વેજ. ચાઈનીઝ લોલીપોપ (Veg. Chinese Lollipop Recipe In Gujarati)

વેજ. ચાઈનીઝ લોલીપોપ (Veg. Chinese Lollipop Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટેટા બાફવા.બટેટા ઠંડા થઇ જાય પછી તેની છાલ ઉતારી ને માવો તૈયાર કરવો. ત્યાર પછી કેપ્સિકમ, ગાજર, કોબી અને ડુંગળી આ બધાને એકદમ બારીક સુધારી લેવા. પછી આદુ મરચા ને લસણ ની પેસ્ટ કરી લેવી.
- 2
ત્યાર પછી બટેટા ના તૈયાર કરેલા બટેટા ના માવા માં બધા બારીક સુધારેલા શાક અને આદુ મરચા ને લસણ ની પેસ્ટ ને એડ કરવા. તે ઉપરાંત બ્રેડ ક્રમ્સ, કોરનફોર, ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, મરચું પાઉડર ને સવાદનુસાર મીઠું નાખવું.
- 3
પછી આ બધું મિક્સ કરી લેવું.ત્યાર બાદ હાથ પર તેલ લગાડી ને લોલીપોપ સ્ટીક તૈયાર કરવી.કોર્નફ્લોર ની પેસ્ટ રેડી કરવી ત્યાર બાદ તૈયાર કરેલી લોલીપોપ ને તેમાં બોડી ને બ્રેડ ક્રમ્સ માં રગદોળી ને તૈયાર કરી ને 10 મિનિટ માટે ફ્રીઝ માં સેટ કરવી. 10 મિનિટ પછી બહાર લઇ લેવી ને પછી તેને તળી લેવી.
- 4
ત્યાર પછી લોલીપોપ માટે ની ગ્રેવી તૈયાર કરવી. તેના માટે એક પાન લો તેમાં 2 ચમચી તેલ નાખવું. પછી આદુ, મરચા ને લસણ ની પેસ્ટ નાખવી. પછી ડુંગળી, કેપ્સિકમ કોબી ને ગાજર એડ કરવા. આ બધું થોડુ ચડી જાય પછી તેમાં સોયા સોસ, રેડ ચીલી સોસ, અને ટોમેટો કેચપ એડ કરવા. ત્યાર પછી એક કપ પાણી નાખવું. પછી એક ચમચી કોર્નફ્લોર ની પેસ્ટ રેડી કરી ને તેમાં એડ કરવી. તેના થી ગ્રેવી થોડી થીક થાશે.
- 5
આ રીતે બધું જ રેડી થઇ જાય પછી તેને સર્વ karvu. 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઇન્ડોચાઈનીઝ લોલીપોપ
#CulinaryQueens#પ્રેઝન્ટેશનઇન્ડિયન ડીશ ને ચાઈનીઝ ટચ આપ્યો છે.. ખૂબ જ ટેસ્ટી બને છે.. એક વાર ટ્રાય કરજો.. ખાસ કરી બાળકો ને ભાવશે.. Tejal Vijay Thakkar -
-
-
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#GA4#Week3#cookpadindia#chineseચાઈનીઝ નું નામ પડે ને બાળકો ખુશ થઈ જાય.આ બાળકો ની ફેવરિટ ચાઈનીઝ ભેળ મે મંચુરિયન રાઈસ અને નુડલ્સ ના કોમ્બિનેશન થી રેસ્ટોરન્ટ જેવી બનાવી છે. Kiran Jataniya -
વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
#FD#FriendshipDay#DedicateToBesty#CookpadIndia#CookpadGujrati Komal Vasani -
-
વેજ ક્રિસપી (Veg Crispy Recipe in Gujarati)
#GA4#week3 આ એક ચાઈનીઝસ્ટાર્ટર છે જે બધા વેજીટેબલ ને ફ્લોર અને ચાઈનીઝ સોંસ નાખી બનાવાય છે આજે ખાવામાં ખૂબ ચટપટી અને ટેસ્ટી બને છે આશા છે તમને બધાને ગમશે. Arti Desai -
-
મન્ચુરીયન સ્ટફેડ ચાઇનીઝ ઇડલી
#gujjuskitchen#ફ્યુઝનવીકસાઉથ ઇન્ડિયન + ચાઇનીઝ ફ્યુઝનઇડલી સાંભાર સાઉથ ઇન્ડિયન વાનગી છે જે બધાએ બહાર પણ જમી હશે અને ઘરે પણ બનાવતાં જ હશો. ચાઇનીઝ અત્યારે નાના મોટા સૌને પ્રિય છે અને બાળકોને તો મન્ચુરીયન બહું ભાવે અને ચાઇનીઝ સૂપ પણ પસંદ આવે.. મે આ બઘા ને ફ્યુઝન કરી ડીશ તૈયાર કરી છે. ખરેખર ખુબજ સરસ બને છે અને બધાને પસંદ પણ આવે છે આને એકવાર જરૂર ટ્રાય કરજો. Hiral Pandya Shukla -
વેજિટેબલ મંચુરિયન(vegetable manchurain in Gujarati)
#માયઇઇબુક# post 5મંચુરિયન નાના છોકરા થી માંડી ને મોટા ને પણ ભાવે છે તો બાર જેવા સ્વાદિષ્ટ રેસ્ટોરન્ટ કાંતો લારી જેવા પોચા મંચુરિયન ઘરે બનાવાની પરફેક્ટ રેસીપી હું આજે તમારી સાથે શેર કરવા માંગુ છું, તો એના માટે આપડે આટલી વસ્તુ જોઈશે. Jaina Shah -
ચાઈનીઝ પકોડા(Chinese pakoda recipe in Gujarati)
#GA4#week3#Chinese#pakoda#carrot Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#GA4#Week3#Chineseચાઈનીઝ ભેળ બાળકો ની પ્રિય વાનગી છે. Pinky Jesani -
ચીઝ લોલીપોપ (Cheese lollipop recipe in Gujarati
#GA4#week17#cheese#cookpadgujarati#cookpadindia ભરપૂર ચીઝ નાખીને બનાવેલી આ વાનગી નાના બાળકોને ખૂબ જ ભાવે તેવી બને છે. આ વાનગીમાં ચીઝ ની સાથે પોટેટો અને કોર્ન પણ ઉમેરવામાં આવે છે. સ્ટીકમાં ભરાવીને સર્વ કરવામાં આવતી આ વાનગી નાના બાળકોને લોલીપોપ જેવી લાગે છે. Asmita Rupani -
વેજ ગ્રેવી મન્ચુરિયન (veg gravy manchurian Recipe In Gujarati)
#ઈસ્ટ મન્ચુરિયન માં મેં ચોખાના લોટના બદલી ચણાના લોટનો ઉપયોગ કર્યો છે જે બધાના ઘરે અવેલેબલ હોય અને ટેસ્ટી પણ ખૂબ જ થાય છે એકવાર જરૂર બનાવજો Vandana Dhiren Solanki -
વેજ મંચુરિયન (Veg Manchurian Recipe In Gujarati)
#WCR આજે છોકરાઓ ની પસંદ ના વેજ મંચુરિયન બનાવીયા છે ઝટપટ બની જાય છે અને ટેસ્ટી પણ બને છે hetal shah -
# વેજીટેબલ ચાઉમીન (veg chowumin recipe in Gujarati (
# માઇઇબુક# સુપર શેફ 3# hii freinds ચોમાસામાં ગરમ ગરમ અને તીખા ની સાથે આ વાનગી વેજીટેબલ થી ભરપૂર છે, અને આ મનચાઉં સૂપ પ્રોટીન થી ભરપૂર છે અને ટેસ્ટ માં બહુ ટેસ્ટી છે તો તમે જરૂર થી આ વાનગી બનાવજો Anita Shah -
-
-
-
ચાઈનીઝ સીઝલર
ચાઈનીઝ વાનગી એવી હોય છે જે નાના છોકરા થી લઇને મોટા બધા ને ભાવે છે.#નોનઈન્ડિયન #પોસ્ટ ૪ Bhumika Parmar -
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe in Gujarati)
ભેળ નુ નામ પડતા બધા ના મોમાં પાણી આવી જાય છે એમા પણ ચાઈનીઝ ભેળ નાના-મોટા બધા ને પસંદ પણ આવે છે. Trupti mankad -
-
-
-
ઈન્ડો ચાઈનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
ફ્રેન્ડસ ચાઈનીઝ તો બધાને ફેવરીટ હોય છે માટે અહીં ઇન્ડિયન ચાઈનીઝ કોમ્બિનેશન કરીને ઈન્ડો ચાઈનીઝ સ્પ્રીંગ રોલ બનાવ્યા છે જે ખુબ જ સરસ છે#GA4#Week2 Nidhi Jay Vinda
More Recipes
ટિપ્પણીઓ (4)