રેઈનબો સેન્ડવીચ (rainbow sandwich recipe in Gujarati)

Bina Mithani @MrsBina
રેઈનબો સેન્ડવીચ (rainbow sandwich recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધાં જ શાક ધોઈ સાફ કરી કોરા કરો. બધાં જ સુધારો.
- 2
નોનસ્ટીક પેન માં 1 ચમચી બટર મૂકી કાજુ સોતળો. તેને પ્લેટ માં કાઢી લો. ફરી તેમાં ફણસી સોતળો. મીઠું અને મરી પાઉડર નાખી મિક્સ કરો....આ રીતે બટર પેન માં ઉમેરો અને વારાફરતી દરેક શાક સોતળો મીઠું અને મરી પાઉડર નાખી મિક્સ કરો.
- 3
હવે લાંબી બ્રેડ ને વચ્ચે થી કટ્ટ કરી ઓવનમાં ગરમ કરો તેમાં બંને મેયોનીઝ લગાવી વારાફરતી દરેક સોતળેલા શાક,ચીઝ અને કાજુ મુકી ચિપ્સ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટરુટ સેન્ડવીચ (Beetroot Sandwich Recipe In Gujarati)
#RC3 લાલ શાકભાજી લાઈકોપીન અને એન્થોસીયિન થી તેમનાં રંગ અને પોષણ માં વધારો કરે છે.જે આંખો ને સુરક્ષિત કરવા,ચેપ સામે લાડવા મદદ કરે છે.બીટ માં સૌથી વધારે પોટેશિયમ,ફાઈબર,વિટામીન સી નો મહાન સ્ત્રોત છે. રવા ની અંદર બીટરુટ ની પેસ્ટ ઉમેરી તેમાં થી સેન્ડવીચ નું બેઈઝ બનાવ્યું છે.હેલ્ધી ની સાથે સાથે ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ થયું છે.જેમાં પનીર ની સ્મૂધ પેસ્ટ અને કરકરા સલાડ નાં પાન નાના અને મોટા દરેક ને પસંદ પડશે. જે સવાર નાં બ્રેક ફાસ્ટ અને ડિનર માં સર્વ કરી શકાય.આ મારી મેળે બનાવ્યું છે. Bina Mithani -
ખાઉસ્વે (Khow suey Recipe In Gujarati)
જે બર્મીઝ નુડલ્સ વાનગી જેવી જ છે.જે મસાલાવાળા નાળિયેર નાં દૂધ માંથી બનાવવા આવે છે અને વિવિધ ટોપિંગ્સ ની સાથે પીરસવા માં આવે છે.રવિવાર નાં વિશેષ પારિવારિક ભોજન તરીકે બનાવ્યું.અહીં નુડલ્સ નાં બદલે વેજીટેબલ નો ઉપયોગ કરી ને બનાવ્યું છે. Bina Mithani -
કેબેજ રોલ (cabbage roll recipe in Gujarati)
#GA4#Week14#cabbage કોબીજ નો ઉપયોગ શાક બનાવવાં માં કરતાં હોય છે. અહીં મે તેનાં પાન માંથી રોલ બનાવ્યા છે .જે ખુબ જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે છે. નાના- મોટા દરેક ને ખૂબ જ પસંદ આવશે. Bina Mithani -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSD કોલ સ્લો સેન્ડવીચ બહુ ટેસ્ટી સેન્ડવીચ છે.આમાં વેજીટેબલ નુ પ્રમાણ વધારે હોવાથી આ સેન્ડવીચ હેલ્થી પણ છે અને મે આ સેન્ડવીચ માં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે.એટલે પચવામાં પણ સરળ બની રહે છે. Hetal Panchal -
કેરેટ સેન્ડવીચ (Carrot Sandwich Recipe In Gujarati)
#GA4#Post 3 (2 recipe)#Week3આ સેન્ડવીચ ફટાફટ બની જાય છે,અને એકદમ ઈઝી છે.. Velisha Dalwadi -
ચોકલેટ સેન્ડવીચ (Chocolate Sandwich Recipe In Gujarati)
#NSD. આ સેન્ડવીચ બાળકોને ખૂબ જ પસંદ પડે છે અને નાના મોટા સૌ નેં પસંદ હોય છે. Disha Bhindora -
લઝાનીયા (lasagne recipe in Gujarati)
#GA4#Week4#ગ્રેવી#બેલપેપર#બેકડ્ લઝાનીયા, એ ઈટાલિયન ડીશ જે પતલા ફેલ્ટ પાસ્તા હોય છે અને રીબન પાસ્તા તરીકે પણ ઓળખાય છે. જેમાં વેજીટેબલ, ચીઝ, ગ્રેવી, સ્પાઈસ ઉપયોગ કરીને બનાવાય છે. ઘણા બધાં શાકભાજી ઉમેરી ને બનાવવાં નો પ્રયાસ કર્યો છે. Bina Mithani -
મેયો ચીઝ સેન્ડવીચ(Mayo Cheese Sandwich Recipe in Gujarati)
#NSDબાળકો તથા મોટા સૌને ભાવે તેવી સેન્ડવીચ જે વીટામીન થી ભરપુર છે. એટલે કે હેલધી અને ટેસ્ટી.. Krupa -
વેજીટેબલ ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Vegetable Cheese Grilled Sandwich Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD : વેજીટેબલ ચીઝ Grilled સેન્ડવીચસેન્ડવીચ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. અને વડી ચીઝ સેન્ડવીચ yummy 😋 Sonal Modha -
કોલસ્લો સેન્ડવીચ (Coleslaw Sandwich Recipe In Gujarati)
આજે Sunday એટલે ડિનર માં light ખાવું હોય.તો બનાવી દીધી હેલ્થી સેન્ડવીચ, કોલ સ્લો સેન્ડવીચ.. Sangita Vyas -
મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati)
#MBR1#Week1આજે મે એક અલગ જ સેન્ડવીચ બનાવી છે જે બાળકો ને ખુબ પસંદ આવશે આમ તો બાળકો બધા વેજીટેબલ ખાતા નથી તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે મે આમાં કંઈક અલગ જ કરેયું છે આમાં બધા વેજીસ સાથે મેયોનીઝ તો બધા ઉમેરે પણ મે મેયોનીઝ સાથે બધા સ્પાઇસી સોસ પણ ઉમેરિયા છે ટેસ્ટી સેન્ડવીચ બને છે તમે પણ ટ્રાય કરજો hetal shah -
પિઝા સેન્ડવીચ(pizza sandwich recipe in Gujarati)
#NSD કોમન સેન્ડવીચ જે લગભગ દરેક ને પસંદ પડતી જ હોય છે અને સેન્ડવીચ લગભગ 2 બ્રેડ માંથી બનતી હોય છે. અહીં 3 બ્રેડ નો ઉપયોગ કરીને બનાવી છે. તેમાં વપરાતી દરેક સામગ્રી બધાં ના ઘર માં મળી જાય છે. બાળકો અને મોટેરા ખૂબજ પસંદ પડશે. Bina Mithani -
કૂસકૂસ બાઉલ(Couscous બાઉલ Recipe In Gujarati)
#ATW3#TheChefStory કૂસકૂસ જેને કુસ્કી અથવા કેસેક્સુ કહેવામાં આવે છે. ઘઉં નાં સોજી નાં નાના બાફેલા દાણા ની વાનગી છે.જે મોટેભાગે સ્ટ્યૂ સાથે પીરસવામાં આવે છે.ખૂબ જ ઝડપ થી અને સરળ બની જાય તેવી હેલ્ધી સાઈડ ડિશ છે.જેને ધોવા ની જરૂર નથી અને 5-10 મીનીટ માં સોફ્ટ થઈ જાય છે. Bina Mithani -
સ્મોકડ પનીર સેન્ડવીચ (smoked paneer sandwich recipe in gujarati)
#goldenapron3 #week 16#મોમ મે આ વિક માં બ્રેડ પઝલ વર્ડ નો ઉપયોગ કરીને સેન્ડવીચ બનાવી છે. મેં મારા કિડ્સ માટે સેન્ડવીચ બનાવી છે. Parul Patel -
ચોકલેટ સેન્ડવીચ(Chocolate Sandwich Recipe in Gujarati)
#GA4#week10#post1#cheese 🧀#chocolate# ચીઝ ચોકલેટ સેન્ડવીચ એકદમ સરળ છે, અને બાળકો ની ફેવરીટ જ હોય છે, અને બાળકો ને ભૂખ લાગી હોય ત્યારે જલ્દી થી બનાવી શકાય છે. Megha Thaker -
સ્પીનેચ કોર્ન સેન્ડવીચ (Spinach Corn Sandwich Recipe In Gujarati)
#GA4 #Week3#Sandwichલગભગ સેન્ડવીચ તો નાના મોટા દરેક ને ભાવે છે. સામાન્ય રીતે આપણે સાદી,મસાલા,ચીઝ સેન્ડવીચ બનાવતા હોય છીએ પણ આજે આપણે પાલક અને સ્વીટ કોનૅ નો ઉપયોગ કરી સેન્ડવીચ ને હેલ્ધી બનાવીએ. સાથે ચીઝ પણ નાખ્યું છે જેનાથી બાળકોને પણ મઝા આવશે. Chhatbarshweta -
ચીઝ કોર્ન કેપ્સિકમ સેન્ડવીચ (Cheese Corn Capsicum Sandwich Recipe In Gujarati)
#PGખૂબ જ સરળ અને ટેસ્ટી સેન્ડવીચ જે ઝડપ થી બની પણ જાય છે Dipal Parmar -
વેજ ચીઝ માયો ગી્લ સેન્ડવીચ
#માઇઇબુકઆ સેન્ડવીચ બનાવી ખૂબ જ સરળ છે અને એકદમ જ જલ્દીથી બની જાય છે છોકરાઓને ઈવનિંગ સ્નેક્સ તરીકે આપવામાં ખૂબ જ સારી છે Devika Panwala -
સ્પગેટી સેન્ડવીચ (Spaghetti Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#સેન્ડવીચ સ્પગેટી મૈંદા ની બનાવટ છે. જે પાતળી લાંબી સેવ જેવી આવે છે. જે કોન્ટીનેન્ટલ બનાવટ માં વાપરવામાં આવે છે. મારા સન ને સ્પગેટી બહુ ભાવે છે. જે અલગ પ્રકાર સોસ બનાવી તૈયાર કરી છે.જેની સેન્ડવીચ સરસ લાગે છે. સાથે ઘર ના બનાવેલા કાચા કેળા ની ચિપ્સ ખૂબજ સરસ લાગે છે. Bina Mithani -
પનીર મેયો સેન્ડવીચ (Paneer Mayo Sandwich Recipe In Gujarati)
#PCઆ સેન્ડવીચ ફટાફટ બની જાય એવી અને બાળકોને ખૂબ ભાવે એવી છે Vaishakhi Vyas -
પેસ્તો ચીઝ સેન્ડવીચ(pesto cheese sandwich recipe in Gujarati)
આ સેન્ડવીચ કાચી જ સરસ લાગે.અને ખૂબ જ ઝડપ થી બની જાય છે.સ્વાદ માં પણ દરેક ને પસંદ પડે તેવી બની છે. Bina Mithani -
પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
#NSDબ્રેડ પીઝા આપણે બનાવતા જ હોઈએ છે. અહીંયા મે પીઝા સેન્ડવીચ બનાવી છે જેમાં મે પનીર, કોર્ન અને કેપ્સીકમ નું ક્રીમ નાખી ને સ્ટફિંગ તૈયાર કર્યું છે અને સાથે સાથે પીઝા સોસ તો હોય જ. આ સેન્ડવીચ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા મેં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને મોઝરેલા ચીઝ નાં લીધે સ્વાદ માં વધારો થાય છે. Disha Prashant Chavda -
ચાઈનીઝ કોમ્બો (chinese combo recipe in Gujarati)
#GA4#Week3#ચાઈનીઝ મોમોઝ,નેપાળી અને તિબેટ ની વાનગી છે. હાફ કુકડ મોમોઝ ને ક્રિસ્પી બનાવ્યા છે. મનચાઉ સુપ એ ઈન્ડિયન ચાઈનીઝ કયુઝીન માં ફેઈમશ છે. જે બનાવવાં માં સરળ અને થોડા સ્પાઈશી હોય છે. જે મારી દીકરી ને ખૂબ જ પસંદ પડ્યા. Bina Mithani -
મેયો વેજીટેબલ સેન્ડવીચ. (Mayo Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#Breadસેન્ડવીચ એવી વસ્તુ છે કે જે દરેકને ખાવામાં પસંદ છે અને બાળકોથી મોટા સુધી દરેક જણા અલગ અલગ જાતની સેન્ડવીચ બનાવીને ખાય છે મે આજે મેયો સેન્ડવીચ બનાવી છે. Jyoti Shah -
પેરી પેરી સેન્ડવીચ(Peri Peri Sandwich Recipe in Gujarati)
દરેકના ઘરમાં સેન્ડવીચ તો બનતી જ હોય છે પણ દરેકના ઘરમાં અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનતી હોય છે કોઈ બટાકા ની ગરમ સેન્ડવીચ બનાવે છે તો કોઈ ચીઝ વાળી તો કોઈ વેજીટેબલ. મેં આજે પેરી પેરી સેન્ડવીચ બનાવી છે જે તમે લોકો જરૂરથી ટ્રાય કરજો#GA4#week16# peri periMona Acharya
-
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)
#goldenapron3#week3#bread#સ્ટફડ આ સેન્ડવીચ ખાવામાં ખુબ જ સરસ લાગે છે તેમજ ચીઝી હોવાથી બાળકોને ખુબ જ પસંદ આવશે.. Kala Ramoliya -
વેજ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#cookpad gujaratiબાળકો ને ચટપટી વસ્તુ જ ભાવતી હોય છે ચીઝ વાળી અને મેયોનીઝ વાળી સેન્ડવીચ મારા દીકરા ને ખૂબ જ પસંદ છે Dipal Parmar -
હેઝલનટ જેલી સેન્ડવીચ (Hazelnut jelly sandwich recipe in Gujarati
#NSD મેં આજે સેન્ડવીચ નું એક નવું વર્ઝન બનાવ્યું છે જેનું નામ છે હેઝલનટ જેલી સેન્ડવીચ. આ સેન્ડવીચ બનાવવા માટે મેં બ્રેડ, હેઝલનટ સ્પ્રેડ, બટર, નટ્સ અને જેલી નો ઉપયોગ કર્યો છે. આ સેન્ડવીચનો ચોકલેટી નટેલા ટેસ્ટ બાળકોને તો ખૂબ જ ભાવે તેવો છે આ સેન્ડવીચ ઠંડી અને ગરમ તેમ બંને વર્ઝનમા સારી લાગે છે. તો ચાલો આ એક અલગ ટાઈપ ની ચોકલેટી સેન્ડવીચ બનાવીએ. Asmita Rupani -
ગ્રીલ ચીઝ સેન્ડવીચ (Grill Cheese Sandwich Recipe In Gujarati)
#GA4#week17. #ચીઝ સેન્ડવીચ નાના મોટા બધાને પ્રિય હોય છે. સેન્ડવીચ સવારે નાસ્તા માં અને રાતે ડિનર માં લઇ શકાય છે. સેન્ડવીચ ઘણા પ્રકારની બને છે ગ્રીલ ચીઝ સેન્ડવીચ માં કલરફુલ વેજિટેબલ્સ નું ફીલિંગ છે જે ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે Bhavini Kotak -
પિન વ્હીલ સેન્ડવિચ (Pinwheel Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwich.#post.1.રેસીપી નંબર 76.સેન્ડવીચ એવી આઇટમ છે કે છે દરેકને પસંદ હોય છે .અને એમાં વેરાઈટી પણ પસંદ હોય છે. એટલે આજે pinwheel સેન્ડવીચ બનાવી છે .જે દરેક પસંદ કરે છે. Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13752755
ટિપ્પણીઓ (6)