ચીઝ આલુ પરાઠા (Cheese Aloo Paratha Recipe In Gujarati)

Vaghela Bhavisha
Vaghela Bhavisha @bhavisha153

ચીઝ આલુ પરાઠા (Cheese Aloo Paratha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનટ
2 લોકો
  1. 1 કપઘઉં નો લોટ
  2. 1/4 કપતેલ
  3. 1/4 ટી સ્પૂનહળદર
  4. 1/2 ટી સ્પૂનચટણી
  5. 1 ટી સ્પૂનમીઠું
  6. 1 ટેબલ સ્પૂનધાણાજીરું
  7. 1 નંગચીઝ
  8. 2 નંગબાફેલા બટેટા

રાંધવાની સૂચનાઓ

20 મિનટ
  1. 1

    સૌ પ્રથમ ઉપર મુજબ ની વસ્તુઓ લો અને ઘઉં na લોટ માં મીઠું અને તેલ ઉમેરી લોટ બાંધી લો. પછી 2 બટેટા ને બાફી લો અને તે બટેટા ને મેષ કરી લો અને તેમાં સ્વાદ અનુસાર મીઠું, હળદર, ચટણી વગેરે ને ઉમેરી લો અને માવો તૈયાર કરો

  2. 2

    ત્યાર બાદ બાંધેલા લોટ ની રોટલી વણી દર્શાવ્યા મુજબ વચ્ચે માવો રાખી ને ફરીથી રોટલી વણો

  3. 3

    હવે 1 ચમચી જેટલું તેલ ઉમેરી આ પરાઠા ને ગરમ કરવા મુકો એક બાજુ સેકાય જાય પછી બીજી તરફ ઉથલાવો તે સરખી રીતે સેકાઈ જાય પછી તેને ઉતારી લો

  4. 4

    ત્યાર બાદ તેની ઉપર ટોમેટો સોસ, રેડ ચીલી સોસ ઉમેરો અને પછી ઉપર થી છીણેલું ચીઝ ઉમેરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaghela Bhavisha
Vaghela Bhavisha @bhavisha153
પર

ટિપ્પણીઓ

Similar Recipes