દૂધી પરાઠા(dudhi parotha recipe in gujarati)

Ena Joshi
Ena Joshi @cook_22352322

Mix floor doodhi paratha recipe in Gujarati
#GA4
#week1

દૂધી પરાઠા(dudhi parotha recipe in gujarati)

Mix floor doodhi paratha recipe in Gujarati
#GA4
#week1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
4/5 સર્વિંગ્સ
  1. 1 વાટકીજવ નો લોટ
  2. 1 વાટકીમકાઈ નો લોટ
  3. 1 વાટકીઘઉં નો ઝીનો લોટ
  4. 1 ચમચીમરચું
  5. 1 ચમચીધાણજીરું
  6. 1/2 ચમચીહળદર
  7. 1/2 ચમચીગરમ મસાલો
  8. 1 ચમચીલસણ ની પેસ્ટ
  9. 2 ચમચીતેલ નું મોણ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. 1 ચમચીદહીં

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૈા પ્રથમ એક વાસણ માં બધી સામગ્રી તૈયાર કરી લો. જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો

  2. 2

    હવે તેના લૂઆ બનાવી લો. પછી તેને વણી લો

  3. 3

    હવે ગેસ પર એક તવી ગરમ કરી તેમાં તેને તેલ મૂકી બંને સાઈડ બ્રાઉન કલર થાય ત્યાં સુધી તેને શેકી લો. ચા અથવા દહીં સાથે સર્વ કરો. આ પરાઠા ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ena Joshi
Ena Joshi @cook_22352322
પર

Similar Recipes