કેસર મિલ્ક (Kesar Milk Recipe In Gujarati)

Vidhi Gajera
Vidhi Gajera @cook_26106320

કેસર મિલ્ક (Kesar Milk Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5મિનિટ
  1. 1 ગ્લાસદૂધ
  2. સ્વાદ મુજબ ખાંડ
  3. સ્વાદ મુજબ સ્વાદ મુજબ ખાંડ
  4. 5-6 તાંતણા કેસર

રાંધવાની સૂચનાઓ

5મિનિટ
  1. 1

    1 ગ્લાસ દૂધ મા કેસર નાખી ને હલાવો

  2. 2

    ત્યાર બાદ સ્ટોબરી...ખાંડ...દૂધ લો ને મિક્સર મા ક્રશ કરો

  3. 3

    તો તૈયાર છે સ્ટોબેરી મિલ્ક શેક

  4. 4

    તેમાં સ્વાાનુસાર ખાંડ નાખી હલાવો

  5. 5

    પછી દૂધ ને ઉકાળો

  6. 6

    તો તૈયાર છે કેસર મિલ્ક..

  7. 7

    કેસર મિલ્ક ને ઠંડુ કરીને પણ આપી શકાય છે અથવા તો ગરમ પણ કરી શકાય છે

  8. 8

    કેસર મિલ્ક સ્વાસ્થ્ય વર્ધક પીણું છે કેસર તો શરદી પણ મટી જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi Gajera
Vidhi Gajera @cook_26106320
પર

ટિપ્પણીઓ

Similar Recipes