ફુદીના મસાલા સેન્ડવીચ (Pudina Masala Sandwich Recipe In Gujarati)

Anjal Chovatiya @cook_26113804
ફુદીના મસાલા સેન્ડવીચ (Pudina Masala Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા બાફી તેની છાલ કાઢી ક્રશ કરી લો.
- 2
એક બાઉલમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે રાઈ જીરુ હિંગ મીઠો લીમડો હળદર નાખીને ડુંગળી નો વઘાર કરો થોડીવાર પછી તેમા ટમેટુ મરચું લીંબુ ખાંડ મીઠું નાખીને ચઢવા દો પછી તેમાં લાલ મરચું પાઉડર ઉમેરી બટેટાનો માવો નાખો પછી બરાબર મિક્સ કરો.
- 3
બ્રેડમાં ફુદીનાની ચટણી લગાવી તેની ઉપર બટેટા નો મસાલો પાથરો મસાલા ઉપર બીજી બ્રેડ મૂકી ટોસ્ટરમાં સેકી લો.
- 4
પછી તેને ગરમ ગરમ ખજૂરની ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરો
- 5
ખજૂરને કૂકરમાં બાફી લો બફાઈ જાય એટલે તેને ક્રશ કરી લો
- 6
પછી તેને ચાળણીમાં ગાળી લો અને તેમાં ગોળ મીઠું ધાણાજીરું અને લાલ મરચું પાઉડર નાખીને મિક્સ કરો અને તેને સેન્ડવીચ સાથે સર્વ કરો.
- 7
ફુદીનાના પાન મરચાં મીઠું લીંબુ ખાંડનાખીને મિક્સરમાં ક્રશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
વેજીટેબલ ગ્રીન સેન્ડવિચ(Vegetable Green Sandwich Recipe in Gujarati)
#GA4#week3#sendwich Kittu Patel -
આલુ મસાલા સેન્ડવીચ (Aloo Masala Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwichસૌથી સરળ અને નાના મોટા સૌ કોઈ ને ભાવતી આ આલૂ મસાલા સેન્ડવિચ ખૂબ જ સરસ લાગે છે. લંચ બોક્સ માં પણ બાળકો લઈ જાઈ શકે છે.😋😋 Bhakti Adhiya -
-
-
-
-
-
-
વેજીટેબલ મસાલા સેન્ડવીચ (Vegetable Masala Sandwich Recipe In Gujarati)
#GA4#week3#cookpadindia Riddhi Ankit Kamani -
-
-
મુંબઈ સ્ટાઇલ મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)
#GA4#Week3 સેન્ડવીચ અને ગાજર Shital Shah -
-
-
-
-
-
-
-
-
ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Cheese Grilled Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#sandwich#NSD Hetal Vithlani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13768850
ટિપ્પણીઓ (3)