કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અડદ ના પાપડ (single mari) (Adad Papad Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અડદ ના પાપડ (single mari) (Adad Papad Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

અડદ ના પાપડ (single mari) (Adad Papad Recipe In Gujarati)

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987

#GA4
#week3

#GA4
#week3

વધુ વાંચો

અડદ ના પાપડ (single mari) (Adad Papad Recipe In Gujarati)

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987

#GA4
#week3

#GA4
#week3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડધો કલાક
15 થી 18 નંગ
  • 250 ગ્રામજીણો અડદ નો લોટ
  • 1/2ચમચી અધકચરા વાટેલા મરી
  • ૧ નાની ચમચીપાપડખાર
  • મીઠું સ્વાદાનુસાર
  • 2 ચમચીતેલ
  • સ્લરી માટે
  • 1 ચમચીઅડદ ના લોટ
  • 2 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ અડદના લોટમાં અધકચરા વાટેલા મરી, મીઠું, પાપડખાર, તેલ સારી રીતે મિક્સ કરી લો. હવે નવશેકું પાણી રેડી કઠણ લોટ બાંધી લો.અને દસ મિનિટ ઢાંકીને રહેવા દો.

    અડદ ના પાપડ (single mari) (Adad Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે લોટને દસ્તા ની મદદથી પાંચ મિનિટ ખાંડી લો

    અડદ ના પાપડ (single mari) (Adad Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ફોટા માં બતાવ્યા પ્રમાણે તૈયાર કરી લો અને લુવા પાડી લો.

    અડદ ના પાપડ (single mari) (Adad Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અડદ ના પાપડ (single mari) (Adad Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે સુધરી બનાવવા માટે એક ચમચી લોટ અને બે ચમચી તેલ એડ કરી લો અને તૈયાર થઇ ગયા બાદ લુવા ને તેનાથી રગદોળી લો

    અડદ ના પાપડ (single mari) (Adad Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    અડદ ના પાપડ (single mari) (Adad Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એકદમ પાતળા પાપડ વણી લો. પાપડ બને એટલા પાત્રા બનાવવાના છે કારણકે સુકાઈ ગયા પછી તે થોડા જાડા થઈ જાય છે

    અડદ ના પાપડ (single mari) (Adad Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    અડદ ના પાપડ (single mari) (Adad Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેને તડકામાં સુકવી લો. તો સુકાઈ ગયા બાદ પાપડ તૈયાર..

    અડદ ના પાપડ (single mari) (Adad Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987
પર September 30, 2020 10:11

ટિપ્પણીઓ (5)

RITA
RITA @RITA2
April 04, 2021 18:41
પાપડ ખાર નુ માપ આપો.કેટલો પાપડખાર લેવો.?
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 2nd for અડદ પાપડ

Keywords

અડદ પાપડ મરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઇન્સ્ટન્ટ જલેબી (Instant jalebi recipe in gujarati)
  2. ટેબુલી/ ટબુલેહ (Tabouli/ Tabbouleh recipe in Gujarati)
  3. મિસળ પાવ (Misal Pau Recipe In Gujarati)
  4. ચાઈનીઝ ઢોસા (Chinese dosa recipe in Gujarati)
  5. બેસિલ ટોમેટો બ્રુસકેટા (Basil Tomato Bruschetta Recipe In Gujarati)
  1. ગાજર મરચાનું લોટ વાળું શાક (Carrot Marcha Nu Lot Valu Shak Recipe In Gujarati)
  2. બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
  3. વેજ. ચાઈનીઝ લોલીપોપ (Veg. Chinese Lollipop Recipe In Gujarati)
  4. રોટી પીઝા (Roti Pizza Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13746837
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close