રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાની છાલ કાઢીને તેના ટુકડા કરી લો. ત્યારબાદ ફ્લાવરના મોટા ટુકડા કરવા અને વટાણાને કૂકરમાં ત્રણ સીટી વગાડી ને બાફી લેવા. હવે બાફેલા વેજીટેબલ ને એક બાઉલમાં લઈ લો અને તેનું પાણી અલગ એક વાડકીમાં કાઢી લેવું. પછી એક કડાઈમાં તેલ લો તેમાં એક ચમચી બટર ઉમેરીને તેમાં ડુંગળી અને કેપ્સિકમને બે મિનિટ માટે સાંતળો.
- 2
પછી તેમાં આદુ મરચાની પેસ્ટ અને ટામેટા ઉમેરીને સાંતળો પછી ચડી જવા આવે એટલે તેને મેશ કરી લો. પછી તેમાં લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, પાવભાજી મસાલો ઉમેરીને મિક્સ કરો. ત્યારબાદ તેમાં વેજીટેબલ નું જે પાણી હતું એ એડ કરો અને મિક્સ કરી લો. હવે તેમાં બાફેલા વેજીટેબલ ઉમેરીને મેશ કરીને મિક્સ કરો. પછી તેમાં જરૂર મુજબનું પાણી ઉમેરીને ઉકળવા દો અને તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરી લો
- 3
આપણી ભાજી તૈયાર છે. હવે પાવ ને વચ્ચેથી કટ કરીને તવી ઉપર બટર લગાવીને બંને બાજુથી શેકી લો તેને એક ડીશમાં લઈને સવૅ કરો.આપણા પાવભાજી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાવભાજી(pav bhaji recipe in gujarati)
#જુલાઈ#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ28 Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
પનીર પાવભાજી
#વિકમીલ1#તીખીપાવભાજી તો સૌ ને પસંદ છે થોડી તીખી ને ટેસ્ટી હોય તો ઓર મજા પડી જાય to પાવભાજી સાથે પનીર હોય તો પનીર ના ચાહકોને પણ મોજ પડી જાય .. પનીર pavbhaji ખુબજ સ્વાદિષ્ટ અને તીખી ne ટેસ્ટી સારી લાગે છે .. Kalpana Parmar -
પાવભાજી કસાડિયા(pav bhaji Quesadilla)
#માઇઇબુક રેસીપી 16#વીકમીલ૧મેક્સિકન વાનગીનો ઇન્ડિયન ટચ એટલે પાઉંભાજી કસાડિયા Shital Desai -
-
-
મુંબઈ સ્ટાઇલ પાવભાજી
#રેસ્ટોરન્ટપાવભાજી તો સૌની ફેવરેટ છે અને આપે રેસ્ટોરેન્ટ જઇયે તો જરૂર થી ખાતા હોઈએ છે તો આજે મેં રેસ્ટોરન્ટ માં મળે છે એવી પાવભાજી ની રેસિપી રજૂ કરી છે Kalpana Parmar -
પાવભાજી(pav bhaji recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ28#સુપરશેફ1#શાક પાવભાજી દરેક ઘરમાં બનતી અને દરેક રાજ્યમાં બનતી હોય છે. અરે તે ખૂબ ઓછી મહેનતે બની જાય છે. કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે આ રેસિપી બેસ્ટ ઓપ્શન છે.. અને જે બાળકો શાકભાજી ના ખાતા હોય તેને પણ આ રીતે આપવા થી તે પણ ખાવા લાગે છે. તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
અમારા ઘર માં મારા હાથ ની પાવનભાજી બધા ની ફેવરીટ છે. Payal Panchal -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #Week24 #cauliflower પાવભાજી માં ફ્લાવર મુખ્ય ઘટક ગણાય છે શિયાળા માં વિવિધ શાકભાજી મળી રહે છે માટે આજે ગોલ્ડન એપ્રોન વીક 24 માટે મેં પાવભાજી બનાવી છે. Minaxi Rohit -
-
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાવભાજી મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે તે નાના મોટા સૌને ભાવે છે વેજીટેબલ અને કાંદા ટામેટાની ગ્રેવી સાથે બનાવવામાં આવે છે બટરના ભરપૂર ઉપયોગ કરવાથી આ ડિશ ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
ખડા પાઉંભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#pavbhaji#SSR#cookpadgujrati#cookpad Bhavisha Manvar -
મસાલા પાવ વિથ ભાજી જૈન (Masala Pav / Pav Bhaji Jain Recipe In Gujarati)
#EB#week8#masalapav#CookpadIndia#COOKPADGUJRATI સ્ટ્રીટ ફૂડ ની વાત આવે એટલે તીખા તમતમતા ચટાકેદાર ફૂડ નજર સામે આવી જાય...મારા અને મારા પરિવાર માં બધા ને મસાલા પાવ અને ભાજી પાવ બહુ પસંદ છે. આથી મેં ભાજી વાળું મસાલા પાવ બનાવ્યું છે. Shweta Shah -
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #week24CauliflowerGarlic#Cookpad#CookpadIndiaમિક્સ vegitables નો ઉપયોગ કરી ને ઘણી બધી આઈટમ બને છેBut મને એ બધાં માંથી પાવ ભાજી મારી અને મારી દીકરી ની મોસ્ટ એન્ડ all time favourite છે તો આજે ફુલાવર કોબીજ દૂધી વટાણા બટાકા અને બીજાં શાક લઈ ને પાવ ભાજી બનાવી છેજેની મેથડ એકદમ અલગ અને સુપર ફાસ્ટ જલ્દી બની જાય તેવી છેબજાર જેવો કલર અને ટેક્સચર પણ આવે છેતોજરૂરથી ટ્રાય કરશો Rachana Shah -
-
-
-
-
-
-
પાવ-ભાજી(pav bhaji recipe in Gujarati)
કૂકર માં ઝટપટ બનતી પાવભાજી પણ ખૂબ જ સરસ બને છે.જે એટલી જ તીખી અને ટેસ્ટી બને છે.તેમાં શાકભાજી ઓવરકૂક નથી કરવાનાં.જરા રફ બાફવાં.જેથી તેનો સ્વાદ જળવાય રહે. Bina Mithani -
પનીર પાઉં ભાજી (Paneer Pav Bhaji Recipe In Gujarati)
#GA4#Week1#Punjabi#પોસ્ટ૧પાઉંભાજી એ બધાની ખુબ જ ફેવરેટ હોય છે. પનીર પંજાબી ડીશ માં હીરો કહેવાય છે અને ભાજીમાં મેં પનીર નાખી ને પંજાબી ટેસ્ટ આપ્યો છે. પંજાબી સૌ કોઈને ભાવે એવી ડિશ કહેવાય છે.ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને કંઈક નવું લાગ્યું છે.નાના બાળકો પણ ખુબ જ સરસ રીતે ખાઈ શકે એવો ટેસ્ટ છે અને ઘણા વેજિટેબલ્સ નાખ્યા છે એટલે ખુબ જ હેલ્ધી છે.મારી દીકરીને તો ખૂબ જ ભાવી. Shreya Jaimin Desai -
ખડા ભાજી ટોસ્ટ સેન્ડવીચ(Khada Bhaji Toste Sandwich Recipe In Gujarati)
#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 40 Mayuri Doshi -
મુંબઈ ચોપાટી સ્ટાઇલ પાવભાજી (Pavbhaji Recipe in Gujarati)
#GA4#Week24#CauliflowerMy kids all time favourite menu pavbhaji😋😋 Bhumi Parikh -
પાવભાજી(pav bhaji recipe in gujarati)
#ટ્રેડિંગ મારી પાવભાજી બનવાની રીત જરા શોર્ટકટ છે પણ ટેસ્ટ માં એકદમ યમ અને ફટાફટ થઈ જાય એવી છે Komal Shah -
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#ATW1#TheChefStory#streetfoodrecipesપાવ ભાજી કે ભાજી પાવ એ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે. હવે તે ગુજરાત સિવાય બીજા ઘણા રાજ્યોનું સ્ટ્રીટ ફુડ તરીકે જાણીતી અને માનીતી રેસીપી છે.પાવ ભાજી માં મિશ્ર શાકને પાવ સાથે ખાવા અપાય છે. પાવ ભાજીમાં બનતી ભાજી તેના વિશિષ્ટ સ્વાદને કારણે ભારતીય લોકોમાં ખાસ કરીને શહેરી સંસ્કૃતિઓમાં ઘણી પ્રિય છે. અન્ય ચાટ વાનગીથી વિપરીત આ વાનગી ગરમાગરમ પીરસાય છે. આ વાનગી એક ઝડપથી બનતી હોવાથી તેને લોકો પસંદ કરે છે. Dr. Pushpa Dixit -
પનીર પાવભાજી
અલગ વરસન ઓફ પાવભાજી#માઇઇબુક#સુપરશેફ2#જુલાઈ#માઇપોસ્ટ૧૨ Aanal’ kitchen (by Aanal Thakkar) -
More Recipes
ટિપ્પણીઓ (3)