કાચા કેળા ની ટિક્કી (kacha kela ni tikki recipe in Gujarati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar

#GA4
#week2
અગિયારસ છે એટલે મેં બનાવી કાચા કેળાની પેટીસ

કાચા કેળા ની ટિક્કી (kacha kela ni tikki recipe in Gujarati)

#GA4
#week2
અગિયારસ છે એટલે મેં બનાવી કાચા કેળાની પેટીસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
2વ્યક્તિ
  1. 3 નંગકાચા કેળા
  2. 1 વાટકીઆરા લોટ (તફકીર નો લોટ)
  3. 1 ચમચીખાંડ
  4. 1 ચમચીલીંબુ નો રસ
  5. 1 ચમચીગરમ મસાલો
  6. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  7. કોથમીર
  8. મીઠું જરૂર મુજબ
  9. તેલ શેકવા માટે
  10. સર્વ કરવા ગ્રીન ચટણી
  11. સોસ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌથી પહેલા કેળા ના કટકા કરી ચારણી માં બાફી લેવા તેને બફાતા 5થી 7મિનિટ લાગે છે

  2. 2

    પછી તેને છાલ ઉતારી ને તેનો છુન્દો કરવો પછી તેમાં મીઠું આદુ મરચા ને કોથમીર ને ખાંડ ને લીંબુ નીચોવવું ને ગરમ મસાલો નાખવો ને પછી તેમાં 3ચમચી જેટલો આરા લોટ ઉમેરવો ને બરાબર મિક્સ કરવું પછી તેને પેટીસ ની જેમ વાળી લેવી(આમાં અધકચરા સીંગ દાણા નાખી શકાય)

  3. 3

    બધી પેટીસ વળાય જાય એટલે નોનસ્ટિક લોઢી માં તેલ ચોપડવું ને પેટીસ ને થોડું થોડું આરા લોટ માં રગદોળવી ને શેકવી બદામી રંગ ની થાય ત્યાં સુધી શેકવી

  4. 4

    પછી તેને સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

Similar Recipes