ચાટ મસાલો(CHaat masalo recipe in Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
ચાટ મસાલો(CHaat masalo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એકવાસણમા ધાણા જીરૂ મરી સેકવાના પછી અજમોને વરિયાળી નાખીનેસેકવાનુ ઠંડુથાય એટલે મિક્સરમાં મિકસકરવાનુ તેમાં આમચૂર ગરમ મસાલો સૂંઠ મીઠું હિંગ સંચર પાઉડર નાંખી મિક્સરમાં મિકસકરવુ ને પાઉડર કરવો તો ચાટ મસાલો સરસતૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
આચાર મસાલો (Aachar Masalo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#achar_masalo Keshma Raichura -
-
મિસણ પાઉં નો મસાલો(misal pav masalo recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ14પહેલા અમે પુણે રહેતા હતા ત્યારે મિસળ પાવ જલ્દીથી મળી જતા પરંતુ રાજસ્થાનમાં જયપુર શિફ્ટ થયા પછી મિસળ પાવ અહીંયા કોઈને સમજાતું ન હતું એટલે ઘરે બનાવવાની ઇચ્છા થઈ પરંતુ મીસળ ના મસાલા ની રેસીપી વિશે કોઈ જાણકારી ન હતી એટલે મારી મહારાષ્ટ્રીયન ફ્રેન્ડ ને ફોન કરીને મીસળ ના મસાલા ની રેસીપી વિશે જાણી ને જે સારી બની અને હવે તમારી સાથે શેર કરું છું Soni Jalz Utsav Bhatt -
રસમ મસાલો(rasam masalo in Gujarati)
#goldenapron3#week24#rasamમે રસમ નો મસાલો બનાવ્યો છે .આ મસાલો તમે મહિનાઓ સુધી રાખી શકો છો .મેં જે માપ લખ્યા છે તેની અડધો માપ લઈને પણ તમે બનાવી શકો છો અથવા તો વધારે બનાવવો હોય તો આ માપ ડબલ કરીને પણ બનાવી શકો છો. Pinky Jain -
સેન્ડવિચ નો મસાલો (Sandwich Masalo Recipe in Gujarati)
આ મસાલો વેજીટેબલ સેન્ડવિચ કે આલુ-મટર સેન્ડવિચ માં અંદર લગાવવાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે.#cookpad#cookpadindia#cookpadgujarati Unnati Bhavsar -
ચાટ મસાલો (Chaat Masala Recipe In Gujarati)
દરેક ગુજરાતીઓના ઘરમાં અલગ - અલગ ચાટ, ભેળ, સલાડ વગેરે જેવો ચટપટો નાસ્તો અવારનવાર બનતો જ હોય છે. ત્યારે ચાટ મસાલાની જરૂર પડે છે. આપણે ચાટ મસાલો હવે ઘરે પણ સરળતાથી અને ઝડપથી બનાવી શકીએ છીએ પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરવું#CWM2#Hathimasala#MBR7 Ankita Tank Parmar -
-
-
-
-
હોમ મેડ ચટપટો ચાટ મસાલો(home made chaat masalo recipe in gujarat
એક વાર આ મસાલો ચાખસો તો બહાર નો મસાલો ભૂલી જશો.ખુબ જ સરળ છે જટપટ બની જાય તેવો.ફક્ત ૬ વસ્તુ થી બની જાય છે. Hema Kamdar -
છાસ મસાલો
#RB11 ઘર માં બનાવેલ છાસ મસાલો છાસ માં નાખી ને પીવાની મજા આવે છે ઉનાળા ની ગરમી માં મસાલા છાસ પીવાની મજા કંઈ ઔર છે Bhavna C. Desai -
ચાટ મસાલો (Chat Masalo recipe in Gujarati) (Jain)
#chatmasala#CookpadIndia#COOKPADGUJRATI કોઈ પણ વાનગી ને વધુ ચટપટી બનાવવી હોય તો, ચાટ મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ ચાટ ડીશ ચાટ મસાલા વગર અધૂરી ગણાય છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના શાક અથવા ફળ નાં સલાડ તથા કચુંબર માં પણ ચાટ મસાલા ને ઉપર થી ભભરાવી તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે ઉપયોગી થાય છે. બહાર બજારમાં મળતા તૈયાર ચાટ મસાલામાં લીંબુના ફૂલ પણ હોય છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે, આથી ઘરે બનાવેલ ચાટ મસાલો વધુ સારો પડે છે અને ખૂબ ઓછા સમયમાં પણ તૈયાર થઈ જાય છે. Shweta Shah -
ચાટ મસાલો (Chaat Masala Recipe In Gujarati)
ચાટ મસાલો એ ખુબ ઉપયોગી મસાલો છે એ દરેક ચાટ, ફ્રૂટ ડીશ માં કે કોઈ પણ ચટપટી વસ્તુ માં નાખી શકાય છે. એને ઘરે બનવવો ખુબ સરળ છે. આને બહાર પણ 6 મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Daxita Shah -
સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
#GA4#week21#cookpadindia#cookpadgujratiએકદમ બજાર જેવા ક્રિસ્પી અને ટેસ્ટી સમોસા ઘરે જ બનશે. Hema Kamdar -
મસાલેદાર ચટપટો કચ્છી દાબેલી મસાલો
#Lets Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
-
ચા/દૂધ નો મસાલો(Chaa / Dudh No Masalo Recipe In Gujarati)
આ મસાલો ચા અને દૂધ બન્ને માં ઉપયોગ મા લેવાય છે.એક મહિના માટે બનાવી દીધો છે.** ફીઝ મા મૂકવો Mrs Viraj Prashant Vasavada -
-
-
ચાટ મસાલો (Chaat Masala Recipe In Gujarati)
દરેક ના ઘરમાં જરૂરી એવો ચાટ મસાલો ઘરે પરફેક્ટ રીત થી બનાવી શકાય છે. Tanha Thakkar -
-
કિચન કિંગ મસાલો (Kitchen King Masala Recipe In Gujarati)
દરેક વાનગી ની જાન હોય છે ગરમ મસાલો. દરેક મસાલા જો પરફેક્ટ માપ સાથે લેવામાં આવે તો વાનગી ને ખુબ ટેસ્ટી બનાવે છે. કોઈ પણ વસ્તુ વધારે કે ઓછી પડી જાય તો બધી મહેનત પાણી માં જાય છે. એટલે અહીં મેં દરેક વસ્તુ પરફેક્ટ માપ લઈ ને કિચન કિંગ મસાલો બનાવ્યો છે. આ મસાલો બનાવી તમે 6 મહિના સુધી કાચની બોટલ માં સ્ટોર કરી શકો છો. Daxita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13725339
ટિપ્પણીઓ (2)