કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર પરચા(paneer parcha recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર પરચા(paneer parcha recipe in gujarati)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara

#GA4
#Week1
#Punjabi
#potato

#GA4
#Week1
#Punjabi
#potato

વધુ વાંચો

પનીર પરચા(paneer parcha recipe in gujarati)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara

#GA4
#Week1
#Punjabi
#potato

#GA4
#Week1
#Punjabi
#potato

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
2 વ્યક્તિ
  • પનીર પરચા માટે
  • 1 બ્લોક પનીર
  • 1 ચમચીબટર
  • 1/2 ચમચીચીલી ફ્લેક્સ
  • જરૂર મુજબ લીલાં ધાણા
  • પનીર પરચાના ફિલીંગ માટે
  • 1 ટી સ્પૂનઓઇલ
  • 1/2 ચમચીકાજુ
  • 1/2 ચમચીદ્રાક્ષ
  • 1 નંગ લીલું મરચું
  • 1/2 ઇંચઆદું
  • 1 ચમચીઝીણું સમારેલું ગાજર
  • 20 ગ્રામપનીર મેસ કરેલું
  • 1 નંગ બાફેલું બટાકું
  • 2 ચમચીમટર
  • 2 ચમચીકોર્ન
  • 1 ચમચીપાણી
  • 1/2 ચમચીલાલ મરચું
  • 1 ટી સ્પૂનખાંડ
  • 1/2 ટી સ્પૂનકિચન કિંગ મસાલો
  • સ્વાદાનુસારમીઠું
  • જરૂર મુજબ થોડાં લીલાં ધાણા
  • ગ્રેવી માટે
  • 1 વાટકીબિરસ્તો
  • 1 વાટકીદહીં
  • 1 મુઠ્ઠી કાજુ
  • 1 મુઠ્ઠી સૂકાં લાલ મરચાં
  • 1 ગ્લાસપાણી
  • 3 નંગ ટામેટાં
  • 2 ચમચીતેલ
  • 5-6 નંગ લવિંગ
  • 1 નંગ મોટી ઈલાયચી
  • 1 નંગ બાદિયા
  • 1 ટીસ્પૂનવરિયાળી
  • 1 ટીસ્પૂનકસૂરી મેથી
  • 1/2 ટીસ્પૂનકાશ્મીરી લાલ મરચું
  • 1 ટીસ્પૂનધાણા પાઉડર
  • 1 ટીસ્પૂનહળદર
  • સ્વાદાનુસાર મીઠું
  • 2 કપપાણી
  • 1 ચમચીબટર
  • 1/2 ચમચીખાંડ
  • 2 ટેબલસ્પૂનક્રીમ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પેહલા ડુંગળી નો બિરસ્તો બનાવી લો.

    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બિરસ્તો અને દહીં મિકસી માં લઈ પીસી લો.

    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક પેન માં કાજુ અને સૂકાં લાલ મરચા લઈ તેમાં પાણી નાખી 7 થી 8 મિનિટ સુધી બોઇલ કરી લો. ઠંડુ કરી તેને પીસી લો.

    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ટામેટાં ને પણ મોટાં કટ કરી પીસી લો.

    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે ગ્રેવી બનાવી લઈશું. તેના માટે એક પેનમાં તેલ લઇ તેમાં લવિંગ,ઈલાયચી, બાદિયા,વરિયાળી અને કસુરી મેથી ઉમેરી થોડું શેકી લો.

    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    આમાં બિરસ્તો અને દહીં ની પેસ્ટ ઉમેરી લો. આને 3 મિનિટ શેકી લો ત્ત્યારબાદ તેમાં કાશ્મીરી લાલ મરચું,ધાણા પાઉડર અને હળદર ઉમેરી 2 મિનિટ સાંતળી લો.

    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે ટામેટાં ની પેસ્ટ એડ કરી લો. તેમાં મીઠું નાખી થોડું પકાવો.

    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે આમાં કાજુ, મરચાં ની પેસ્ટ ઉમેરી ને 1 ગ્લાસ પાણી નાખી ઢાંકણ ઢાંકીને 2 મિનિટ સેકાવા દો. ગેસ બંધ કરી લો.

    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    ગ્રેવી ઠંડી કરી તેને ચાળણીથી ગાળી લો.

    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    ગ્રેવી માં બટર નો તડકો લગાવીશું. તેના માટે એજ પેન માં બટર લઈ તેમાં ખાંડ નાખી તરત ગ્રેવી ઉમેરી લોમ થોડું સિલ્કી થાય પછી તેમાં ક્રીમ ઉમેરી 2 મિનિટ શેકી ગેસ બંધ કરી લો. ગ્રેવી સ્મૂથ તૈયાર થશે.

    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    હવે પનીર પરચા માટે એનું ફિલિંગ તૈયાર કરી લઈશું. તેના માટે એક પેન માં તેલ લઇ તેમાં મરચું, આદું,કાજુ,દ્રાક્ષ,પનીર, બટાકું,કોર્ન, મટર અને ગાજર ઉમેરી 2 થી 3 મિનિટ ઢાંકીને પકાવી લો.

    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    ઠંડુ થાય પછી તેને મિક્સી માં એક વાર ફેરવી લો.

    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
  15. 15

    આને પેન માં લઈ તેમાં લાલ મરચું,મીઠું અને ખાંડ ઉમેરી મિક્સ કરી લો. થોડાં ધાણા ઉમેરી ગેસ બંધ કરી લો. પનીર પરચા નું ફીલિંગ તૈયાર છે.

    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ15ફોટો
    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ15ફોટો
  16. 16

    હવે પનીર પરચા માટે એક પનીર નો બ્લોક લઈ તેમાંથી 2 કે 4 પાતળી સ્લાઈસ કરી લો. હવે આની એક સ્લાઈસ પર ફીલિંગ મૂકી ઉપર બીજી સ્લાઈસ મૂકી દો.

    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ16ફોટો
    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ16ફોટો
    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ16ફોટો
  17. 17

    હવે ગ્રિલિંગ પેન માં બટર,ચીલી ફ્લેક્સ અને લીલા ધાણા ઉમેરી પનીર પરચા શેકવા મૂકી દો. બંને બાજુ પલટાવીને શેકી લો.

    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ17ફોટો
    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ17ફોટો
    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ17ફોટો
  18. 18

    તૈયાર છે પનીર પરચા.

    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ18ફોટો
    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ18ફોટો
  19. 19

    આના સાથે મે મટર જીરા રાઈસ પીરસ્યા છે. તમે પરોઠાં, ફૂલકા સાથે પીરસી શકો.

    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ19ફોટો
    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ19ફોટો
    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ19ફોટો
  20. 20

    પનીર પરચા(paneer parcha recipe in gujarati) રેસીપી સ્ટેપ20ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
પર September 20, 2020 14:38
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (17)

Preeti Mataliya
Preeti Mataliya @prity72cook_20902006
September 21, 2020 04:28
Ossaammmm
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર પરચા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઓરીયો બિસ્કીટ કેક.(Oreo Biscuit Cake Recipe in Gujarati.)
  2. ઢોકળા (dhokla recipe in Gujarati)
  3. પોટેટો ક્રોક્વેટ્સ (Potato Croquettes Recipe In Gujarati)
  4. પનીર  પટીયાલા (Paneer Patiala Recipe In Gujarati)
  5. આલુ ૬૫ (Aloo 65 recipe in Gujarati)
  1. ફણગાવેલા મગ અને ચણા નાં મીની  ઉત્તપમ (Sprouted Mung & Chana Mini Uttpam Recipe In Gujarati)
  2. લછછા પરોઠા (Laccha Paratha Recipe In Gujarati)
  3. ચટપટા આલુ નાન(Aloo Naan Recipe In Gujarati)
  4. સેઝવાન પનીયારમ (Schezwan Paniyaram Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13679004
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close