સ્વીટ કોર્ન પકોડા (Sweet Corn Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સ્વીટ કોર્ન ને ચાકુ ની મદદ થી કટ કરી ને એક બાઉલ માં લો. તેમાં ડુંગળી, કેપ્સિકમ, લસણ, કોથમરી, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મીઠું નાખી મિક્સ કરી. હવે જરૂર મુજબ ચણા નો લોટ નાખો.જો જરૂર પડે તો પાણી નાખવું.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઈ જાઈ એટલે સ્વીટ કોર્ન ના મિશ્રણ ને થોડું થોડું લઈ પકોડા ની જેમ તેલ માં નાખો.
- 3
પકોડા ને ધીમા તાપ પર પકાવો અને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તરવા. પછી એક ડિશ માં કાઢી લો.
- 4
હવે એક ડિશ માં લઇ તેમાં ટમેટો કેચઅપ નાખી સર્વ કરો.
- 5
તો તૈયાર છે સ્વીટ કોર્ન પકોડા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13669577




ટિપ્પણીઓ (2)