કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati)

mamta d
mamta d @cook_22484544

#GA4 #week1 #parathas

#GA4 #week1 #parathas

વધુ વાંચો

પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati)

mamta d
mamta d @cook_22484544

#GA4 #week1 #parathas

#GA4 #week1 #parathas

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
ચાર વ્યક્તિ
  • 1 ઝૂડી પાલક
  • 100 ગ્રામ પનીર
  • 100 ગ્રામ ચીઝ
  • 500 ગ્રામઘઉંનો લોટ
  • સ્વાદઅનુસારમીઠું
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 1/2 ચમચી લાલ મરચું
  • ચપટીઅજમો
  • 1/2 ચમચી ચીલી ફ્લેક્સ
  • 1/4 ચમચી હળદર
  • 1/4 ચમચી ચાટ મસાલો
  • ૧ ચમચીઆદુ લીલા મરચાની પેસ્ટ
  • જરૂર મુજબ બટર શેકવા માટે
  • જરૂર મુજબ પાણી લોટ બાંધવા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાલકને ત્રણ થી ચાર પાણીએ ધોઈ અને તેને ઝીણી ઝીણી સમારો ત્યારબાદ એક કડાઈમાં ત્રણ ચમચા તેલ મૂકો અને એની અંદર સમારેલી પાલક ને ૫ થી ૭ મિનિટ સુધી સાંતળો

    પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં મીઠું મરચું હળદર ગરમ મસાલો ચીલી ફ્લેક્સ નાખીને સાંતળો અને તેની અંદર પનીર એડ કરો અને પછી તેને સાંતળો થોડું ઠંડું થાય એટલે ત્યારબાદ તેમાં ચીઝ ઉમેરો

    પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ ઘઉંના લોટની અંદર ત્રણ ચમચા તેલ મીઠું થોડું ચીલી ફ્લેક્સ નાખી અને ઘઉંનો સરસ મજાનો લોટ બાંધો

    પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ એક મોટો લૂઓ લઈ અને એની અંદર એક ચમચી તેલ ઉમેરી અને આખા રોટલામાં પાત્રો અને ત્યારબાદ તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો અને હાથેથી પાથરી દો

    પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં જે પનીર ચીઝ વાળો મસાલો છે બધો એની અંદર એક એક ચમચી ઘી નાખી અને સરસ મોટું પરોઠા વણો અને એને ધીમાં ગેસે ઘી અથવા બટર માં શેકો શેકાઈ જાય ત્યારબાદ તેને દહીં બુંદીના રાયતા સાથે અને અથાણા સાથે સર્વ કરો

    પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

mamta d
mamta d @cook_22484544
પર September 17, 2020 15:05

ટિપ્પણીઓ (2)

Sapana Kanani
Sapana Kanani @sapana123
October 18, 2020 09:45
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક પનીર ચીઝ પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શ્રીખંડ રાસ્પબેરી પન્ના કોટ્ટા(Shrikhand Raspberi Panna Kotta Recipe In Gujarati)
  2. ચીઝી હેશ બ્રાઉન પોટેટોઝ (Cheesy HashBrown Potato Recipe In Gujarati)
  3. ઈડલી સંભાર (Idli Sambar Recipe In Gujarati)
  4. પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
  5. દહીં તિખારી (dahi tikhari recipe in Gujarati)
  1. કડાઈ તોફુ (Kadai Tofu Recipe In Gujarati)
  2. ચીઝ આલુ પરાઠા (Cheese Aloo Paratha Recipe In Gujarati)
  3. ટામેટા-બટાકાનુ શાક (Tamata Batakanu Shak Recipe in Gujarati)
  4. છાલવાળા બટાકા નું શાક (chalvala batata nu Shak recipe in Guajarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13658191
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close