
-
વેજ મસાલા પુલાવ (Veg Masala Pulav Recipe In Gujarati)
#GA4#Week8PULAOવેજ મસાલા પુલાવકૂકર માં ઝડપ થી બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવો સ્વાદિષ્ટ વેજ મસાલા પુલાવ 😋 Bhavika Suchak -
-
-
વેજ. પુલાવ (Veg Pulav Recipe In Gujarati)
ખુબ જ યમ્મી અને ટેસ્ટી પંજાબી નો પ્રખ્યાત પુલાવ. Dhara Jani -
-
-
-
-
-
-
વેજ. પુલાવ (Veg Pulav Recipe In Gujarati)
આજે શાક રોટલી કોઇ ને પણ ખાવું ન હતું, એટલે વેજ. પુલાવ બનવાનું નક્કી કયું, ભાત સાથે શાક પણ નાંખી બનાવ્યું એટલે યોગ્ય ડિનર બની ગયું, આ રીતે એકવાર જરૂર થી બનાવી જોજો.#GA4#Week8 Ami Master -
ચીઝ પુલાવ (Cheese Pulav Recipe In Gujarati)
#GA4#Week8Pulao આજે મેં ચીઝ પુલાવ બનાવ્યો છે ... વેજિટેબલ નાખી ને ...ખૂબ જ સ્વાદિષ્ટ અને જલ્દી બની જાય છે ..દૂધ વધારે હોવાથી એનું દહીં જમાવ્યું છે જે પુલાવ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે Aanal Avashiya Chhaya -
વેજ. પુલાવ (Veg.Pulav recipe in Gujarati )
#ફટાફટ ઓછી સામગ્રી અને કૂકરમાં ફટાફટ બની જાય એવી રેસિપી વિદ્યા હલવાવાલા
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13569815
ટિપ્પણીઓ