ચોકલૅટ પેન કેક (Chocolate Pan Cake Recipe In Gujarati)

Disha vayeda @cook_26317150
ચોકલૅટ પેન કેક (Chocolate Pan Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો, દળેલી ખાંડ, બેકિંગ પાઉડર,બેકિંગ સોડા,સોલ્ટ, કોકો પાઉડર બધુ મિક્સ કરી દો
- 2
ત્યાર બાદ તેમા દૂધ, અમુલ બટર તેમજ વેનીલા એસન્સ નાખી એક સ્મુથ બેટર તૈયાર કરો.
- 3
ત્યાર બાદ નોન સ્ટીક પેન ને બટર થી ગ્રીસ કરી તૈયાર કરેલુ બેટર પાથરો અને બંને સાઈડ કુક કરી લો.
- 4
તો તૈયાર છે ગરમ ગરમ પેન કેક ચોકલૅટ સિરપ તેમજ જેમ્સ થી ગારનિશ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13694212







ટિપ્પણીઓ (8)