બનાના કેક(banana cake recipe in Gujarati)

Mital Kacha
Mital Kacha @cook_26391216

#GA4
#week2
હેલો મિત્રો મારા મમ્મી પાસે થી શીખેલ વાનગી તમારી સાથે શેર કરું છુ

બનાના કેક(banana cake recipe in Gujarati)

#GA4
#week2
હેલો મિત્રો મારા મમ્મી પાસે થી શીખેલ વાનગી તમારી સાથે શેર કરું છુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ
  1. 1. 2 કેળા
  2. 2. 2 કપ દૂધ
  3. 3. 1 વાટકો ખાંડ
  4. 4. 2 કપ મેંદા નો લોટ
  5. 5.તજ નો ભૂકો અને બેકિંગ સોડા
  6. 6. ચોકલેટ ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 2 કેળા લો તેને સમારી લો

  2. 2

    તેમાં દૂધ, તજ નો ભૂકો,ખાંડ, બેકિંગ સોડા નાખી મિક્સર માં પીસી લો

  3. 3

    બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી તેને એક બાઉલ માં કાઢી લો અને તેમાં મેંદા નો લોટ અને ચોકલેટ ચિપ્સ મિક્સ લો

  4. 4

    મિકસ કર્યા પછી તેને એક પેન લો તેમાં નીચેના ભાગમાં બટર પેપર લગાવી તેમાં મિશ્રણ રેડી દો અને 25 મિનિટ સુધી થવા દો

  5. 5

    25 મિનિટ બાદ કેક રેડી થઈ ગયા પછી તેને આ રીતે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mital Kacha
Mital Kacha @cook_26391216
પર

ટિપ્પણીઓ

Similar Recipes