દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)

Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
Junagadh ,Gujrat, Bharat

ટ્રેડિંગ વાનગી
આજે મારા સાસુ નું શ્રાધ્ધ છે,એટલે દૂધપાક બનાવ્યો છે .

દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)

ટ્રેડિંગ વાનગી
આજે મારા સાસુ નું શ્રાધ્ધ છે,એટલે દૂધપાક બનાવ્યો છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો માટે
  1. 750 મિલી દૂધ
  2. 1 કપખાંડ
  3. 2 ટેબલ સ્પૂનબાસમતી ચોખા
  4. ગાર્નીશિંગ માટે:-
  5. જરૂર મુજબ કાજૂ બદામ ની કતરણ
  6. જરૂર મુજબ ઇલાયચી પાઉડર
  7. જરૂર મુજબ કેસર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધ ને મોટાં તપેલામાં ઉકળવા મૂકો,દૂધ ઉકળતું હોય ત્યારે ખાંડ પણ નાંખી દો.

  2. 2

    ચોખા ને ગરમ પાણી થી ધોઇ ને 1 વાટકી પાણી મૂકી કૂકર માં બાફી લો,હવે બાફેલા ભાત ને ઉકળતા દૂધ માં ઉમેરો અને દૂધ ને ઘટ્ટ થવા દો.

  3. 3

    હવે આ દૂધ ને ઠંડું થવા મૂકો,દૂધપાક ઠંડો થાય એટલે કાજૂ બદામ ની કતરણ,ઇલાયચી પાઉડર અને કેશર થી ગાર્નીશ કરો

  4. 4

    આ યમ્મી અને સ્વાદિષ્ટ દૂધપાક ને પૂરી સબ્જી અથવા રોટલી શાક સાથે જમો અને જમાડો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
પર
Junagadh ,Gujrat, Bharat
I like cook new recipe every day.
વધુ વાંચો

Similar Recipes