ગાજર મરચાનું લોટ વાળું શાક (Carrot Marcha Nu Lot Valu Shak Recipe In Gujarati)

Jignasa Avnish Vora
Jignasa Avnish Vora @jigz_24
રાજકોટ

ગાજર મરચાનું લોટ વાળું શાક (Carrot Marcha Nu Lot Valu Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૧ વ્યક્તી
  1. ગાજર
  2. ૩ ચમચીશેકેલો ચણાનો લોટ
  3. લીલા મરચાં
  4. ૩-૪ પાન મીઠો લીમડો
  5. ૩ ચમચીતેલ
  6. ૧/૨ ચમચીમરચું પાઉડર
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧/૨ ચમચીરાઇ
  9. ૧/૨ ચમચીજીરુ
  10. ૧/૨ ચમચીમેથી દાણા
  11. ૧/૨ ચમચીધાણાજીરુ
  12. ૧/૨ ચમચીહીંગ
  13. ૧/૨ ચમચીધાણાભાજી
  14. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ગાજર - મરચાં ના લાંબા કટકા કરો, કડાઇ મા વગાર માટે તેલ,જીરુ,રાઈ,મેથી,લીમડો,હીંગ નાખી વગાર થવા દો

  2. 2

    વગાર થઇ જાય એટલે તે માં ગાજર તથા મરચાં ઉમેરી સ્વાદ મુજબ મીઠું નાખી હલાવી ઢાંકણ ઢાંકી ચડવા દો

  3. 3

    શાક ને ૫-૭ મીનીટ ધીમા તાપે ચડવા દો. ચડી જાય એટલે તે મા શેકેલો ચણા નો લોટ, ધાણાજીરુ,હળદર,લાલ મરચું પાઉડર, નાખી ફરી ઢાંકણ ઢાંકી ૫ મીનીટ થવા દો

  4. 4

    ૫ મીનીટ પછી શાકને બરાબર હલાવી સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jignasa Avnish Vora
પર
રાજકોટ

Similar Recipes