કાચા કેળાની ટિક્કી (Kacha kela tikki recipe in Gujarati)

anil sarvaiya
anil sarvaiya @cook_25767259

કાચા કેળાની ટિક્કી (Kacha kela tikki recipe in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 4 નંગકાચા કેળા
  2. ૧ વાટકીસામો દળેલો, એક વાટકી રાજગરાનો લોટ, એક વાટકી સિંગદાણાનો ભૂકો, ગરમ મસાલો, આદુ મરચાની પેસ્ટ સ્વાદાનુસાર, મીઠું, ખાંડ લીંબુ
  3. તળવા માટે તેલ
  4. ચૂંટણી માટે દહીં

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાચા કેળાની ધોઈને બાફી લો

  2. 2

    ત્યારબાદ તેમા એક વાટકી સામોદળેલો એક વાટકી એક વાટકી સિંગદાણાનો ભૂકો રાજગરાનો લોટ આદુ મરચાં સ્વાદ અનુસાર મીઠું લીંબૂ અને ખાંડ આ બધું જ એક કથરોટમાં ભેગું કરી તેમાં છાલ ઉતારીને કાચા કેળા બાફીને બધું ભેગું કરી અને લોટ બાંધવોi

  3. 3

    ભેગો કરી તેનો લોટ બાંધવો અને થોડી તપકીર નો લોટ સાઈડમાં બાજુમા રાખો

  4. 4

    તેના પેટીસ જેવા ગોળાકાર લૂઆ બનાવવા

  5. 5

    લુવાને ગરમ તેલમાં તળવા

  6. 6

    તૈયાર થઈ ગઈ આપણી ફરાળી કેળાની પેટીસ અને દહીંની ચટણી સાથે જમવામાં બહુ સરસ ટેસ્ટ આવે છે દહીમાં તેમાં ખાંડ મીઠું કોથમી માંડવી નો ભૂકો ટોપરા નો ભૂકો નાખીને મીઠું દહીં બનાવવું દહીંની ચટણી સાથે તેનો સ્વાદ બહુ જ એકદમ મસ્ત આવે છે ફરાળની એકદમ ટેસ્ટી આઇટમ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
anil sarvaiya
anil sarvaiya @cook_25767259
પર

ટિપ્પણીઓ

Similar Recipes