પુડલા(Pudla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગરમ પાણી કરી તેમાં ગોળ પલાળી લો.
- 2
ઘઉ ના લોટ મા ગોળ નું પાણી ઉમેરી ખૂબ જ સરસ રીતે બેટર મિક્સ કરી લો. ગઠ્ઠા ન પડે એ ધ્યાન રાખવું.૧૦ મિનિટ ઢાંકી ને રાખી દેવું.
- 3
નોન સ્ટિક માં થોડું ઘી લગાવી અને પુડલા માટે નું ખીરું પાથરી દો.બન્ને બાજુ ઘી લગાવી.હળવા હાથે ઊઠલાવો. અને સરસ ચડી જાઈ ત્યાં સુધી રેવા દો.
- 4
ગરમ ગરમ પુડલા માલપુઆ જેવા લાગશે.દહીં,કેચઅપ સાથે સર્વ કરી શકો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13725696









ટિપ્પણીઓ (4)