વાલ(Vaal Recipe in Gujarati)

વાલ(Vaal Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પલાળેલા વાલ જરૂર મુજબ પાણી રેડી કૂકરમાં 6,7 વ્હીસલ વગાડી બાફી લો.
- 2
હવે એક કડાઈમાં 3 ચમચી તેલ મૂકી 1/2 ચમચી અજમો મૂકો.અજમો તતડે એટલે હીંગ નાખી હળદર નાખીને વાલ પાણી સાથે જ નાખી મિક્સ કરો.હવે ગોળ આમલીનું પાણી તથા બધા મસાલા નાખી દો અને મિક્સ કરો.
- 3
હવે વાળને બરાબર ઉકળવા દો.રસો થોડો જાડો લાગે એટલે ગેસ પરથી ઉતારી લો.હવે ફરીથી વઘાર માટે 2 ચમચી તેલ મૂકી અજમો,હીંગ અને સૂકા લાલ મરચા નાખી વાલ ઉપર રેડી દો.લસણ ખાતા હોય તો ફરીથી જે વઘાર કર્યો એમાં ઝીણું સુધારેલું લસણ અને ચપટી લાલ મરચું પાઉડર નાખીને વઘાર રેડવો.ખૂબ જ ટેસ્ટી લાગે છે વાલમાં અજમો આગળ પડતો નાખીને વઘાર રેડેલો.
- 4
ટિપ્સ-વાલ વાયુ પ્રકૃતિ કરે તેવું કઠોળ છે એટલે અજમો વઘારમાં આગળ પડતો નાખવાથી ગેસ ના કરે અને લસણ ખાતા હોય તો અજમા સાથે લસણ નાખવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રંગુલી વાલ નું શાક (Ranguli Vaal Shak Recipe In Gujarati)
#EB# Week 5વાલ 2 પ્રકાર ના હોય છે. એક દેશી વાલ અને બીજા રંગુલી વાલ. મેં આજે રંગુલી વાલ નું શાક બનાવ્યું છે. Arpita Shah -
વાલ નુ શાક (Val Shak Recipe In Gujarati)
#EBWeek 5આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ મસાલેદાર હોય છેવાલ નુ શાક (લગ્ન પ્રસંગમાં બનતું હોય એવું શાક) Kalpana Mavani -
રંગુની વાલ (Rangooni Vaal recipe in Gujarati)
#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જPost -6 Sudha Banjara Vasani -
-
રંગુની વાલ (Ranguni Vaal Recipe in Gujarati)
# અમારા ઘર માં બધા ને વાલ બહુજ ભાવે છે. હું બનાવું છુ એ રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
-
વાલનું શાક (Vaal Shak Recipe In Gujarati)
#EB#Week5ગુજરાતમાં જુનાગઢ પાસે માંગરોળ વાલ ના કઠોળ માટે પ્રખ્યાત છે,અને ઉનાળામાં વાલનુ ગોળ-આંબલી વાળુ શાક,વાલની છુટી દાળ,વાલ ના વધારીયા ની મજા અને આવો તો વાલ નું શાક નવીનતમ રીતે જાણીએ. Ashlesha Vora -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5#વાલ નું શાક#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATI#week5#Valnushak ગુજરાતી જમણવારમાં વાલનું શાક અગત્યનું સ્થાન ધરાવે છે. લાડવા અથવા મોહનથાળ સાથે ફૂલવડી અને વાલ નુ શાક નાત નાં જમણવારમાં અચૂક જોવા મળે છે. વાલ નુ શાક ખટાસ-ગળપણ વાળું અને ઘટ્ટ રસાવાળું હોય છે. અહીં નાતમાં જમણ માં બનતું ખાટું મીઠું ચટાકેદાર એવું વાલનું શાક બનાવ્યું છે. Shweta Shah -
વાલ ની દાળ
#RB12વાલ ની દાળ કેરીના રસ સાથે ખૂબ જ મસ્ત લાગે છે સાઉથ ગુજરાતની આ famous રેસીપી છે અને લગ્ન પ્રસંગમાં પણ જમણવારમાં હોય છે Kalpana Mavani -
વાલનું શાક(Vaal shaak Recipe in Gujarati)
#GA4#week4 ફણગાવેલા વાલ નુ શાક એ સાઉથ ગુજરાતની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે સાઉથ ગુજરાતમાં દરેક ઘરમાં બનતી જ હોય છે આ સબ્જી ખાવામાં ખૂબ જ હજી અને ટેસ્ટી હોય છે અને ઝડપથી બની જાય છે તેને રોટલા સાથે ખાવામાં આવે છે ફ્રેન્ડ્સ તમે પણ ઘરે ચોક્કસ ટ્રાય કરજો તમને બધાને ભાવશે Arti Desai -
વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati)
વાલનું શાક બીજા બધા કઠોળ કરતાં એકદમ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ખાટું, મીઠું અને તીખું એવું આ શાક ખાસ કરીને લગ્ન પ્રસંગોએ બનાવવામાં આવે છે અને લાડુ સાથે પીરસવામાં આવે છે. મેં અહીંયા લગ્ન પ્રસંગોએ બનાવાતી રીતથી વાલનું શાક બનાવ્યું છે, જે રોટલી, દાળ, ભાત, લાડુ વગેરે સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#LSR#cookpadindia#cookpad_gu spicequeen -
રસાદાર તુવેર(Rasadar Tuver Recipe in Gujarati)
#ઇન્ડિયા2020#વિસરાતી વાનગીપોસ્ટ 4 રસાદાર તુવેરઘેંસ સાથે મોટાભાગે રસાદાર તુવેર ખવાય છે,ભાખરી,રોટલી કે ભાત સાથે પણ સારી લાગે છે. Mital Bhavsar -
વાલ નુ શાક (Vaal Shak Recipe In Gujarati)
#EB#week5#Fam#cookpadindia#weekendreceipesખટ્ટામીઠા વાલનુ શાક Bindi Vora Majmudar -
વાલ નું શાક (Vaal Shak Recipe In Gujarati)
#EB#Fam#Week5#cookpadindia#cookpadgujarati#vaal#વાલભારતમાં વિવિધ પ્રકારના વાલ મળે છે, જેમ કે ફીલ્ડ બીન્સ, લિમા બીન્સ, ફવા બીન્સ, બટર બીન્સ, બ્રોડ બીન્સ વગેરે . વાલ સામાન્ય રીતે મહારાષ્ટ્રિયન, ગુજરાતી અને પારસી કવીઝીન માં ખૂબ વપરાય છે. વાંગીઆની વાલ, ડાલીમ્બી, વાલોર મુઠીયા નૂ શાક, ટિટોરી દાળ, સારણ ની દાળ વગેરે વાલ ની જાણીતી પરંપરાગત વાનગીઓ છે.અહીં પ્રસ્તુત વાલ નું શાક પેહલા ના સમય માં અમારા સમાજ માં લગ્ન પ્રસંગ તથા અન્ય સારા પ્રસંગ માં પીરસવામાં આવતું હતું. વર્ષો થી અમારા સમાજ અને કુટુંબ માં વાલ ના શાક ની સાથે બટાકા નું શાક, પૂરી, કાંદા ની કચુંબર અને કેરી નો રસ નું એક ફિક્સ મેનુ હોય છે જે મેં અહીં પ્રસ્તુત કર્યું છે. જોકે જુવાર ના રોટલા સાથે પણ આ શાક એટલું જ સ્વાદિષ્ટ લાગે છે.વાલ માં પ્રોટીન, વિટામિન A , B -કોમ્પ્લેક્સ, C અને E, ફાઈબર ભરપૂર હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે.આ શાક ના સ્વાદ માં હલકી મીઠાશ અને તીખાશ હોય છે. તેમાં લીલા મરચાં ની પેસ્ટ આગળ પડતી નાખવા માં આવે છે જેથી વાલ ફિક્કા લાગે નહિ. શાક નો સ્વાદ નિખારવા માટે કાંદા નું પ્રમાણ પણ વધારે હોય છે. આ શાક હું મારા સાસુ પાસે થી બનાવતા શીખી છું જે મારુ ખુબજ ફેવરીટ છે. Vaibhavi Boghawala -
વાલ ની સબ્જી (Val Sabji Recipe In Gujarati)
#EB#Week5 વાલ અલગ અલગ નામ થી ઓળખાય છે જેમ કે રંગૂન વાલ,લિમા બીન્સ, બ્રોડ બીન્સ,બટર બીન્સ,વેક્સ બીન્સ,વ્હાઈટ કિડની બીન્સ... જે સાઈઝ માં નાના મોટા હોય શકે છે.પણ આપણી સીમ્પલ ગુજરાતી ભાષામાં કહીએ તો દેશી વાલ.▪️સુરતી પાપડી જેને બ્રોડ બીન્સ તરીકે પણ ઓળખાય છે.▪️જે ગ્રીન વાલ એટલે કે ફ્રેશ દાણા કે જેનો આપણે જનરલી ઉંધીયું બનાવવા માં પણ ઉપયોગ કરીએ છીએ અને ડ્રાય જેને આપણે કઠોળ માં ઉપયોગ કરીએ છીએ.▪️સુરતી પાપડી કે જેની સુરત ના કતારગામ માં તેની ખેતી કરવામાં આવે છે. એટલે તેને કતારગામ પાપડી તરીકે પણ ઓળખવામાં આવે છે.જે શિયાળામાં જ જોવા મળે છે.તેની ક્વોલિટી અને ટેસ્ટ ના લીધે જગ પ્રસિદ્ધ છે.▪️વાલ ને પહેલાં થી જ ૬ થી ૭ કલાક પલાળી રાખવા માં આવે છે. તે પછી જ તેનો ઉપયોગ કરી શકાય છે.તો તે ઇન્સ્ટન્ટ નથી બનતા.પ્રિ પ્લાન માં આવે છે.▪️વાલ નું શાક અલગ અલગ રીતે બનતું હોય છે.પણ ઓથેન્ટીક રીતે તેમાં ગોળ, આંબલી, અજમો, રેગ્યુલર મસાલા નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે.જે સ્વાદ માં સ્પાઇસી, સ્વીટ અને ટેંગી ફ્લેવર્સ આપે છે.▪️વાલ ખૂબ જ હેલ્થી હોય છે.તેમા પ્રોટીન, વિટામિન્સ, ફાઇબર, આર્યન ની માત્રા સારા પ્રમાણમાં હોય છે.- કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.- વજન ઘટાડવા માં પણ ઉપયોગી નીવડે છે.- બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે ઇત્યાદી...કોઈ પણ કઠોળ આપણે વીક માં એક વાર જરૂર થી બનાવવું જોઈએ.રાત્રી દરમિયાન તેને અવોઇડ કરવું કેમ કે ડાયજેસ્ટીંગ માં પ્રોબ્લેમ કરે છે.. 🔸 ચાલો તો ચટાકેદાર વાલ ની સબ્જી ની રીત જોઇ લઇએ... Nirali Prajapati -
વાલ નું શાક (Val Shak Recipe in Gujarati)
#EB #week5#valodnushak#cookpad #cookpadgujarati#cookpadindia#લગ્ન પ્રસંગ માં શ્રેષ્ઠ જમણ એટલે વાલ દાળ ભાત લાડુ બટાકા નું શાક અને કેરી ની season ma રસ હોય છે તો ચાલો આજે આપડે બનાવીશું વાલ.... લગન વાળા.... Priyanka Chirayu Oza -
ચાટ સ્ટાઈલ નાનાં વાલ નું શાક (chaat style nana vaal nu shak recipe in gujarati)
વાલ એ એક કઠોળ છે. વાલ મોટા અને નાના બંને પ્રકારના મળે છે. અમારા ઘરમાં નાના મોટા સૌને કઠોળ નું શાક ખાટી મીઠી તીખી ચટણી અને સેવ ડુંગળી નાખીને પીરસવામાં આવે છે. અહીં વાલ નાં શાક ને ચાટ ની જેમ બનાવવામાં આવેલ છે. Dolly Porecha -
પાપડી વાલ નું શાક(Papdi val nu shak in recipe Gujarati)
#સુપર શેફ1#વીક 1#પોસ્ટ 2#માઇઇબુક#પોસ્ટ 25 REKHA KAKKAD -
મસાલેદાર વાલ
#ઇબુક#day4આં એક કઠોળ છે પણ પણ વાલ સાક તરીકે પણ લેવાય છે સરસ સ્વાદિષ્ટ લાગે એવો આં કઠોળ છે Varsha Karia I M Crazy About Cooking -
વાલ નું શાક
#ડીનરગોળ ના લાડુ અને વાલ નું કોમ્બીનેશન ખૂબ જ સરસ લાગે છે. એટલે આજે ડીનર માં વાલ નું શાક, રોટલા, લાડું, પાપડી, અથાણું અને છૂંદો આરોગ્યુ. અને હા સાથે શેકેલા મરચા પણ. Sachi Sanket Naik -
રંગુલી વાલ નું શાક (Ranguli Val Shak Recipe In Gujarati)
#EB#Week5રંગુલી વાલ નું વરા જેવું શાકઆ શાક જ્યારે સારો પ્રસંગ હોય છે ત્યારે રંગોલી વાલ નું વરા જેવું શાક બનતું જ હોય છે. મારા ઘરે મારી ફેમિલી માં બધા જ ને આ શાક બહુ જ પસંદ છે. Jayshree Doshi -
વાલ નું ઉસળ (Vaal Usal Recipe in Gujarati)
વાલ અલગ અલગ પ્રકારના મળે છે આપણે તેમાંથી અલગ અલગ વાનગી પણ રેડી કરીએ છીએ. મહારાષ્ટ્રમાં વાલનું અધીક ઉપયોગ કરવમાં આવે છે , અને અલગ રીતે થી મસાલો રેડી કરી બનવામાં પણ આવે છે. એમાંથી મેં પણ આજે કોકણની જાણીતી વાનગી તેજ મસાલા સાથે વાલનું ઉસળ તૈયાર કરેલ છે જે ખરેખર સ્વાદિષ્ટ પણ બનેલ છે.😋#KS3#Cookpadindia#Cookpadgujrati#વાલ નું ઉસળ#Dambi usal kokan famous 😋 Vaishali Thaker -
-
-
ફણગાવેલા વાલ નું શાક(Fangavela Vaal Shak Recipe In Gujarati)
#Fam સુરત સ્પેશિયલ વાલની દાળ નું શાક...લગ્ન ના જમણવાર મા કેરી ના રસ સાથે અચુક બનતુ શાકફણગાવેલા વાલ નું શાક(સીપ દાળ)અસલ સુરતી વાનગી Rinku Patel -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3ગુજરાતી જમણ વાર માં જોવા મળતું વાલ નું શાક જોઈ ને જ મોમાં પાણી આવી જાય તેવું સ્વાદિષ્ટ છે. ગુજરાતી નું પ્રિય છે. મારી ઘરે વારંવાર બને છે. તેની સાથે લાડુ બહુ સરસ લાગે છે. Arpita Shah -
વાલ નુ શાક (Val Shak Recipe In Gujarati)
#AM3આજે મે વાલ નુ શાક બનાવ્યુ છે,આ શાક પ્રસંગ ના જમણવારમાં બનતુ હોય છે,અને આપણે ઘરમા પણ કોઇ શાક નો હોય ત્યારે આ વાલ નુ શાક બનાવી શકાય છે રોટલી સાથે સારું લાગે છે,અને પ્રસંગ મા તો લાડવા સાથે વાલ નુ શાક હોય એટલે મજા આવી જાય,તમે પણ આ રીતે 1 વાર જરુર બનાવો વાલ નુ શાક જરુર પસંદ આવસે. Arpi Joshi Rawal
More Recipes
ટિપ્પણીઓ (2)