કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આંબલી ચટણી(aabali chutney recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આંબલી ચટણી(aabali chutney recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

આંબલી ચટણી(aabali chutney recipe in gujarati)

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
India - Ahmedabad

#Wednesday
#Recipe1

આપણા ગુજરાતી ઓ ની fav. ડિશ ભજીયા ની પ્લેટ માં આ બેન નાં હોય તો તો એના વિના તો ભજીયા જ સાવ ફિકા પડી જાય છે....

આ ચટણી માં મેં ચીકુ નો use કર્યો છે,ઇનો use એટલા માટે કેમ કે અમુક લોકો ખજુુર આંબલી બને ની ચટણી બનાવતા હોય છે, પણ જ્યારે ઘર માં ખજૂર available ના હોય તો શું કરવું એની જગ્યા એ મેં અહી ચીકુ નો use કર્યો છે.....😊

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦-૧૫ મીનીટ
બધાં લોકો
  • ૧ નાની વાટકીસૂકી આંબલી
  • ૧ નંગmedium size નું ચીકુ નાના હોય તો 2 નંગ
  • 1/2 ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  • 1/2 ટીસ્પૂનધાણજીરું પાઉડર
  • 1/2 ટીસ્પૂનશેકેલ જીરું પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
  • ચપટીહિંગ
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક કૂકર માં આંબલી અને ચીકુ સમારી ને નાખી તેમાં જરૂર મુજબ નું પાણી ઉમેરી ને તાપે 2 સિટી પર થવા દો.

  2. 2

    હવે આંબલી અને ચીકુ ઠરી જાય એટલે તેને એક જાર માં પીસી લો.

  3. 3

    હવે તેને એક બાઉલ માં કાઢી ને તેમાં બધા મસાલા ઉમેરી ને બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે ખટ્ટી મીઠી ઈમલી કી ચટણી..😋😋😋😋😋તેમાં તમે ઝીણી સમારેલી કોથમીર પણ ઉમેરી શકો છો.અને ઘર માં બોવ ખટાસ વાળું નાં ભાવતું હોય તો કાં તો વધારે ચીકુ ઉમેરી શકો અથવા તો ગોળ ઉમેરી શકો છો.

    આંબલી ચટણી(aabali chutney recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
પર September 16, 2020 17:42
India - Ahmedabad

ટિપ્પણીઓ (6)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
September 19, 2020 12:35
Testy Testy..........,👌🏼🤣
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

આમલી ચટણી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઉત્તપમ (uttapam recipe in Gujarati)
  2. ખીરું (khiru recipe in gujarati)
  3. મિન્ટી કાજુન પોટેટો (Minty Kajun Potatoes Recipe In Gujarati)
  4. સફેદ ઢોકળા(white dhokla recipe in gujarati)
  5. ચોકલેટ ચીપ્સ કેક(Chocolate Chips Cake Recipe In Gujarati)
  1. દૂધી પરાઠા(dudhi parotha recipe in gujarati)
  2. વેજ મેયો સેન્ડવીચ(veg mayo sandwich recipe in gujarati)
  3. વાલ(Vaal Recipe in Gujarati)
  4. પાવભાજી(pav bhaji recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13651480
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close