જલેબી (Jalebi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળને ૪ - ૫ કલાક પલાળી તેમાં વધારાનું પાણી કાઢી અને બારીક પીસી લો. ત્યારબાદ તેમાં મેંદો નાખી અને બેટર ને ફીણી લો.
- 2
જલેબીનું બેટર તૈયાર છે
- 3
હવે દૂધની કોથળી માં જલેબીનું બેટર ભરી નીચેથી ફ્લેટ હોય એવા વાસણમાં ઘી મૂકી જલેબી તળી લો.
- 4
હવે એક કડાઈમાં પાણી અને ખાંડ નાખો ત્યારબાદ તેમાં પોણા તાર ની ચાસણી બનાવી લો હવે તેમાં ઇલાયચી અને કેસર નાખી જલેબી માટે ચાસણી રેડી કરો. હવે આ ચાસણીમાં તળેલી જલેબી બોળી બે મિનિટ રાખી અને જલેબી કાઢી લો તો તૈયાર છે ક્રિસ્પી જલેબી. જલેબી ને કેસર અને પીસ્તા ની કતરણ નાખીને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13725296









ટિપ્પણીઓ (18)