કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ. પાલક કબાબ (Veg Palak Kabab Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ. પાલક કબાબ (Veg Palak Kabab Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ. પાલક કબાબ (Veg Palak Kabab Recipe In Gujarati)

Megha Thaker
Megha Thaker @cook_26308374

#GA4
#Week2

ભૂખ લાગી હોઈ ને ઇન્સ્ટન્ટ બની જાય એવી આ રેસિપી છે જે નાના મોટા સૌ ખાઈ શકે છે, જેમાં પાલક નો ઉપયોગ થાય છે ને પાલક સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે.

#GA4
#Week2

ભૂખ લાગી હોઈ ને ઇન્સ્ટન્ટ બની જાય એવી આ રેસિપી છે જે નાના મોટા સૌ ખાઈ શકે છે, જેમાં પાલક નો ઉપયોગ થાય છે ને પાલક સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે.

વધુ વાંચો

વેજ. પાલક કબાબ (Veg Palak Kabab Recipe In Gujarati)

Megha Thaker
Megha Thaker @cook_26308374

#GA4
#Week2

ભૂખ લાગી હોઈ ને ઇન્સ્ટન્ટ બની જાય એવી આ રેસિપી છે જે નાના મોટા સૌ ખાઈ શકે છે, જેમાં પાલક નો ઉપયોગ થાય છે ને પાલક સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે.

#GA4
#Week2

ભૂખ લાગી હોઈ ને ઇન્સ્ટન્ટ બની જાય એવી આ રેસિપી છે જે નાના મોટા સૌ ખાઈ શકે છે, જેમાં પાલક નો ઉપયોગ થાય છે ને પાલક સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 min
  • ૨૫૦ ગ્રામ પાલક
  • ૧ નંગબટાકુ (મધ્યમ બાફેલું)
  • ૮ નંગફુદીના ના પાન
  • ૧ ચમચીધાણાજીરું
  • સ્વાદાનુસાર મીઠું
  • ૫ નંગલીલા મરચા
  • 1આદું નો નાનો કટકો
  • જરૂર મુજબ સમારેલુ ડ્રાયફ્રૂઇટ (કાજુ, બદામ, કિસમિસ)
  • જરૂર મુજબ ટોસ્ટ નો ભૂકો
  • ૨ ચમચીઘી
  • જરૂર મુજબ કસૂરી મેથી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 min
  1. 1

    સૌ પ્રથમ પાલક ને ધોઈને બાફી લેવાની પછી તેને ઠંડા પાણી માં રાખીને એક્દમ પાણી નિતારી લેવાનું ત્યારબાદ પાલક માં ૮ નંગ ફુદીના ના પાન નાખી મિક્સર માં પેસ્ટ કરી લેવાની

    વેજ. પાલક કબાબ (Veg Palak Kabab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેન માં ૧ ચમચી ઘી નાખી તેમાં ૧ ચમચી જીરું અને આદુ
    મરચા ની પેસ્ટ નાખી હલાવાનું(લસણ ની પેસ્ટ પણ નાખી શકાય છે)

  3. 3

    ત્યારબાદ તેમાં બાફેલી પાલક ની પેસ્ટ નાખી તેને ૨-૩ મીન. હલાવાનું (ગેસ ને ફાસ્ટ રાખવાનો)પેસ્ટ ઘટ્ટ થઇ જાય એટલે ગેસ પર થી ઉતારી તેને ૧૦ મીન. ઠંડુ થવા દેવું

    વેજ. પાલક કબાબ (Veg Palak Kabab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ એક પેન માં ૧/૪ ચણા નો લોટ નાખી તેને સેકવાનો,જ્યાં સુધી તેનો કરી બદામી ના થાય ત્યાં સુધી સેકવાનો

    વેજ. પાલક કબાબ (Veg Palak Kabab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ પાલક ની પેસ્ટ માં સેકેલો ચણા નો લોટ નાખી તેમાં ૧ નંગ બાફેલું બટકું નાખવાનું

    વેજ. પાલક કબાબ (Veg Palak Kabab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તેમાં ૧ ચમચી ધાણાજીરું અને કસૂરી મેથી પાઉડર નાખી તેને હલાવી નાખવું, પછી તેમાં સ્વાદાનુસાર મીઠું નાખી ફરી તેને હલાવી લેવાનું

    વેજ. પાલક કબાબ (Veg Palak Kabab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ તેમાં ગોળ ગોળ ગોળા વાળી તેમાં વચ્ચે જગ્યા કરી સમારેલુ ડ્રાયફ્રૂઇટ નાખી તેને ગોળ આકાર માં વળી લેવાના ગોળા કરતી વખતે હાથ માં જરા ઘી લગાવી દેવું જેના થી ચિપકશે નહિ

    વેજ. પાલક કબાબ (Veg Palak Kabab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ત્યારબાદ તૈયાર કરેલા ગોળા ને હાથ વડે પ્રેસ કરી ટિક્કી જેવો આકાર આપવાનો

    વેજ. પાલક કબાબ (Veg Palak Kabab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    પછી તેને ટોસ્ટ ના ભુક્કા માં રગદોળી નાખવા

    વેજ. પાલક કબાબ (Veg Palak Kabab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    પછી એક પેન માં ૨ ચંચી ઘી નાંખી આ ટિક્કી ને ફાસ્ટ ગેસ પર શેકી લેવાના,બાદામી કલર થાય ત્યાં સુધી સેકવાના

    વેજ. પાલક કબાબ (Veg Palak Kabab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    આમ તૈયાર છે વેજ પાલક કબાબ જેને ટામેટા સોસ,લીલી ચટણી સાથે ખાઈ શકાય છે

    વેજ. પાલક કબાબ (Veg Palak Kabab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Megha Thaker
Megha Thaker @cook_26308374
પર September 26, 2020 16:54

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable પાલક કબાબ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગુંદર પાક (Goonder pak recipe in Gujarati)
  2. હરિયાળી મેથી ગાર્લિક વ્હીટ નાન (Hariyali Methi Garlic Wheat Naan Recipe In Gujarati)
  3. પોડી મસાલો Podi Masala Powder recipe in Gujarati)
  4. ટોમેટો પેન કેક‌ વિથ અલફેડો સોસ (Tomato Pancake with Alfredo sauce Recipe In Gujarati)
  5. જૈન સમોસા (Jain samosa recipe in Gujarati)
  1. પાલક ચીઝ બોલ (Spinach Cheese Ball Recipe in Gujarati)
  2. રવા પુડલા (Semolina Pudla Recipe In Gujarati)
  3. કાચા કેળાનું શાક (Raw Banana Sabji Recipe in Gujarati)
  4. પાલક કોર્ન ફ્રેંકી (Palak Corn Frankie Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13721590
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close