કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોખાના લોટના પરાઠા (rice flour paratha recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોખાના લોટના પરાઠા (rice flour paratha recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોખાના લોટના પરાઠા (rice flour paratha recipe in gujarati)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858

#GA4
#Week1

#GA4
#Week1

વધુ વાંચો

ચોખાના લોટના પરાઠા (rice flour paratha recipe in gujarati)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858

#GA4
#Week1

#GA4
#Week1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1બાઉલ ચોખા નો લોટ
  • 1 ચમચીતેલ મોણ માટે
  • ચપટીજીરું
  • મીઠું સ્વાદાનુસાર
  • પાણી જરૂર મુજબ
  • ઘી/તેલ પરાઠા શેકવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા ના લોટ મા જીરું..મીઠું..1 ચમચી તેલ અને પાણી ઉમેરો.

    ચોખાના લોટના પરાઠા (rice flour paratha recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે લોટ ને એકદમ બરોબર રીતે બાંધી લો અને થોડી વાર ઢાંકી ને રાખી દો જેથી પરાઠા એકદમ સોફ્ટ બનશે.

    ચોખાના લોટના પરાઠા (rice flour paratha recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેના લૂઆ બનાવી પરાઠા ને વણો. ચોખા ના લોટ ના પરાઠા ના લૂઆ બનાવવા ની ખૂબ મજા આવશે કેમ કે તે વાળવા એકદમ સોફ્ટ લાગશે

    ચોખાના લોટના પરાઠા (rice flour paratha recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે પરાઠા ને લોઢી પર શેકો. એક બાજુ સરખી રીતે ઘી કે તેલ લગાવો.જો ઘી લગાવવા મા આવશે તો પરાઠા વધુ પોષ્ટિક બની જશે.

    ચોખાના લોટના પરાઠા (rice flour paratha recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાર બાદ બીજી બાજુ સરખી રીતે શેકો. જો પરાઠા બનાવતી વખતે ગેસ ની આચ ને ધીમી ફૂલ કરવામાં આવશે તો પરાઠા એકદમ સારી રીતે ફુલ્સે ને સોફ્ટ પણ બનશે.

    ચોખાના લોટના પરાઠા (rice flour paratha recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે ચોખા ના લોટ ના સોફ્ટ અને હેલ્ધી પરાઠા જે ચા સાથે તો એકદમ સ્વાદિષ્ટ લાગશે અને સાથે કોઈ અથાણાં અથવા દહીં સાથે પણ તેનો સ્વાદ વધી જશે. સામાન્ય રીતે આપણે ઘઉં નાં લોટ નાં પરાઠા બનાવીએ છીએ પણ જો ચોખા ના લોટ ના પરાઠા બનાવવા મા આવે તો તે પણ એકદમ સોફ્ટ બનશે અને ગરમ ગરમ ફૂલકા પરાઠા ખાવાની તો મજા જ કંઇક વિશેષ આવશે.

    ચોખાના લોટના પરાઠા (rice flour paratha recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચોખાના લોટના પરાઠા (rice flour paratha recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર September 20, 2020 11:12

ટિપ્પણીઓ (3)

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
September 22, 2020 12:50
👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોખાની લોટ પરાઠા ચોખા લોટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઓરીયો બિસ્કીટ કેક.(Oreo Biscuit Cake Recipe in Gujarati.)
  2. ઢોકળા (dhokla recipe in Gujarati)
  3. પોટેટો ક્રોક્વેટ્સ (Potato Croquettes Recipe In Gujarati)
  4. પનીર  પટીયાલા (Paneer Patiala Recipe In Gujarati)
  5. આલુ ૬૫ (Aloo 65 recipe in Gujarati)
  1. પાઉરગડો(pav ragdo Recipe in Gujarati
  2. ઉત્તપમ(Uttapam recipe in Gujarati)
  3. સેવ તુરિયાનુ શાક(Sev Turia Shaak Recipe in Gujarati)
  4. પનીર કોફતા (paneer kofta recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13677607
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close