ચીઝ બનાના ફ્રેન્કી (Cheese Banana Frankie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં નો લોટ અને મેંદો મિક્સ કરી તેમાં તેલનું મોણ તથા સ્વાદાનુસાર મીઠું નાખીને રોટલીનો લોટ બાંધો. કાચા કેળા ને બાફીને તેમાં બધા વેજીટેબલ મિક્સ કરો તેમાં મીઠું, લીંબુ, આદુ મરચાની પેસ્ટ, ફ્રેન્કી નો મસાલો આ બધું નાખીને એકદમ મિક્સ કરો
- 2
ઘઉં અને મેંદાની છે કણક બાંધી છે તેની પતલી રોટલી વણો તેને નોનસ્ટિક ના તવા પર ધીમા ગેસ પર શેકો રોટલી પર ચીલી સોસ ટોમેટો સોસ લગાડો રોટલી ની વચ્ચે કાચા કેળાનું પુરણ પાથરો રોટલી ને બંને સાઈડથી ફોલ્ડ કરો ઘી અથવા તેલ થી સેકો ગુલાબી થાય ત્યાં સુધી શેકો.
- 3
- 4
ફ્રેન્કી ને સર્વિંગ ટ્રેમાં લઈને તેના પર ચીઝ નાખી ને ચટણી સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ફ્રેન્કી(frankie recipe in gujarati)
આજે હું શેર કરવા જઈ રહી છું ફ્રેન્કી રેસીપી ઘણીવાર એવું બને છે ઘરે રોટલી વધે છે તો તેનું શું કરવું, એ વધેલી રોટલી માંથી આપણે બનાવીશું ફ્રેન્કી જેને થોડા ટ્વિસ્ટ સાથે બનાવી છે બાફેલા કાચા કેળા કોબીજ કેપ્સિકમ અને સોસ, માયોનીઝ એડ કરીને બનાવી છે#માઇઇબુક#પોસ્ટ૩૩ Sonal Shah -
-
-
-
-
બનાના ચીલા (Banana Chilla Recipe In Gujarati)
#GA4 #Week2ઇન્સ્ટન્ટ ચીલા કાચા કેળા અને મિક્સ વેજીટેબલ થી બહુ જ ઓછા તેલમાં બનાવી શકાય છે. Sushma Shah -
-
-
-
વેજ ચીઝ ફ્રેન્કી(Veg Cheese Frankie Recipe in Gujarati)
અહીં મેં ઘણા બધા વેજીટેબલ નો યુઝ કરીને ફ્રેન્કી બનાવી છે જે બાળકોને ખુબ જ પસંદ છે#GA4#Week 17#post 14# chees Devi Amlani -
નુડલ્સ ફ્રેન્કી(Noodles Frankie recipe in Gujarati)
#GA4#Week2#Noodles#CookpadGujarati#CookpadIndiaઆ રેસિપી માં મે waste out of best કર્યું છે. વધેલી ઠંડી રોટલી માં થી જ ફ્રેન્કી નો રોલ બનાવેલ છે. કારણકે વાસી ઠંડી રોટલી માં B-12 નામ નો તત્વ ખૂબ વધારે પ્રમાણ માં હોવાથી તે પોષ્ટિક નીવડે છે. Payal Bhatt -
-
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6 વેજ ફ્રેન્કી બાળકો ને બહુ ભાવે છે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ફ્રેન્કી બનવી ખાઈ લઈ એ મજ્જા પડી જાય આજે મેં વેજ ફ્રેન્કી બનવી છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
નુડલ્સ (Noodles Recipe In Gujarati)
#WDહું મારી આ રેસીપી kinnari Joshi સમર્પિત કરું છું તેની બધી જ રેસીપી હું જોઉં છું જેથી મને પ્રેરણા મળે છે આવી રીતના જ તમારી રેસિપી શેર કરતા રહેજો થેન્ક્યુ મેડમ Madhvi Kotecha -
-
-
-
-
-
-
-
ચીઝ કોનૅ બનાના બોલ (Cheese Corn Banana Ball Recipe In Gujarati)
#ચીઝ#GA4#Week17ચીઝ કોનૅ બોલ એવી વાનગી છે જે બધા ને ભાવતી હોય છે અને આ સ્ટાર્ટર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે અને ઝડપી રેસીપી છે અને બનાવવામાં પણ આસાન છે અને બાળકોને ખુબ ભાવતી હોય છે અને આ મેં જૈન બનાવી છે. અને અને જ્યારે અંદરથી મેલ્ટેડ ચીઝ નીકળે તો ખાવાની ઘણી મજા આવે છે.#cookpadindia#cookpad_gu#cheese#corn Khushboo Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13694327
ટિપ્પણીઓ (2)