કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે (chole recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે (chole recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

છોલે (chole recipe in Gujarati)

bijal muniwala
bijal muniwala @cook_25980872

#GA4
#week1
#post2
#પંજાબી
#પોટેટો
#યોગટૅ(દહીં)
સામાન્ય રીતે ભટૂરે સાદા જ બનાવીએ છીએ પરંતુ મેં અહીં આલુ નું સ્ટફીંગ કરીને બનાવ્યા છે, ખરેખર સ્વાદ માં લાજવાબ લાગે છે.....😍

#GA4
#week1
#post2
#પંજાબી
#પોટેટો
#યોગટૅ(દહીં)
સામાન્ય રીતે ભટૂરે સાદા જ બનાવીએ છીએ પરંતુ મેં અહીં આલુ નું સ્ટફીંગ કરીને બનાવ્યા છે, ખરેખર સ્વાદ માં લાજવાબ લાગે છે.....😍

વધુ વાંચો

છોલે (chole recipe in Gujarati)

bijal muniwala
bijal muniwala @cook_25980872

#GA4
#week1
#post2
#પંજાબી
#પોટેટો
#યોગટૅ(દહીં)
સામાન્ય રીતે ભટૂરે સાદા જ બનાવીએ છીએ પરંતુ મેં અહીં આલુ નું સ્ટફીંગ કરીને બનાવ્યા છે, ખરેખર સ્વાદ માં લાજવાબ લાગે છે.....😍

#GA4
#week1
#post2
#પંજાબી
#પોટેટો
#યોગટૅ(દહીં)
સામાન્ય રીતે ભટૂરે સાદા જ બનાવીએ છીએ પરંતુ મેં અહીં આલુ નું સ્ટફીંગ કરીને બનાવ્યા છે, ખરેખર સ્વાદ માં લાજવાબ લાગે છે.....😍

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1.5 કલાક
4 સર્વિંગ્સ
  • ભટૂરે ના લોટની સામગ્રીઃ
  • 2 કપમેંદાનો લોટ
  • 1 કપદહીં
  • 1 ચમચીઅજમો
  • 3ચમચા તેલ નું મોણ
  • મીઠું સ્વાદ મુજબ
  • સ્ટફીંગ માટેઃ
  • 4 નંગબટાકા
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીધાણાજીરૂં
  • 1/2 ચમચીઆમચુર પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • 2ચીઝ કયુબ
  • છોલે બનાવવા ની ગ્રેવીઃ
  • 1 કપકાબુલી ચણા
  • 3 નંગમોટી ડુંગળી
  • 2 નંગમોટા ટામેટા
  • 2 ચમચીઆદુ-લસણ-મરચાની પેસ્ટ
  • તજ પત્તુ
  • ટુકડોતજનો
  • 3 નંગલવિંગ
  • 1 ચમચીકસુરી મેથી
  • 2આખા લાલ મરચાં
  • છોલેના મસાલાઃ
  • 1 ચમચીલાલ મરચુ પાઉડર
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીછોલે મસાલો
  • 1 ચમચીધાણાજીરુ પાઉડર
  • 1/2 ચમચીહળદર
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1.5 કલાક
  1. 1

    ભટૂરે બનાવવા એક તાંસામાં મેંદાનો લોટ લઈ તેમાં વચ્ચે ખાડો કરી લેવો તેમાં દહીં ઉમેરી દેવું. સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠુ પણ ઉમેરી દેવું. હવે તેના પર જ બે ચમચી જેટલું તેલ અને અજમો ઉમેરી દેવું.હવે હાથેથી આ બધી જ સામગ્રીને લોટમાં મિક્સ કરી લેવી.

    છોલે (chole recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    છોલે (chole recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    છોલે (chole recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે લોટ બાંધવા માટે નવશેકુ પાણી લેવું. તેને લોટમાં થોડું થોડું ઉમેરીને લોટ બાંધી લેવો. લોટ સોફ્ટ અને ઢીલો બાંધવાનો હોવાથી તે પ્રમાણે પાણી ઉમેરવું.લોટ બંધાઈ જાય એટલે તેના પર થોડું તેલ છાંટીને તેને રૂમાલમાં લપેટી લેવો. આ લોટને 1 કલાક સુધી રહેવા દેવું.

    છોલે (chole recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે છોલે બનાવવા માટે એક કડાઈને ગેસ પર ગરમ થવા મુકી દેવી તેમાં તેલ ઉમેરવું.તેલ ગરમ થઈ ગયા બાદ ગેસ ધીમો કરી દેવો. હવે તેમાં તજ પત્તા, તજ અને લવિંગ ઉમેરી દેવા.તેમાં ડુંગળી,ટામેટાં,આદુ લસણ ઉમેરવાં.ટામેટા નરમ થાય એટલે ગેસ બંધ કરવો, ઠંડું થાય એટલે ગ્રાઈન્ડ કરવું.

    છોલે (chole recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે (chole recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે (chole recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે છોલે બનાવવા માટે એક કડાઈને ગેસ પર ગરમ થવા મુકી દેવી તેમાં બે ચમચી તેલ ઉમેરવું.તેમાં આખું તજ નાખી ગ્રેવી મિક્ષ કરવી,પછી તેમાં ઉપર જણાવેલ બધાં મસાલા મિક્ષ કરવાં,પછી બાફેલા ચણા મિક્ષ કરવાઅને મીઠું નાંખીને 5 મિનિટ ઢાંકી દેવું.

    છોલે (chole recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    છોલે (chole recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    છોલે (chole recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેલ ઉપર આવે એટલે ગેસ બંધ કરવો,છોલે તૈયાર છે..

    છોલે (chole recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે બટાકા ના સ્ટફીંગ માટે બટાકાને છૂંદી લઈ તેમાં મીઠું,હળદર,આમચુર પાઉડર,ગરમ મસાલો,લાલ મરચું,ધાણાજીરૂ નાખીને સ્ટફીંગ તૈયાર કરવું.ઉપરથી ચીઝ કયુબ નાખીને મિક્ષ કરવું.

    છોલે (chole recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એક મોટો લૂઇ લઈ તેને વણી લેવું વચ્ચે 1 ચમચી સ્ટફીંગ ભરવું,અને વણી લેવું, તેલ ગરમ થાય એટલે ડીપ ફ્રાય કરવું.ગરમાગરમ આલુ ભટૂરે તૈયાર છે....🙋

    છોલે (chole recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    છોલે (chole recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    છોલે (chole recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    છોલે (chole recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    છોલે (chole recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    છોલે (chole recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    છોલે (chole recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    છોલે (chole recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

bijal muniwala
bijal muniwala @cook_25980872
પર September 18, 2020 13:12

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
September 18, 2020 13:32
સ્વાદિષ્ટ 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છોલે

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દહીં નો હલવો (curd halwa recipe in Guajarati)
  2. પેરી પેરી મસાલો (હોમમેઈડ)(Pari Pari Masala Recipe In Gujarati)
  3. વાટી દાળ ના ઢોકળા (Vati Dal Na Dhokla Recipe In Gujarati)
  4. (ખમણ)(khaman recipe in Gujarati)
  5. પનીર ટીકકા મસાલા(paneer tikka masala recipe in Gujarati)
  1. કેળાના ઉત્તપમ (Banana Uttapam recipe in gujarati)
  2. દમ આલુ(Dum Aalu Recipe in Gujarati)
  3. બાલુશાહી(Baalushahi recipe in Gujarati)
  4. પનીર નવાબી (Paneer Nawabi RecipeIn Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13664536
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close