કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
India - Ahmedabad

#Thursday
#Recipe4
#સાઇડ
#Cooksnap

લોચો છે એ સુરત નું ફેમસ ફરસાણ છે જે ચણા ની દાળ ને પલાડી ને બનાવાય છે.તેનું નામે લોચો જ તેની જે consistency છે એના પર થી પડ્યું છે આ ડિશ છે એ સુરત ની જેમ નવસારી માં પણ એટલી જ ફેમસ છે.અને દક્ષિણ ગુજરતમાં અન્ય ગામો માં પણ પ્રખ્યાત છે.

#Thursday
#Recipe4
#સાઇડ
#Cooksnap

લોચો છે એ સુરત નું ફેમસ ફરસાણ છે જે ચણા ની દાળ ને પલાડી ને બનાવાય છે.તેનું નામે લોચો જ તેની જે consistency છે એના પર થી પડ્યું છે આ ડિશ છે એ સુરત ની જેમ નવસારી માં પણ એટલી જ ફેમસ છે.અને દક્ષિણ ગુજરતમાં અન્ય ગામો માં પણ પ્રખ્યાત છે.

વધુ વાંચો

સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
India - Ahmedabad

#Thursday
#Recipe4
#સાઇડ
#Cooksnap

લોચો છે એ સુરત નું ફેમસ ફરસાણ છે જે ચણા ની દાળ ને પલાડી ને બનાવાય છે.તેનું નામે લોચો જ તેની જે consistency છે એના પર થી પડ્યું છે આ ડિશ છે એ સુરત ની જેમ નવસારી માં પણ એટલી જ ફેમસ છે.અને દક્ષિણ ગુજરતમાં અન્ય ગામો માં પણ પ્રખ્યાત છે.

#Thursday
#Recipe4
#સાઇડ
#Cooksnap

લોચો છે એ સુરત નું ફેમસ ફરસાણ છે જે ચણા ની દાળ ને પલાડી ને બનાવાય છે.તેનું નામે લોચો જ તેની જે consistency છે એના પર થી પડ્યું છે આ ડિશ છે એ સુરત ની જેમ નવસારી માં પણ એટલી જ ફેમસ છે.અને દક્ષિણ ગુજરતમાં અન્ય ગામો માં પણ પ્રખ્યાત છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 કલાક
૩-૪ લોકો માટે
  • ૧ કપચણા ની દાળ
  • ૩-૪ ચમચી અડદ ની દાળ
  • ૩-૪ ચમચી ચોખા નાં પૌહા
  • ૧/૪ કપ પાણી
  • ૧/૪ કપખાટું દહીં
  • ૩-૪ નંગ લીલાં મરચાં ની પેસ્ટ
  • ૧ ટેબલસ્પૂનઆદુ ની પેસ્ટ
  • ૧/૨ ટીસ્પૂનહળદર
  • ચપટીહિંગ
  • સ્વાદાનુસાર મીઠું
  • ૧-૨ ચમચી તેલ
  • ૧પેકેટ ઇનો
  • લીલી ચટણી બનાવવા માટે :-
  • ૧ કપકોથમીર
  • ૬-૭ નંગ ફુદીના નાં પાન
  • ૨-૩ નંગ લીલાં મરચાં
  • ૧ નંગનાનો આદુંનો ટુકડો
  • ૧ ચમચીજીરું
  • ૧ ચમચીખાંડ
  • ૧-૨ ચમચી લીંબુ નો રસ
  • ૧/૪ કપશીંગદાણા
  • લોચાનો મસાલો બનાવવા માટે :-
  • ૧/૪ ટીસ્પૂનમરી પાઉડર
  • ૧/૪ ટીસ્પૂનશેકેલ જીરું પાઉડર
  • ૧/૪ ટીસ્પૂનચાટ મસાલો પાઉડર
  • સ્વાદાનુસાર મીઠું
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • સર્વ કરવા માટે :-
  • જરૂર મુજબ સમારેલી ડુંગળી
  • જરૂર મુજબ લોચા નો મસાલો
  • જરૂર મુજબ લીલી ચટણી
  • જરૂર મુજબ ઝીણી સેવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    સૌપ્રથમ ચણા ની દાળ અને અડદ ની દાળ ને ૨-૩ વાર ધોઈ ૫-૬ કલાક માટે પલાળી રાખો.(કોઈ દિવસ કઠોળ પલાળતી વખતે તેને હાથ ના લગાવો નહિ તો પલ્ડસે નહીં).અને પૌંઆ ને પણ ૩૦ મિનિટ પલાળી રાખો.જેથી લોકો ફ્લફી બને.

  2. 2

    હવે ૫-૬ કલાક પછી પાણી કાઢી લઈ દાળ ને એક જાર માં લઇ તેમાં ખાટું દહીં અને પાણી ઉમેરી ને એક દમ પીસી નાખો.અને તપેલી માં કાઢી ૫-૬ કલાક માટે આથો આવવા દો.

  3. 3

    આથો આવી જાય એટલે તેમાં આદુ, મરચાં ની પેસ્ટ, હળદર,હિંગ, મીઠું અને તેલ નાખી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે લોકો બનાવવા માટે એક Bowl માં એક કપ જેટલું બટર લઈ તેમાં તેટલું જ પાણી ઉમેરી ને મિક્સ કરી લો.

  5. 5

    અને last ma ૧ ચમચી જેટલું ઇનો ઉમેરી ને મિક્સ કરો.

  6. 6

    હવે સ્ટીમર 5 મીનીટ માટે ગરમ કરી અને પ્લેટ માં તેલ લગાવી ને ખીરું રેડો.અને તેને પાતળુ રાખવું. પછી તેના પર લાલ મરચું પાઉડર ભભરાવો.અને તેને ૧૫ થી ૨૦ મીનીટ માટે સ્ટીમ થવા દો.

  7. 7

    હવે લીલી ચટણી બનાવવા માટે બધું વસ્તુ એક જાર માં લઇ તેમાં થોડું પાણી નાખી પીસી લો. તો ચટણી રેડી છે.

  8. 8

    લોચા નો મસાલો બનાવવા માટે એક વાટકી માં ઉપર નાં બધાં મસાલા લઈ તેને મિક્સ કરી લો. તો રેડી છે લોચા નો મસાલો.

  9. 9

    હવે લોચા ને એક serving પ્લેટ માં લઇ તેના પર સમારેલી ડુંગળી, ઝીણી સેવ,મસાલો અને લીલી ચટણી વડે સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
પર September 11, 2020 02:57
India - Ahmedabad

ટિપ્પણીઓ (8)

Maya Raja
Maya Raja @Maya_1997
September 11, 2020 10:38
yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લોચો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કઢી મસાલો(kadhi masala recipe in Gujarati)
  2. સીંગદાણા ની ચટણી (Peanuts Chutney Recipe In Gujarati)
  3. ખારી શીંગ સલાડ.(Salted Peanuts Salad Recipe in Gujarati)
  4. ગુજરાતી સ્ટાઇલ ફે્શ આંબા હળદર પીકલ(fresh aamba haldar pickle Recipe In Gujarati)
  5. પાપડ રોટલી(Papad Rotali Recipe In Gujarati)
  1. લસણીયા બટાકા (Lasaniya Bateka Recipe In Gujarati)
  2. દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)
  3. ટીંડોળા નો લોટીયો સંભારો (Tindola Sambharo Recipe In Gujarati)
  4. ખારી શીંગ સલાડ.(Salted Peanuts Salad Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13588630
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close