ઇન્સ્ટન્ટ પૌંઆ વડા(instant poha vada recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌંઆ ને ધોઇ ને નિતારી લો. હવે બાઉલ માં લઇ તેમાં ધઉં નો લોટ, કરકરો લોટ,વરીયાળી,તલ,ખાંડ,હળદર,ઘાણાજીરું,હીંગ,મરચું પાઉડર,મીઠું મીઠા લીમડો+આદુ મરચાં ની પેસ્ટ,કોથમીર નાંખી બરાબર મિક્ષ કરો.
- 2
હવે તેમાં લીબું નો રસ નાંખી મિક્ષ કરી હાથ વડે થાપી વડા બનાવી લો.
- 3
એક પેન માં તેલ ગરમ કરવા મુકો. ગરમ થાય એટલે તેમાં વડા તળી લો.સવઁ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13573166













ટિપ્પણીઓ (6)