કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Cheese Grill Sandwich Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Cheese Grill Sandwich Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Cheese Grill Sandwich Recipe In Gujarati)

Bhavisha Tanna Lakhani
Bhavisha Tanna Lakhani @cook_26428801
Surat

#GA4
#Week3

#GA4
#Week3

વધુ વાંચો

વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Cheese Grill Sandwich Recipe In Gujarati)

Bhavisha Tanna Lakhani
Bhavisha Tanna Lakhani @cook_26428801
Surat

#GA4
#Week3

#GA4
#Week3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૬ નંગબ્રેડ સ્લાઇઝ
  • ૨મીડીયમ કાંદા બારીક સમારેલ
  • ૨ નંગટામેટાં બારીક સમારેલ
  • ૧/૪ કપકાકડી બારીક સમારેલ
  • ૧/૪ કપકોબી બારીક સમારેલ
  • ૧/૪ કપગાજર બારીક સમારેલ
  • ૧/૪ કપસિમલા મરચું બારીક સમારેલ
  • ૧/૪ કપબિટરૂટ બારીક સમારેલ
  • ૧/૪ કપકોથમીર બારીક સમારેલ
  • ૧/૨ કપમેયૉનીઝઃ
  • ૧/૪ કપટોમેટો સોસ
  • ૧/૪ કપપીઝા સોસ
  • ૨ ચમચીસેઝવાન સોસ
  • જરૂર મુજબ કોથમીર ની ગ્રીન ચટણી
  • સ્વાદ અનુસારમીઠુ
  • ૧/૪ ચમચીચાટ મસાલો
  • ૧ ચમચીઓરેગાનો
  • ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
  • જરૂર મુજબ ચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધાં શાક ને ધોય ને બારીક સમારી લો.

    વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Cheese Grill Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ બાધા શાક ને મિક્સ કરી લો.

    વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Cheese Grill Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ટોમેટો સોસ, પીઝા સોસ, સેઝવાન સોસ અને મેયૉનીઝઃ ઉમેરો.

    વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Cheese Grill Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેમાં મીઠુ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી લો.

    વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Cheese Grill Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બ્રેડ ની ૨ સ્લાઈસ લઇ એક પર ગ્રીન ચટણી ને એક પર ટોમેટો સોસ લગાવી દો. ત્યાર બાદ તેનાં પર ત્યાર કરેલ સ્ટફિન્ગ પાથરી તેનાં પર ચીઝ ખમણી લો.

    વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Cheese Grill Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Cheese Grill Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Cheese Grill Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે આ સેન્ડવીચ ને ગ્રીલ કરી ટોમેટો સોસ તથા ગ્રીન ચટણી સાથે પીરસો. ત્યાર છે વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ.

    વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Cheese Grill Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavisha Tanna Lakhani
Bhavisha Tanna Lakhani @cook_26428801
પર October 03, 2020 16:44
Surat
# love to cook
વધુ વાંચો

ટિપ્પણીઓ

Nisha
Nisha @nisha_sangani
October 03, 2020 18:59
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable ચીઝ સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. બોમ્બે સ્ટાઈલ ચપાટી સેન્ડવીચ (Bombay Style Chapati Sandwich Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ નોનફાયર ત્રિરંગી કોકોનટ બરફી
  3. હક્કા નૂડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
  4. ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring roll Recipe In Gujarati)
  5. દાળ વડા(Dal vada recipe in Gujarati)
  1. ગાજર કાકડીનું રાઇતું (Carrot Cucumber Raita Recipe In Gujarati)
  2. સેન્ડવિચ (Sandwich Recipe In Gujarati)
  3. ફુદીના મસાલા સેન્ડવીચ (Pudina Masala Sandwich Recipe In Gujarati)
  4. વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13762850
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close