પનીર ટીકા મસાલા(Paneer tikka masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ હું ગ્રેવી બનાવીશ મિક્સર ની જાર મા ડુંગળી આદુ લસણ લીલો મર્ચો કાજુ ને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી બાઊલ મા મુકીશ ત્યારબાદ ટામેટાં ને ગ્રાઇન્ડ કરી બીજા બાઊલ મા મુકીસ.
- 2
હવે એક કડાઈ મા તેલ લઈ તેમા હિંગ અને હળદર નાખી પનીર ને સાતળી એક ડીસ મા મૂકીશ
- 3
ત્યારબાદ એજ કડાઈ મા પહેલા લસણ ડુંગળી ની બનાવેલ ગ્રેવી ને પકાવીશ ગુલાબી રંગ ની થાય ત્યા સુધી ત્યારબાદ ટામેટાં ની ગ્રેવી એડ કરીસ 5 મિનીટ રંધાઈ ગયા બાદ તેમા સ્વાદ મુજબ મીઠું મરચું ધાણા હણદર પુંજબી મસાલો ઉમેરી 5મિનીટ રંધાવા દેવું.અને જરૂર મુજબ પાણી નાખીશું.
- 4
હવે ગ્રેવી રંધાઈ ગઈ છે તો હવે તેમા સાતડેલા પનીર ને ગ્રેવી મા નાખી 2 થી 3 મીનીટ રંધાવા દઈશું તમે જોઈ શકો છો અહી પનીર ટીકા મસાલા તૈયાર છે તો આ સબ્જી ને પરાઠા નાન બટર રોટી રાઈસ સાથે આપણે ખાઈ શકીએ છીએ તો તમે પણ જરૂર આ રેસિપી બનાવજો. અને તમારા અભિપ્રાય આપજો. આવજો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2 #પનીરટીકા નોર્મલ આપડે પંજાબી શાક ગ્રેવી સાથે જ બનાવીએ પણ આજે મેઁ અલગ રીતે બનાવની ટ્રાય કરી .. bhavna M -
-
-
-
પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
પંજાબી સબ્જી મારા કિડ્સ ને ખૂબ પસંદ છે જેની રેસિપિ હુ આજે શેર કરીસ ..#trend Madhavi Cholera -
-
-
-
-
-
-
પનીર ટીકા મસાલા(paneer tikka masala recipe in gujarati)
#નોર્થપંજાબી શાક જીરા રાઈસ પરોઠા સ્વીટ ફુલડીશ રેસિપી Yogita Pitlaboy -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2પનીર બટર મસાલા એ પંજાબી રેસીપી છે પનીર બટર મસાલામાં મેઇન ઈન્ગરીડીયન્ટ બટર છે તેના કારણે તેમા રીચ ટેસ્ટ આવે છે. Pinky Jesani -
તવા પનીર ટીકા મસાલા(tawa paneer tikka masala recipe in Gujarati)
#trend2તવા પનીર ને તવા પર બનાવવામાં આવે છે.(તવા ના હોય તો પેન માં પણ બનાવી શકાય.)જેવી રીતે પાવભાજી બનાવવામાં આવે છે તે રીતે તવા પનીર બનાવવામાં આવે છે. તેની સાથે tandoori roti સવૅ કરવામાં આવે છે.પરંતુ મેં ચપાતી બનાવી છે. Hetal Vithlani -
-
-
-
પનીર ટીકા મસાલા (paneer tikka masala recipe in gujarati)
#નોર્થઆમાં પણ મગજતરી ના બી નો ઉપયોગ કર્યો છે જેના કારણે કાજુ નો ઉપયોગ ઓછો થાય છે અને હોટેલ જેવો સ્વાદ આવે છે ખુબજ ટેસ્ટી લાગે છે Vandana Dhiren Solanki -
પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મૈં ડિનર માટે માં બનાવ્યું પનીર ટિક્કા મસાલા એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ.મારા કિડ્સ ને બહુ ભાવે છે.અને એકદમ સ્વાદિષ્ટ લાગે છે. #GA4 #Week1 Tejal Hiten Sheth -
-
-
પનીર ટીકા મસાલા(Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3#WEEK3 #POST1 આજે બધા નું ફેવરીટ પનીર ટીકા મસાલા બનાવ્યા છે... Mrs Viraj Prashant Vasavada -
પનીર ટીકા મસાલા (Paneer tikka masala Recipe In Gujarati)
#GA4#Week6#પનીર ટીકા મસાલા (panner tikka masala) Mansi Patel -
-
-
-
-
પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#AM3ઉનાળામાં સામાન્ય રીતે જમવાનું મન જ નથી થતું હોતું. ફકત ઠંડા પાણી અને કોલ્ડી્કસ જ ભાવે યા તો સાથે કોઈ સ્વીટ હોય તો જમવાનું ભાવે. પણ આજે હું અહીં એક પનીર નુ મસાલેદાર ચટપટુ શાક બનાવી રહી છું જેને રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકાય છે બીજી એકપણ વસ્તુ ના હોય તો પણ ચાલે.સામાન્ય રીતે હું પનીર ટીક્કામા પનીર,કેપ્સીકમ,ડુંગળી કાચા નાખી ને ગે્વી માં કૂક કરુ છુ પણ આજે મેં પનીર,કેપ્સીકમ,ડુંગળી ને મેરીનેટ કરીને ગે્વી માં એડ કયાૅ છે. જેના લીધે પનીર ફીક્કું નથી લાગતું અને આ રીતે બનાવી તો શાક એકદમ ફલ્વેરફૂલ લાગે છે. Chhatbarshweta -
-
પનીર ટીકા મસાલા(Paneer Tikka Masala Recipe in Gujarati)
#Trend3#week3# special recip my bhabhi Crc Lakhabaval
More Recipes
ટિપ્પણીઓ (3)