પૌવા ચાટ (Paua Chaat Recipe In Gujarati)

Maya Raja
Maya Raja @Maya_1997

#ફટાફટ
ગેસ્ટ આવે ત્યારે ઝટપટ બનતો ગરમા ગરમ નાસ્તો મારા બાળકો નો ફેવરીટ નાસ્તો

પૌવા ચાટ (Paua Chaat Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#ફટાફટ
ગેસ્ટ આવે ત્યારે ઝટપટ બનતો ગરમા ગરમ નાસ્તો મારા બાળકો નો ફેવરીટ નાસ્તો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
  1. ૧ વાટકો પૌવા
  2. ૧ નંગનાનુ બટેટુ જીણુ સમારેલ
  3. ૧ નંગથોડુ આદુ ખમણેલ
  4. ૧ નંગલીલુ મરચુ જીણુ સમારેલ
  5. ૧ ચમચો તેલ
  6. ૧ ચમચીરાઇ
  7. ૧/૨ ચમચીજીરું
  8. ૧ ડાળખીમીઠો લીમડો
  9. ચપટીતલ વરીયાળી
  10. ૧\૪ ચમચી હળદર
  11. ૧ ચમચીમરચુ
  12. સ્વાદાનુસારમીઠું
  13. ૨ ચમચીખાંડ
  14. ૧ નંગલીંબુ નો રસ
  15. ચપટીતજલવીંગ નો ભુકો
  16. ૧ ચમચીગરમ મસાલો
  17. ગાર્નિશીંગ માટે
  18. જરૂર મુજબ કોથમરી
  19. ૧ નંગડુંગળી જીણી સમારેલ
  20. જરૂર મુજબ મસાલા સીંગ
  21. જરૂર મુજબસેવ

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    પૌવા ને ધોઈ ને નીતારી લો પછી તેમા બધો મસાલો કરી મીકસ કરી લો

  2. 2

    એક લોયા મા તેલ ગરમ કરી તેમા રાઇ જીરૂ હીંગ લીમડો તલ વરીયાળી નાખી બટેટા નો વઘાર કરી બાફી લો

  3. 3

    હવે તેમા મસાલો કરેલ પૌવા નાખી મિક્સ કરી લો થોડીવાર ઢાંકી ને ચડવા દો

  4. 4

    તૈયાર છે ગરમા ગરમ પૌવા હવે તેને કોથમરી ડુંગળી સેવ મસાલા સીંગ થી ગાર્નિશ કરો

  5. 5

    તૈયાર છે યમી ટેસ્ટી પૌવા ચાટ નાના મોટા સૌ કોઈ ને ભાવે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Raja
Maya Raja @Maya_1997
પર

Similar Recipes