વોલનટ બનાના સ્મુથી (walnuts banana smoothie recipe in Gujarati)

Sapana Kanani
Sapana Kanani @sapana123
Jamkhambhalia
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 બાઉલ ફ્રોઝન કેળાના ટુકડા
  2. 1 વાટકીદૂધ
  3. 7-8 નંગ વોલનટ(અખરોટ)
  4. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    એક બાઉલ ફ્રોઝન કરેલા કેળા ના ટુકડા મિક્સર ઝાર મા લેવા.તેમા દૂધ,વોલનટ ના ટુકડા,ખાંડ એડ કરી ક્રશ કરવું.

  2. 2

    સર્વિંગ ગ્લાસ મા લય સર્વ કરવું.અત્યારે ગરમી મા આ વોલનટ બનાના સ્મુથી ખુબ જ મસ્ત અને હેલ્થિ ડ્રિન્ક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sapana Kanani
Sapana Kanani @sapana123
પર
Jamkhambhalia
નવું શિખવા માટે હમેશા તત્પર....
વધુ વાંચો

Similar Recipes