કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રોટલાનો ચટપટો નાસ્તો (Rotlano chatpato nasto recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રોટલાનો ચટપટો નાસ્તો (Rotlano chatpato nasto recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

રોટલાનો ચટપટો નાસ્તો (Rotlano chatpato nasto recipe in gujarati)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858

રોટલાનો ચટપટો નાસ્તો (Rotlano chatpato nasto recipe in gujarati)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • જરૂર મુજબ રોટલા
  • 1/2કેપ્સીકમ
  • 1બાઉલ ટામેટાં ની ગ્રેવી
  • 3-4 ટુકડાલાલ સુકા મરચા
  • લીમડા ના પાન વઘાર માટે
  • 2 ચમચીલસણની પેસ્ટ
  • 1બાઉલ સેવ ગાર્નિશ માટે
  • કોથમીર ગાર્નિશ માટે
  • મીઠું સ્વાદાનુસાર
  • 1/2 ચમચીહળદર
  • 1.5 ચમચીમરચું પાઉડર c
  • ચપટીહિંગ
  • ચપટીરાઈ
  • 2 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ આં ચટપટો નાસ્તો બનાવવા માટે ની બધી સામગ્રી તૈયાર કરી લો.

    રોટલાનો ચટપટો નાસ્તો (Rotlano chatpato nasto recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રોટલાનો ચટપટો નાસ્તો (Rotlano chatpato nasto recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રોટલાનો ચટપટો નાસ્તો (Rotlano chatpato nasto recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે રોટલા નો હાથ વડે એકદમ બારીક ભૂકો કરો જેટલો બારીક ભૂકો હશે તેમ ખાવાની મજા આવશે.

    રોટલાનો ચટપટો નાસ્તો (Rotlano chatpato nasto recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ એક કડાઈ મા 2 ચમચી તેલ મૂકો અને તેમાં રાઈ તથા હિંગ ઉમેરો. રાઈ થઈ જાય પછી તેમાં લીમડાના પાન...લાલ સુકા મરચા....ટામેટા ની ગ્રેવી....લસણ ની પેસ્ટ વગેરે ઉમેરી બરાબર સાંતળો. ત્યાર બાદ તેમાં બધા જ મસાલા ઉમેરો અને બરોબર રીતે મિક્સ કરો.

    રોટલાનો ચટપટો નાસ્તો (Rotlano chatpato nasto recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રોટલાનો ચટપટો નાસ્તો (Rotlano chatpato nasto recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં રોટલા નો ભૂકો ઉમેરો તેને બરોબર રીતે મિક્સ કરો અને ઉપર થી કેપ્સીકમ ઉમેરી ફરી થી મિક્સ કરો અને તેને 5 મીનીટ ધીમી આંચ પર ચડવા દો.

    રોટલાનો ચટપટો નાસ્તો (Rotlano chatpato nasto recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રોટલાનો ચટપટો નાસ્તો (Rotlano chatpato nasto recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને જોતા જ ખાવાનું મન થઇ જાય તેવો રોટલા નો ચટપટો નાસ્તો. ઉપર થી કોથમીર અને સેવ વડે ગાર્નિશ કરી સર્વ કરો.

    રોટલાનો ચટપટો નાસ્તો (Rotlano chatpato nasto recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રોટલાનો ચટપટો નાસ્તો (Rotlano chatpato nasto recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રોટલાનો ચટપટો નાસ્તો (Rotlano chatpato nasto recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર October 01, 2020 11:41

ટિપ્પણીઓ (7)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
October 07, 2020 12:05
Thank you
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગાર્લિક પોટેટો વેજીસ (Garlic Potato Wedges Recipe in Gujarati)
  2. ઓરેન્જ પંચ (Orange Punch Recipe in Gujarati)
  3. કેરટ કટોરી પકોડા (Carrot Katori pakora recipe in Gujarati)
  4. મ્યુઝલી, યોગર્ટ, ફ્રૂટ પારફે (Parfait recipe in Gujarati)
  5. ગુલાબજાંબુ (Gulabjamun recipe in Gujarati)
  1. રેઈનબો સેન્ડવીચ (rainbow sandwich recipe in Gujarati)
  2. પનીર ટીકા મસાલા(Paneer tikka masala Recipe in Gujarati)
  3. દાળવડા
  4. બટકા વડા(Bataka vada recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13754557
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close