કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ. હકકા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ. હકકા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ. હકકા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)

bijal muniwala
bijal muniwala @cook_25980872

#GA4
#week2
#post2
#વેજ. હકકા નૂડલ્સ વીથ સેઝવન ફ્રાય રાઈસ

#GA4
#week2
#post2
#વેજ. હકકા નૂડલ્સ વીથ સેઝવન ફ્રાય રાઈસ

વધુ વાંચો

વેજ. હકકા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)

bijal muniwala
bijal muniwala @cook_25980872

#GA4
#week2
#post2
#વેજ. હકકા નૂડલ્સ વીથ સેઝવન ફ્રાય રાઈસ

#GA4
#week2
#post2
#વેજ. હકકા નૂડલ્સ વીથ સેઝવન ફ્રાય રાઈસ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
4 લોકો
  • નૂડલ્સ બનાવવાની સામગ્રીઃ
  • 1પેકેટ બાફેલી નૂડલ્સ
  • 100 ગ્રામકાપેલા લીલા કાંદા
  • 80 ગ્રામકાપેલાં ગાજર
  • 80 ગ્રામકાપેલું કોબીજ
  • 80 ગ્રામશિમલા મિર્ચ
  • 50 ગ્રામફ્રેન્ચ બીન્સ
  • 50 ગ્રામબેબી કોનૅ
  • 1પેકેટ નૂડલ્સ મસાલો
  • 1 ચમચીઆદુ લસણ
  • 4 ટેબલ સ્પૂનઓઇલ
  • 1 ટેબલ સ્પૂનસોયા સોસ
  • 1 ટેબલ સ્પૂનગ્રીન ચીલી સોસ
  • 1 ટેબલ સ્પૂનરેડ ચીલી સોસ
  • મીઠું સ્વાદ મુજબ
  • સીઝવન ફ્રાય રાઈસઃ
  • 2 કપબાસમતી ચોખા
  • 250 ગ્રામકોબીજ
  • 2 નંગસમારેલા કેપ્સીકમ
  • 1 ચમચીઆદુ,લસણ
  • 50 ગ્રામલીલા કાંદા
  • 50 ગ્રામફ્રેન્ચ બીન્સ,
  • 50 ગ્રામબેબી કોનૅ
  • 1 ટેબલ સ્પૂનસોયા સોસ
  • 1 ટેબલ સ્પૂનગ્રીન ચીલી સોસ
  • 1 ટેબલ સ્પૂનરેડ ચીલી સોસ
  • 1પેકેટ સેઝવાન રાઈસ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક કઢાઈ બે લીટર પાણી નાખો. તેમાં થોડું મીઠું નાખો. જ્યારે પાણી ઉકળી જાય ત્યારે તેમાં નૂડલ્સ નાખો. નૂડલ્સને પકવા દો.નૂડલ્સ પકાઈ જાય તો તેને અલગ વાસણમાં મૂકી તેમાંથી ઠંડું પાણી કાઢી લો. તેમાંથી નૂડલ્સ કાઢી તેની પર હળવા હાથે થોડું તેલ છાંટો, જેથી તે ચોંટી જાય નહિ.

    વેજ. હકકા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક અન્ય કઢાઈ માંઓઇલ ગરમ કરો, ત્યાર બાદ તેમાં સમારેલા શાક કાંદા, બીન્સ,ગાજર,કોબીજ,કેપ્સિકમ,બેબી કોનૅ નાખો.તેમાં નુડલ્સ મસાલો,સોયા સોસ,ગ્રીન,રેડ ચીલી સોસ નાંખવું.પછી નુડલ્સ નાખી,જરૂરમુજબ મીઠું નાખીને બરાબર મિક્ષ કરવું...

    વેજ. હકકા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ. હકકા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ. હકકા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઉપરથી લીલા કાંદા નાખીને સવૅ કરવું...નૂડલ્સ તૈયાર....

    વેજ. હકકા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ. હકકા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    રાઈસ માટે ચોખાને 1 કલાક પલાળવા... પછી એક તપેલી માં પાણી,તેલ,મીઠું,હળદર નાખીને ઉકાળવુ,પછી પલાળેલા ચોખા નાખવા,ચોખા થાય એટલે પાણી નિતાળવું...

    વેજ. હકકા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક પેનમાં તેલ મૂકી આદુ લસણ,સમારેલા શાક નાખી થવા દેવા..પછી તેમાં સોયા સોસ,ગ્રીન,રેડ ચીલી સોસ નાંખવું.અને સેઝવાન મસાલાનુ પેકેટ નાખવુ,રાઈસ નાખી મિક્ષ કરવુ..તૈયાર છે સેઝવન ફ્રાય રાઈસ...(જરૂર લાગે તો। ઐ મીઠું નાંખવું)

    વેજ. હકકા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ. હકકા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ. હકકા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    વેજ. હકકા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ. હકકા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ. હકકા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

bijal muniwala
bijal muniwala @cook_25980872
પર September 25, 2020 09:55

ટિપ્પણીઓ (2)

Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
September 25, 2020 11:47
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable નૂડલ્સ હક્કા નૂડલ્સ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ પેનકેક (Chocolate Pancake recipe in Gujarati)
  2. પાલક ચીઝ-બટર ચકરી (Spinach Cheese Butter Chakri Recipe In Gujarati)
  3. ટી ટાઈમ બનાના-ડ્રાય ફ્રૂટ કેક (Banana Dry Fruit Cake Recipe In Gujarati)
  4. સ્પીનેચ ટોરટીલા પિન વ્હીલ(Spinach Tortilla pinwheels in Gujarati
  5. ઉતપમ(Uttapam recipe in Gujarati)
  1. કેળાનુ શાક(Kela shaak recipe in Gujarati)
  2. મેથી નું શાક (Methi shaak Recipe in Gujarati)
  3. ગુલાબ જાંબુ(Gulab Jambu Recipe in Gujarati)
  4. બનાના કેક(banana cake recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13711438
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close