રોટલાનો ચટપટો નાસ્તો (Rotlano chatpato nasto recipe in gujarati)

Prafulla Tanna @cook_20455858
રોટલાનો ચટપટો નાસ્તો (Rotlano chatpato nasto recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આં ચટપટો નાસ્તો બનાવવા માટે ની બધી સામગ્રી તૈયાર કરી લો.
- 2
હવે રોટલા નો હાથ વડે એકદમ બારીક ભૂકો કરો જેટલો બારીક ભૂકો હશે તેમ ખાવાની મજા આવશે.
- 3
ત્યાર બાદ એક કડાઈ મા 2 ચમચી તેલ મૂકો અને તેમાં રાઈ તથા હિંગ ઉમેરો. રાઈ થઈ જાય પછી તેમાં લીમડાના પાન...લાલ સુકા મરચા....ટામેટા ની ગ્રેવી....લસણ ની પેસ્ટ વગેરે ઉમેરી બરાબર સાંતળો. ત્યાર બાદ તેમાં બધા જ મસાલા ઉમેરો અને બરોબર રીતે મિક્સ કરો.
- 4
હવે તેમાં રોટલા નો ભૂકો ઉમેરો તેને બરોબર રીતે મિક્સ કરો અને ઉપર થી કેપ્સીકમ ઉમેરી ફરી થી મિક્સ કરો અને તેને 5 મીનીટ ધીમી આંચ પર ચડવા દો.
- 5
તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને જોતા જ ખાવાનું મન થઇ જાય તેવો રોટલા નો ચટપટો નાસ્તો. ઉપર થી કોથમીર અને સેવ વડે ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચટપટો રોટલો (Chatpato Rotlo Recipe In Gujarati)
બાજરી નો રોટલો છાસ માં વધારીએ તો ખુબ સરસ સ્વાદ આવે છે..ક્યારેક ડિનર માં પણ બનાવી શકાય છે. Varsha Dave -
-
-
મગ બટાકા નુ ચટપટું શાક (Mag Potato Sabji recipe in gujarati)
#goldenapron3 week૨૦ #moong Prafulla Tanna -
-
-
વેજ. ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5આજે મેં રેસ્ટોરેન્ટ ટાઈપ પરફેક્ટ મા સાથે એકદમ છૂટો ઉપમા મેં આજે ઘરે નાસ્તામાં બનાવેલો હતો જે મારા પરિવારને ખૂબ જ પસંદ પડે લો સ્વાદમાં ટેસ્ટી અને ખાંવામાં હેલ્ધી ઉપમા બનાવેલો. Komal Batavia -
-
મમરા ની મસાલેદાર ખીચડી
#goldenapron3#week14#khichadiમમરા ની ખીચડી ખૂબ જ ટેસ્ટી બને છે.આ ખીચડી સવારે નાસ્તામા પણ લઈ શકાય છે અને રાત ના ભોજન મા પણ લઈ શકાય છે. Rupal -
-
આંબલી રાઈસ(Tamarind rice recipe in Gujarati)
#GA4#week1#termarind આંબલી નો ઉપયોગ ઘણી વસ્તુ માં થાય છે મેં નાનપણ માં સ્કૂલ માં સખીઓ સાથે બહુ જ મજા લીધી છે.આંબલી નો અહીં કઈક અલગ જ ઉપયોગ કર્યો છે. Lekha Vayeda -
ખમણ(Khaman Recipe in Gujarati)
ખમણ ગુજરાતીનો મુખ્ય ફરસાણ છે જે રોજબરોજ માં બધા લોકો ખાતા હોય છે.. તો આજે આપણે ખમણની રેસિપી જોઈશું.#GA4#Week8 Hiral -
-
-
-
ક્વિક કોકોનટ ચટણી (Quick coconut chutney recipe in Gujarati)
ફટાફટ બની જાય તેવી રેસીપી. જ્યારે જલ્દી કોકોનટ ચટણી બનાવવી હોય ત્યારે આ રેસિપી સારી રહે છે Disha Prashant Chavda -
-
-
-
ખાંડવી (Instant khandavi in gujarati)
#માઇઇબુક #પોસ્ટ૪ #cookpadindia મિત્રો ખાંડવી તો સૌના ઘરે બનતી જ હશે પણ તેમાં સમય બઉ લાગે અને મહેનત પણ તો તેનું સોલ્યુશન આજ હું લઈ ને આવી છું જે મને મારા મિત્ર એ સિખડ્યું છે. Dhara Taank -
-
-
-
-
મિશળ પાવ (mishal pav in recipe Gujarati
#સુપરશેફ૩#વીક૩#મોનસુનમોન્સુન સ્પેશિયલ ગરમા ગરમ મિશળ પાવ.😋😋💭💭 Piyu savani Savani piyu -
-
સાઉથ ઇન્ડિયન ચટણી (south Indian chutney Recipe in Gujarati)
#goldenapron3#week4#chutney Madhuri Chotai -
-
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EBWeek7મગ માં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે તેમાં વીટામીન B1 વીટામીન B2 ,B5 , ને ઘણા બધા વીટામીન ને ખનીજ તત્વ તેમાં રહેલા છે તેથી મગ શરીર માટે ખૂબ જરૂરી છે તેને ફણગાવીને અને તેનુ સલાડ બનાવીને ઉપયોગ માં લઇ શકાય છે Rinku Bhut
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13754557
ટિપ્પણીઓ (7)